ગેસ ધીમો ચાલતો હોય તો કરી લો આ ઉપાય બહેનો શેર કરવા વિનંતી
રસોડામાં ગેસ સ્ટોવનો ઉપયોગ સૌથી વધુ થતો હોય છે. અને એટલે જ એના પર ગંદગી પણ વધુ જામતી હોય છે. એવામાં ગેસ સ્ટવની સાફ સફાઈ પણ ખૂબ જ જરૂરી બની જાય છે. ઘણીવાર ગેસ સ્ટવ એટલો બધો ગંદો થઈ જાય છે કે તેની ઉપર પડેલો ખોરાક બળી જાય છે. અને આ રીતે ગંદો થયેલો ગેસ … Read more