શરીરના સોજા, તાવ અને ડાયાબિટીસ માટે દવા કરતાં પણ 100 ગણી વધુ અસરકારક છે આ ઔષધી
ચોમાસાના સમયે ઘણી જગ્યાએ કડવી નાઇના વેલા વાળ ઉપર ઉગતા જોવા મળે છે. તેનાં પાન 3 થી 5 ખૂણા વાળા હોય છે. વરસાદના દિવસોમાં તેની વેલીઓ જમીન અને ઝાડ ઉપર ખૂબ ઝડપથી ફેલાઈ છે. તેના ફળો લીલાં હોય છે. જ્યારે રાંધવામાં આવે ત્યારે તે લાલ થઇ જતા હોય છે. નાઈના વેલા ની ગાંઠ વજનમાં ભારે … Read more