અનુપમા ના અનુજની આ રીતે ચમકી કિસ્મત ગૌરવ ખન્ના પહેલા આ સ્ટાર્સને મળ્યો હતો અનુજ કપાડીયાનો રોલ જાણો
ટીવી સિરિયલ અનુપમાં આ સમયે દર્શકોનો મનગમતો શો બનેલો છે. આ શોમાં એમના પાત્રને દરેક વ્યક્તિ એકદમ પરફેક્ટ રીતે ભજવી રહ્યું છે. એવામાં આજે અમે તમને એ પાત્ર વિશે જણાવવા જઈ રહ્યા છે જેને ભજવવા માટે ટીવીના ઘણા એક્ટર્સનો સંપર્ક કરવામાં આવ્યો હતો. હા અમે અનુજ કપાડીયાના રોલની વાત કરી રહ્યા છે. આ લિસ્ટમાં એ … Read more