ગુજરાતનું આ ફળ મગજ અને હૃદય માટે છે વરદાનરૂપ જાણો
કરમદા ના ફાયદા કરમંદા જેના વિશે તમે ક્યારેક તો સાંભળ્યું જ હશે. તો, નાના નાના આ ફળ નું નામ કેટલાક લોકો માટે નવું પણ હશે. તે સ્વાદમાં સહેજ ખાટા હોય છે. કરમંદાના ઝાડ ઉપર સફેદ ફૂલ આવે છે અને તેના ઝાડની એક ખાસ વિશેષતા છે કે, તેના એક કરતાં વધારે થડ હોય છે. આ કાંટાળા ઝાડને … Read more