લગ્નની ઉંમરમાં તમારી દીકરીને મળશે 64 લાખ રૂપિયા આ યોજનામાં આજે ખોલાવી નાખો ખાતું

सुकन्या समृद्धि योजना : भारत सरकार की बेटियों के लिए बचत योजना
सुकन्या समृद्धि योजना (एसएसवाई) भारत सरकार द्वारा बेटियों के शिक्षण और विवाह के लिए वित्तीय सहायता प्रदान करने के लिए शुरू की गई एक छोटी बचत योजना है। यह योजना 22 जून 2015 को बेटी बचाओ, बेटी पढ़ाओ अभियान के तहत शुरू की गई थी।

आवेदन फॉर्म कैसे भरें

SSY आवेदन फॉर्म में बालिका के संबंध में कुछ महत्त्वपूर्ण जानकारी प्रदान करने की आवश्यकता होती है, जिसके नाम पर बेटी बचाओ, बेटी पढाओ योजना के तहत निवेश किया जाएगा। बालिका की ओर से अकाउंट खोलने/ निवेश करने वाले माता-पिता/ अभिभावक की जानकारी भी आवश्यक है। SSY आवेदन फॉर्म में भरी जाने वाली महत्वपूर्ण सूचनाएँ निम्नलिखित हैं:

  • बालिका का नाम (प्राइमरी अकाउंट होल्डर)
  • अकाउंट खोलने वाले माता-पिता/अभिभावक का नाम (जॉइंट होल्डर)
  • डिपॉजिट राशि
  • चेक/डीडी नंबर और तारीख (शुरू की डिपॉजिट राशि के लिए उपयोग किया जाता है)
  • बालिका की जन्म तिथि
  • प्राइमरी अकाउंट होल्डर के जन्म प्रमाण पत्र की डिटेल्स , (प्रमाण पत्र नंबर , जारी करने की तारीख, आदि)
  • माता-पिता/अभिभावक का पहचान पत्र (ड्राइविंग लाइसेंस, आधार कार्ड, आदि)
  • करंट और परमानेंट एड्रेस  (माता-पिता/अभिभावक के आईडी दस्तावेज़ के अनुसार)
  • किसी अन्य KYC दस्तावेज़ की जानकारी (पैन कार्ड, वोटर आईडी कार्ड, आदि)

फॉर्म में ऊपर दी गई जानकारी के भरने के बाद, सभी ज़रूरी दस्तावेज़ की कॉपी के साथ फॉर्म को पोस्ट ऑफिस/बैंक में जमा कराना होगा।

योजना के लाभ:

  • कर लाभ: एसएसवाई के तहत जमा राशि, अर्जित ब्याज और परिपक्वता राशि आयकर से पूरी तरह मुक्त है।
  • उच्च ब्याज दर: एसएसवाई वर्तमान में 7.6% प्रति वर्ष (जुलाई 2024 तक) की आकर्षक ब्याज दर प्रदान करती है।
  • कम जमा राशि: आप न्यूनतम ₹250 प्रति माह या ₹1500 प्रति वर्ष जमा कर सकते हैं।
  • जमा अवधि: खाता खोलने की तारीख से 21 वर्ष की अवधि के लिए जमा किया जा सकता है।
  • आंशिक निकासी: खाताधारक 18 वर्ष की आयु के बाद शिक्षा के लिए या विवाह के लिए आंशिक निकासी कर सकती है।
  • पूरी तरह से सुरक्षित: एसएसवाई भारत सरकार द्वारा समर्थित है, इसलिए यह पूरी तरह से सुरक्षित है।

पात्रता:

  • भारत की नागरिक 10 वर्ष से कम आयु की लड़की इस योजना के लिए पात्र है।
  • एक परिवार में केवल दो बेटियों के लिए ही खाता खोला जा सकता है।
  • यदि जुड़वां बेटियां हैं तो उन्हें तीन बेटियों के रूप में गिना जाएगा।

आवश्यक दस्तावेज:

  • जन्म प्रमाण पत्र
  • आधार कार्ड
  • माता-पिता का पैन कार्ड
  • दो पासपोर्ट आकार के फोटो

खाता कैसे खोलें:

  • आप एसएसवाई खाता किसी भी अधिकृत बैंक या डाकघर में खोल सकते हैं।
  • खाता खोलते समय, आपको आवश्यक दस्तावेज जमा करने होंगे।
  • आपको न्यूनतम ₹250 जमा करना होगा और उसके बाद आप अपनी सुविधानुसार जमा कर सकते हैं।

अधिक जानकारी:

  • अधिक जानकारी के लिए आप https://www.nsiindia.gov.in पर जा सकते हैं।
  • आप टोल-फ्री नंबर 1800-180-1234 पर भी कॉल कर सकते हैं।

ઘી અસલી છે કે નકલી જાણવા માટે અજમાવો આ એક ઉપાય

તમને જણાવી દઈએ કે મિલાવટના આ જમાનામાં દેશી ઘી પણ બાકી રહ્યું નથી. અસલી ઘી મોંઘુ હોવાના કારણે ઘણા બધા નફાખોર વેપારીઓ તેમાં વનસ્પતિ ઘી, બટેટા, શક્કરીયા, હાઈડ્રોજેનેટેડ તેલ અથવા તો નાળીયેર તેલની મિલાવટ કરે છે. તેવામાં તમે અમુક રીતે જાણી શકો છો કે તમે ખરીદેલું  ઘી અસલી છે કે નકલી. તો ચાલો જાણીએ એ રીતે વિશે. માટે આ લેખને અંત સુધી જરૂર વાંચજો.

હાથ પર રાખીને ટેસ્ટ કરો : ઘી ની શુદ્ધતાની તપાસ કરવા માટે તમે તેને હાથની હથેળી પર રાખીને જોઈ શકો છો. તેના માટે તમારે થોડું એવું ઘી લેવાનું છે અને તમારા હાથની હથેળી પર રાખવાનું છે, પછી થોડી સેકેંડ ઘીને એમ જ રહેવા દેવાનું છે, જો ઘી ઓગળવા લાગે તો એ ઘી અસલી હોય છે. જો નકલી ઘી હશે તો ઓગળશે નહિ અને એવું ને એવું જ રહેશે.

કલરથી કરો ઓળખ : ઘી નો રંગ જોઇને પણ તમે અસલી અને નકલી હોવાનો અંદાજો લગાવી શકો છો. તેના માટે તમે એક ચમચી ઘી કોઈ પણ વાસણમાં નાખીને ગેસ પર ગરમ કરવા માટે રાખી દો. જો  ઘી ઓગળવા પર તેનો રંગ હળવો એવો બ્રાઉન દેખાવા લાગે તો સમજી લેવાનું કે, આ ઘી અસલી છે. નકલી ઘી ઘણી વાર પછી ઓગળશે અને સાથે તેનો રંગ પીળો જ રહેશે.

નમકની મદદથી : અસલી કે નકલી ઘી ની ઓળખ કરવા માટે નમક તમારી મદદ કરી શકે છે. તેના માટે કોઈ વાસણમાં એક ચમચી ઘી લ્યો. હવે તેમાં અડધી ચમચી નમક અને હાઈડ્રોક્લોરિક એસિડ મિક્સ કરો. પછી લગભગ 20 મિનીટ સુધી તેને પડ્યું રહેવા દો. જો તે દરમિયાન ઘી નો રંગ બદલી જાય તો તે ઘી નકલી છે. જ્યારે અસલી  ઘીનો રંગ ક્યારેય બદલતો નથી.

પાણીનો ઉપયોગ કરો : ઘી શુદ્ધ છે કે મિલાવટી તેની ઓળખ કરવા માટે પાણીની મદદ લઇ શકાય છે. તેના માટે તમે એક ગ્લાસ પાણી લ્યો અને તેમાં એક ચમચી  ઘી નાખી દો. જો ઘી પાણીમાં ઉપર અને તરવા લાગે તો એ ઘી ઓરિજિનલ હોય છે. જ્યારે નકલી  ઘી પાણીમાં તરવાને બદલે ડૂબી જાય છે.

કોઈ પણ રસોઈ વધુ તીખી કે ખારી થાય તો ઉમેરી દો આ વસ્તુ.

ભોજનમાં મીઠું વધારે પડી ગયું હોય તો શું કરવું 

તમારા ભોજનમાં મીઠું વધારે પડી ગયું હોય અને તમે વધુ મહેનત કર્યા વગર જલ્દી સારું કરવા માગતા હો, તો તમે લીંબુનો ઉપયોગ વાનગીમાં કરી શકો છો લીબુની ખટાશ એક્સ્ટ્રા સ્પાઇસને ઓછું કરવામાં યોગ્ય રહે છે.

લાલ મરચું વધારે હોય તો શું કરવું :

રસોઈ બનાવતી વખતે જો  ભોજનમાં લાલ મરચું વધારે હોય તો તેને ઓછું કરવા માટે દૂધ કે દહીંનો ઉપયોગ કરી શકાય છે. તેવામાં ગ્રેવીમાં દહીંનો ઉપયોગ કરી શકાય છે. તે ગ્રેવીમાં જાડા દહીંનો ઉપયોગ ગ્રેવીનું ટેક્શચર બરાબર કરવાની સાથે રસોઈમાં રહેલ તીખાપનને પણ ઓછું કરી દે છે.

મસાલો વધારે હોય તો શું કરવું :

મીઠું, મસાલો, મરચું કોઈ પણ ભોજનમાં વધારે હોય તો તમે એમાં ઈંડાનો અંદરનો ભાગ મિક્ષ કરી શકો છો. આ ભોજનમાં એક્સ્ટ્રા સ્પાઇસ ઓછું કરીને ગ્રેવીને પણ ઠીક કરવામાં મદદ કરે છે. પરંતુ ઈંડાનો ઉપયોગ કરતી વખતે ઈંડાને સીધું ફોડીને ન નાખવું, પરંતુ તેને બાફીને તેની અંદરનો ભાગને જ ગ્રેવીમાં નાખવો. આખું ઈંડું નાખવાથી ગ્રેવીનો સ્વાદ ખરાબ થઈ જાય છે.

મીઠું-મરચું બંને વધારે થવા પર શું કરવું :

જ્યારે ભોજન બનાવતી વખતે ગ્રેવીમાં મીઠું અને મરચું બંને વધારે થઈ જાય તો સિંગ અથવા કોઈ બીજા નટને ક્રશ કરીને તેની પેસ્ટનો ઉપયોગ કરી શકો છો. તેના માટે તમે કોઈ પણ નટનું બટર ઉપયોગ કરી શકો છો. ધ્યાન રાખવું કે નટનું પેસ્ટનો ઉપયોગ એવી શાકભાજીમાં કરવો કે જેની સાથે સિંગ સારી લાગતી હોય.

દેશી ઓસડીયા ઘરેલુ ઉપચાર” આ અમારું ફેસબુક પેજ છે જ્યાં અમે સતત પ્રયત્ન કરીએ છીએ કે અમે અનુભવેલું અને અજમાવેલ જ તમને જણાવીએ.

અમારા પેજ પર જો તમે નવા છો તો અમારું પેજ હમણાં જ લાઈક  કરી લો જેથી અમારા દરેક આર્ટિકલ તમે નિયમિત વાંચી શકો. તમને અમારી આ માહિતી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમારા બીજા મિત્રો સુધી આ માહિતી જરૂર શેર કરજો જેથી વધુ ને વધુ લોકોને આનો ફાયદો મળે.

આ પણ વાચો :- કાજુ પનીર મસાલા બનાવવાની રીત

Leave a Comment