રગડા પુરી બનાવવાની રીત

રગડા પુરી બનાવવાની રીત

રગડો બનાવવા જરૂરી સામગ્રી 
  • આદુ નો ½ ઇંચ નો ટુકડો
  • લીલા ધાણા સુધારેલા 4-5 ચમચી
  • લીંબુનો રસ 1 ચમચી
  • પાણી પૂરી ની પેસ્ટ 2-3 ચમચી
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ
  • સૂકા સફેદ વટાણા 1 કપ
  • બાફેલા બટાકા 2-3
  • હળદર ½ ચમચી
  • શેકેલ જીરું પાઉડર ½ ચમચી
  • ધણા જીરું પાઉડર 1 ચમચી
ચટણી બનાવવા માટેની સામગ્રી
  • પલાળેલી આંબલી ½ કપ
  • શેકેલ જીરું પાઉડર 1 ચમચી
  • છીણેલો ગોળ 1 કપ
  • લાલ મરચાનો પાઉડર ¼ ચમચી
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ
  • લીલા ધાણા સુધારેલા 1 કપ (ઓપ્શનલ છે)
  • ફુદીના ના પાન ¼ કપ (ઓપ્શનલ છે )
  • પલાળેલી ખજૂર 1 કપ
તીખું પાણી બનાવવા માટે 
  • લીલા મરચા સુધારેલા 4-5
  • આદુ નો ટુકડો ½ ઇંચ
  • આંબલી પલ્પ 2-3 ચમચી
  • ગોળ 1 ચમચી
  • પાણી પૂરી મસાલો 1-2 ચમચી\
  • લીલા ધાણા 1 કપ
  • ફુદીના ના પાન ⅓ કપ
  • પાણી જરૂર મુજબ
  • બરફ ના ટુકડા 5-6
  1.  સૌપ્રથમ આપણે એની ચટણી ને પાણી પૂરી નું પાણી બનાવી લેશું ત્યાર બાદ રગડો તૈયાર કરશું અને છેલ્લે ગરમ ગરમ રગડો ચટણી ને પાણી સાથે સર્વ કરીશું.
  2. મીઠી ચટણી બનાવવા સૌ પ્રથમ ખજૂર ના ઠડિયા કાઢી કટકા કરી લ્યો ને એક પાણી થી ધોઇ લ્યો ને એક ગ્લાસ ગરમ  પાણી નાખી એકાદ કલાક ઢાંકી પલાળી લ્યો અને એની સાથે બીજા વાસણમાં આંબલી ના બીજ કાઢી એને પણ એક પાણી થી ધોઇ ને ગરમ પાણી નાખી ઢાંકી એક કલાક પલાળી લ્યો.
  3. ખજૂર અને આંબલી નું પાણી એક વાસણમાં કાઢી લ્યો ને ખજૂર આંબલી ને મિક્સર જારમાં નાખો સાથે સાફ કરેલ લીલા ધાણા, ફુદીના ના પાન નાખી પીસી લ્યો ને જરૂર પડે તો જે પાણી એક બાજુ મુકેલ એ નાખી.
  4. ગેસ પર એક કડાઈમાં ગાળી રાખેલ પ્લપ ગરમ કરવા મૂકો સાથે એમાં છીણેલો ગોળ, શેકેલ જીરું પાઉડર, લાલ મરચાનો પાઉડર, સંચળ, સ્વાદ મુજબ મીઠું  અને એક કપ પાણી નાખી બરોબર હલાવી લ્યો ને એક ઉભરો આવે ત્યાં સુધી ફૂલ તાપે ચડાવો
  5. ગેસ ધીમો કરી વીસ ત્રીસ મિનિટ ઉકળવા દયો ત્યાર બાદ ગેસ બંધ કરી ચટણી ને ઠંડી થવા દયો તો તૈયાર છે મીઠી ચટણી
તીખું  પાણી બનાવવાની રીત
  •  લીલા ધાણા, ફુદીના ના પાન, લીલા મરચા સુધારેલા, આદુ નો ટુકડો, આંબલી નો પલ્પ, ગોળ, પાણી પૂરી મસાલો નાખી પીસી લ્યો
  •  થોડું પાણી નાખી પીસી ને સ્મુથ ચટણી બનાવી લ્યો  અને ને ત્રણ ચમચી અલગ કાઢી લ્યો ને બાકી ની ચટણી ને એક મોટા વાસણમાં એક થી દોઢ લીટર પાણી માં તૈયાર કરેલ ચટણી નાખો સાથે બરફ ના ટુકડા નાખી એક બાજુ મૂકો તો તૈયાર છે તીખું પાણી
પાણીપુરી નો રગડો બનાવવાની રીત 
  • બાફેલા બટાકાને મોટા કટકા કરી લો.
  • એક કડાઈમાં તેલ ગરમ કરો અને તેમાં રાઈ, જીરું અને હિંગ ઉમેરો.
  • ડુંગળી ઉમેરીને સોનેરી થાય ત્યાં સુધી સાંતળો.
  • હળદર પાવડર, લાલ મરચું પાવડર અને ધાણાજીરું પાવડર ઉમેરીને મસાલાને સાંતળો.
  • બટાકાના કટકા, મીઠું અને ૧/૨ કપ પાણી ઉમેરો.
  • મિશ્રણને ઢાંકીને ૫-૧૦ મિનિટ માટે ચડવા દો.
  • ગેસ બંધ કરો અને ઝીણા સમારેલા લીલા ધાણાથી ગાર્નિશ કરો.
  1. રગડો બનાવવા માટે સૌ પ્રથમ એક વાસણમાં સફેદ વટાણા સાફ કરી  લ્યો એને બે ત્રણ પાણી ધોઇ ને બે ગ્લાસ પાણી નાખી છ આઠ કલાક પલાળી લ્યો
  2. વટાણા બરોબર પલાળી લીધા બાદ એનું પાણી નિતારી લ્યો ને વટાણા ને કુકર માં નાખી બે કપ પાણી ને સ્વાદ મુજબ મીઠું નાખી કુકર બંધ કરી ગેસ પર મૂકો અને એક સીટી ફૂલ તાપે
  3. કર માંથી હવા નીકળી જાય એટલે કુકર ખોલી નાખો ને ફરી થી ગેસ ચાલુ કરો અને એમાં હળદર, ધાણા જીરું નાંખો, શેકેલ જીરું પાઉડર,આદુ પેસ્ટ નાખી મિક્સ કરી બે મિનિટ મસાલા ને ચડાવી લ્યો.
  4. ત્યાર બાદ એમાં પાણીપુરી ના તીખા પાણી ની ઘટ્ટ પેસ્ટ નાખી મિક્સ કરી લ્યો ને બટાકા નાખી મેસર વડે મસે કરી મિક્સ કરી ધીમા તાપે ચડવા દયો ને ઘટ્ટ થવા દયો
  5. તૈયાર રગડા ને પ્લેટ માં મૂકો ઉપર લીલા ધાણા સુધારેલ નાખી દયો ને સાથે મીઠી ચટણી અને તીખા પાણી સાથે સર્વ કરો.

દેશી ઓસડીયા ઘરેલુ ઉપચાર” આ અમારું ફેસબુક પેજ છે જ્યાં અમે સતત પ્રયત્ન કરીએ છીએ કે અમે અનુભવેલું અને અજમાવેલ જ તમને જણાવીએ.

અમારા પેજ પર જો તમે નવા છો તો અમારું પેજ હમણાં જ લાઈક કરી લો જેથી અમારા દરેક આર્ટિકલ તમે નિયમિત વાંચી શકો. તમને અમારી આ માહિતી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમારા બીજા મિત્રો સુધી આ માહિતી જરૂર શેર કરજો જેથી વધુ ને વધુ લોકોને આનો ફાયદો મળે.

રગડા પુરી બનાવવાની રીત

Prep Time30 minutes
Active Time19 minutes
Total Time50 minutes
Course: Dessert
Cuisine: Indian

Notes

રગડા પુરી બનાવવાની રીત
રગડો બનાવવા જરૂરી સામગ્રી 
  • આદુ નો ½ ઇંચ નો ટુકડો
  • લીલા ધાણા સુધારેલા 4-5 ચમચી
  • લીંબુનો રસ 1 ચમચી
  • પાણી પૂરી ની પેસ્ટ 2-3 ચમચી
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ
  • સૂકા સફેદ વટાણા 1 કપ
  • બાફેલા બટાકા 2-3
  • હળદર ½ ચમચી
  • શેકેલ જીરું પાઉડર ½ ચમચી
  • ધણા જીરું પાઉડર 1 ચમચી
ચટણી બનાવવા માટેની સામગ્રી
  • પલાળેલી આંબલી ½ કપ
  • શેકેલ જીરું પાઉડર 1 ચમચી
  • છીણેલો ગોળ 1 કપ
  • લાલ મરચાનો પાઉડર ¼ ચમચી
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ
  • લીલા ધાણા સુધારેલા 1 કપ (ઓપ્શનલ છે)
  • ફુદીના ના પાન ¼ કપ (ઓપ્શનલ છે )
  • પલાળેલી ખજૂર 1 કપ
તીખું પાણી બનાવવા માટે 
  • લીલા મરચા સુધારેલા 4-5
  • આદુ નો ટુકડો ½ ઇંચ
  • આંબલી પલ્પ 2-3 ચમચી
  • ગોળ 1 ચમચી
  • પાણી પૂરી મસાલો 1-2 ચમચી
  • લીલા ધાણા 1 કપ
  • ફુદીના ના પાન ⅓ કપ
  • પાણી જરૂર મુજબ
  • બરફ ના ટુકડા 5-6
  1.  સૌપ્રથમ આપણે એની ચટણી ને પાણી પૂરી નું પાણી બનાવી લેશું ત્યાર બાદ રગડો તૈયાર કરશું અને છેલ્લે ગરમ ગરમ રગડો ચટણી ને પાણી સાથે સર્વ કરીશું.
  2. મીઠી ચટણી બનાવવા સૌ પ્રથમ ખજૂર ના ઠડિયા કાઢી કટકા કરી લ્યો ને એક પાણી થી ધોઇ લ્યો ને એક ગ્લાસ ગરમ  પાણી નાખી એકાદ કલાક ઢાંકી પલાળી લ્યો અને એની સાથે બીજા વાસણમાં આંબલી ના બીજ કાઢી એને પણ એક પાણી થી ધોઇ ને ગરમ પાણી નાખી ઢાંકી એક કલાક પલાળી લ્યો.
  3. ખજૂર અને આંબલી નું પાણી એક વાસણમાં કાઢી લ્યો ને ખજૂર આંબલી ને મિક્સર જારમાં નાખો સાથે સાફ કરેલ લીલા ધાણા, ફુદીના ના પાન નાખી પીસી લ્યો ને જરૂર પડે તો જે પાણી એક બાજુ મુકેલ એ નાખી.
  4. ગેસ પર એક કડાઈમાં ગાળી રાખેલ પ્લપ ગરમ કરવા મૂકો સાથે એમાં છીણેલો ગોળ, શેકેલ જીરું પાઉડર, લાલ મરચાનો પાઉડર, સંચળ, સ્વાદ મુજબ મીઠું  અને એક કપ પાણી નાખી બરોબર હલાવી લ્યો ને એક ઉભરો આવે ત્યાં સુધી ફૂલ તાપે ચડાવો
  5. ગેસ ધીમો કરી વીસ ત્રીસ મિનિટ ઉકળવા દયો ત્યાર બાદ ગેસ બંધ કરી ચટણી ને ઠંડી થવા દયો તો તૈયાર છે મીઠી ચટણી
તીખું  પાણી બનાવવાની રીત
  •  લીલા ધાણા, ફુદીના ના પાન, લીલા મરચા સુધારેલા, આદુ નો ટુકડો, આંબલી નો પલ્પ, ગોળ, પાણી પૂરી મસાલો નાખી પીસી લ્યો
  •  થોડું પાણી નાખી પીસી ને સ્મુથ ચટણી બનાવી લ્યો  અને ને ત્રણ ચમચી અલગ કાઢી લ્યો ને બાકી ની ચટણી ને એક મોટા વાસણમાં એક થી દોઢ લીટર પાણી માં તૈયાર કરેલ ચટણી નાખો સાથે બરફ ના ટુકડા નાખી એક બાજુ મૂકો તો તૈયાર છે તીખું પાણી
પાણીપુરી નો રગડો બનાવવાની રીત 
  • બાફેલા બટાકાને મોટા કટકા કરી લો.
  • એક કડાઈમાં તેલ ગરમ કરો અને તેમાં રાઈ, જીરું અને હિંગ ઉમેરો.
  • ડુંગળી ઉમેરીને સોનેરી થાય ત્યાં સુધી સાંતળો.
  • હળદર પાવડર, લાલ મરચું પાવડર અને ધાણાજીરું પાવડર ઉમેરીને મસાલાને સાંતળો.
  • બટાકાના કટકા, મીઠું અને ૧/૨ કપ પાણી ઉમેરો.
  • મિશ્રણને ઢાંકીને ૫-૧૦ મિનિટ માટે ચડવા દો.
  • ગેસ બંધ કરો અને ઝીણા સમારેલા લીલા ધાણાથી ગાર્નિશ કરો.
  1. રગડો બનાવવા માટે સૌ પ્રથમ એક વાસણમાં સફેદ વટાણા સાફ કરી  લ્યો એને બે ત્રણ પાણી ધોઇ ને બે ગ્લાસ પાણી નાખી છ આઠ કલાક પલાળી લ્યો
  2. વટાણા બરોબર પલાળી લીધા બાદ એનું પાણી નિતારી લ્યો ને વટાણા ને કુકર માં નાખી બે કપ પાણી ને સ્વાદ મુજબ મીઠું નાખી કુકર બંધ કરી ગેસ પર મૂકો અને એક સીટી ફૂલ તાપે
  3. કર માંથી હવા નીકળી જાય એટલે કુકર ખોલી નાખો ને ફરી થી ગેસ ચાલુ કરો અને એમાં હળદર, ધાણા જીરું નાંખો, શેકેલ જીરું પાઉડર,આદુ પેસ્ટ નાખી મિક્સ કરી બે મિનિટ મસાલા ને ચડાવી લ્યો.
  4. ત્યાર બાદ એમાં પાણીપુરી ના તીખા પાણી ની ઘટ્ટ પેસ્ટ નાખી મિક્સ કરી લ્યો ને બટાકા નાખી મેસર વડે મસે કરી મિક્સ કરી ધીમા તાપે ચડવા દયો ને ઘટ્ટ થવા દયો
  5. તૈયાર રગડા ને પ્લેટ માં મૂકો ઉપર લીલા ધાણા સુધારેલ નાખી દયો ને સાથે મીઠી ચટણી અને તીખા પાણી સાથે સર્વ કરો.
દેશી ઓસડીયા ઘરેલુ ઉપચાર” આ અમારું ફેસબુક પેજ છે જ્યાં અમે સતત પ્રયત્ન કરીએ છીએ કે અમે અનુભવેલું અને અજમાવેલ જ તમને જણાવીએ.
અમારા પેજ પર જો તમે નવા છો તો અમારું પેજ હમણાં જ લાઈક કરી લો જેથી અમારા દરેક આર્ટિકલ તમે નિયમિત વાંચી શકો. તમને અમારી આ માહિતી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમારા બીજા મિત્રો સુધી આ માહિતી જરૂર શેર કરજો જેથી વધુ ને વધુ લોકોને આનો ફાયદો મળે.

Leave a Comment

Recipe Rating