દુધીના લાડવાની અને દહીંવાળા લીલા મરચા રેસીપી જાણો બનાવવા રીત..
દહીંવાળા લીલા મરચા બનાવવા રીત દરરોજ એકની એક વાનગીઓ ખાઇને કંટાળી ગયા છો તો આજે અમે તમારી માટે એક મસ્ત વાનગી લઇને આવ્યા છીએ. તમે આ વાનગી ડિનરમાં બનાવશો તો ખાવાની બહુ મજા આવશે. દહીંવાળા લીલા મરચા એક સ્વાદિષ્ટ અને તીખી ચટણી છે જે ગુજરાતી ભોજનમાં ખૂબ જ લોકપ્રિય છે. તેને બનાવવી ખૂબ જ સરળ … Read more