ઘણી બીમારીઓ માટે રામબાણ ઈલાજ છે તજ પાવડર વાળું દૂધ

તજ પાવડર વાળું દૂધ ના ફાયદા 

હમણાં જ થોડા દિવસ પહેલા બૉલીવુડમાં એક ખુબ જ લોકપ્રિય અભિનેતા સિદ્ધાર્થ શુક્લાનું હાર્ટ એટેકથી મૃત્યુ થઇ ગયું હતું. હવે આ વાત પરથી અમે ફક્ત એટલું જ કહેવા માંગીએ છીએ કે આજના સમયમાં જીવનનો કોઈ જ ભરોસો નથી. તમે તમારું સ્વાસ્થ્ય જેટલું સાચવશો એટલા જ વધારે સ્વસ્થ રહેશો. આજના સમયમાં જેવી રીતે નવી નવી બીમારીઓ … Read more

વૃદ્ધાવસ્થા દરમિયાન પણ જો તમે સ્વસ્થ અને નિરોગી રહેવા માંગો છો તો અપનાવો આ 5 ખાસ બાબત

વૃદ્ધાવસ્થા

વૃદ્ધાવસ્થા આજે કોણ એવું હશે જે સ્વસ્થ અને નિરોગી જીવન જીવવા નહીં માંગતા હોય. કોરોનાકાળમાં આજે બધા વધુને વધુ પોતાનું ધ્યાન રાખતા થયા છે. પણ આજે બદલાતી જતી જીવનશૈલીને લીધે ઘણીવાર આપણી ઈચ્છા ના હોવા છતાં આપણાથી અમુક વાર પોતાનું ધ્યાન રાખવામાં ચૂક થઈ જતી હોય છે.  જ્યારથી કોરોનાને કારણે ઘરે બેસીને કામ કરો એ … Read more

શરદી, ઉધરસ, ડાયાબિટીસ, સાંધાનો દુખાવો જેવી બીમારી માટે રામબાણ ઔષધિ

ડાયાબિટીસ નો ઉપચાર

સ્વાસ્થ્ય સાથે સુંદરતા પણ આ કોનું સપનું નહિ હોય. લગભગ દરેક વ્યક્તિ એવું વિચારતી હશે કે તે હંમેશા યુવાન રહે અને રોગ તેમને નખમાં પણ થાય નહિ. બધા સારું સ્વાસ્થ્ય ઈચ્છે છે પણ એની માટે જે કેર કરવામાં આવે છે એ કરતા નથી. પણ આજે અમે એક એવી આયુર્વેદિક સામગ્રી તમારી માટે લઈને આવ્યા છીએ … Read more

તમારા રસોડામાં જ રહેલ છે શરદી, ઉધરસ અને કફ જેવી તકલીફનો રામબાણ ઈલાજ

શરદી, ઉધરસ

આજે કોરોનાકાળમાં જયારે પણ આપણે કોઈની સાથે બેઠા હોઈએ કે કોઈ ગ્રુપમાં વાતો કરતા હોઈએ અને અચાનક આપણને ગળામાં થોડી ખીચખીચ થાય અને આપણે ગળું ખંખેરીયે કે તરત બધા આપણી સૌ એવી રીતે જુએ જાણે આપણે કોઈ ગુનો કર્યો હોય. કેમ જાણે આપણે સાચે કોરોના પોઝિટિવ હોઈશું અને સામેવાળાને પણ ચેપ લગાડીશું. પણ  નથી આજે … Read more

તમારે ખુબજ ઝડપથી લોહી બનાવવું છે? તો કરો આ ઉપચાર

તમારે ખુબજ ઝડપથી લોહી બનાવવું છે તો કરો આ ઉપચાર

આજકાલ વાતાવરણને લીધે નવા નવા રોગ અનેક બીમારીઓ ફેલાતી રહે છે જયારે પણ આપણા શરીરમાં કોઈ બીમારીના જીવાણું ફેલાય છે ત્યારે એ એ બીમારી સામે રક્ષણ કરે છે એ આપણી રોગપ્રતિકારક શક્તિ. જે પણ મિત્ર અવારનવાર બીમાર પડે છે તો તેની પાછળ એક જ કારણ હોય છે કે જે તે વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિ. રોગપ્રતિકારક શક્તિ … Read more

30 વધારે બીમારીનો ઈલાજ છે જાયફળ તેનાથી થતા ફાયદા જાણીને ચોકી જશો

જાયફળ ના ફાયદા

જાયફળ ના ફાયદા આપણા ઘરમાં કોઈપણને કઈ તકલીફ ક્યારે થાય એનું કોઈ નક્કી નથી હોતું. ઘણીવાર અચાનક માથું દુખવું, રાત્રે મોડે સુધી ઊંઘ ના આવવી, મોઢા પર અચાનક ખીલ થઇ જવા, અચાનક ઉધરસ થઇ જવી, સુગર વધી જવી, પુરુષોમાં અશક્તિ જેવી તકલીફ બીજી અનેક તકલીફોમાં રાહત આપશે તમારા રસોડામાં રહેલ આ નાનકડું જાયફળ. આપણે ઘણી … Read more

દાંતના દુખાવામાં રાહત નથી થતી? અપનાવો આ ઘરગથ્થુ ઉપચાર

dat-no-dukhavo-no-uphay

અનેક ઉપાય અપનાવ્યા, અલગ પ્રકારની ઘણી ટૂથપેસ્ટ પણ બદલી, અનેક અવનવા દંતમંજનથી દાંત સાફ પણ કર્યા ઘણું બધું કર્યું પણ કોઈ ફરક પડ્યો નહિ. દાંતનો દુખાવો, પેઢાનો દુખાવો હજી એમને એમ જ છે. હવે તો ડોક્ટર પાસે જઈને પણ થાકી ગયા પણ તેમ છતાં દાંતમાં જોઈએ એવો ફરક પડ્યો નથી. ક્યારેક કાંઈક ગરમ કહેવાનું ખાઈ … Read more

જન્માષ્ટમી પર કેવી રીતે કરશો લાલાની પૂજા શું છે વ્રત કરવાની રીત અને સાથે જાણો પૂજા કરવાનું શુભ મુહર્ત.

janmashatmi-2021

આ 30 તારીખના દિવસે જન્માષ્ટમી ઉજવવામાં આવશે. જન્માષ્ટમીના દિવસે આપણા દેશમાં બહુ રંગેચંગે કૃષ્ણજન્મોત્સવ ઉજવવમાં આવે છે. શ્રાવણના વદ આઠમની રાત્રે રોહિણી નક્ષત્રમાં ભગવાન કૃષ્ણનો જન્મ થયો હતો. અડધી રાત્રે પ્રભુનો જન્મ થવાને લીધે દર વર્ષે જન્માષ્ટમીના દિવસે પ્રભુની પૂજા અર્ચના એ રાત્રે બાર વાગે જ કરવામાં આવે છે. આ વર્ષે 30 ઓગસ્ટના દિવસે જન્માષ્ટમી … Read more

ઝડપથી વજન ઘટાડવા માટેનો સરળ આયુર્વેદિક ઉપાય

ઝડપથી વજન ઘટાડવા માટેનો સરળ આયુર્વેદિક ઉપાય

શું તમે જાણો છો તમારી સૌથી મોટી જે સમસ્યા છે વજન ઘટાડવા માટેની તેમાં સૌથી વધુ અકસીર ઉપાય એ તમારા રસોડામાં જ રહેલ છે. હા, વાંચીને નવાઈ લાગશે પણ આ મસાલાથી તમે તમારું વજન ગણતરીના સમયમાં 10 કિલો જેટલું ઘટાડી શકશો. આપણા રસોડામાં આ વસ્તુ હોય જ કોઈ એવું નહિ હોય જે ભોજનમાં આ વસ્તુ … Read more

એક એવી જડીબુટ્ટી જેનાથી શરીરની મોટાભાગની તકલીફ થશે દૂર.

જડીબુટ્ટી

જ્યારથી કોરોના વાઇરસ આવ્યો છે ત્યારથી લોકો પોતાની અને પોતાના પરિવારની કેર કરતા થયા છે, આજકાલ કોઈપણ વ્યક્તિ પોતાના શરીરની ઇમ્યુનીટી વધારવા પાછળ લાગી પડ્યા છે. જયારે કોઈ કહે કે આ લીંબુ પાણીને આવી રીતે પીવાથી ઇમ્યુનીટી વધશે કે પછી કોઈ એમ કહે કે પેલા આયુર્વેદિક ડોક્ટર એ દવા આપે છે એનાથી શરદી, કફ અને ઉધરસમાં … Read more