દરેક મહિલાઓ માટે ઉપયોગી માહિતી મહિલાઓ ખાસ વાંચે

મહિલાઓ માટે ની ટીપ્સ મિત્રો આજના સમયમાં લગ્ન ખૂબ જ ઝડપથી તૂટી રહ્યા છે. એક સમય હતો જ્યારે લગ્નની બન્ના બંને પાત્રો આખી જિંદગી એકબીજા સાથે વીતાવતા હતા જ્યારે હવે નાની નાની વાતોમાં જ મોટા વિવાદો ઊભા થતા હોય છે અને છુટા પડવામાં પણ વાર લાગતી નથી.

અત્યારના સમયમાં કેટલાક કિસ્સામાં તો આપણને એવા સાંભળવા મળે છે કે બાળકો સમજણાં અથવા એકદમ નાના મસમ હોવા છતાં પણ પતિ પત્ની ના ઝગડા થી બંને અલગ થઇ જતા હોય છે.

અત્યારના સમયમાં મોટા ભાગના માણસોની ધીરજ ખૂટી ગઈ છે અને નાના-નાના ઝગડા મોટુ સ્વરૂપ લઈ લેતા હોય છે. લગ્નના બે-ત્રણ વર્ષ પછી તેઓ એકબીજાથી કંટાળી જતાં હોય છે અથવા અન્ય કોઇ કારણસર એકબીજાથી અલગ કરવાનો નિર્ણય લઇ લે છે.

જો તમારું લગ્નજીવન પણ પહેલાં આજે મધુર નથી રહ્યું અને તમને પણ જીવવાની મજા નથી આવતી તો અમે તમારા માટે લઈને આવ્યા છે અમુક એવી વાતો અને ઉપાયો જે કરવાથી તમારા વૈવાહિક જીવનની સમસ્યાઓને દૂર કરી શકશો.

મહિલાઓ માટે ની ટીપ્સ 

પ્રથમ બાબત :-

વહેલી સવારે ઊઠીને સ્નાન કર્યા બાદ કંકુનો બોક્સ લઈને માતા રાણી ની પ્રતિમા સમક્ષ રાખવું. આ પછી માત્ર રાણીની પ્રતિમા સમક્ષ બે ઘીના દીવા પ્રગટાવવા. એક દીવાને કુમકુમના બોક્સ પાસે રાખવો અને બીજા દિવસે માતાજી ની આરતી કરવી.

આરતી પૂરી થયા બાદ પ્રથમ આરતી મા દુર્ગાને આપો. ત્યારબાદ કુમકુમના બોક્સને અને ત્યારબાદ પોતે લેવી. જો પતિ જ હોય તો એની પણ આવતી હતી. પછી જ્યારે પણ તમે ગુરુવારે કપાળ પર તિલક લગાવો ત્યારે એ કુમકુમના બોક્સ માંથી જ લગાવવું.

પરંતુ ધ્યાન રાખવું કે આ કુમકુમ તમારે પોતે નહીં પરંતુ તમારા પતિના હાથે લગાવવું જરૂરી છે.

આ ઉપાય તમારે દર ગુરૂવારે અથવા તો મહિનાના એક ગુરુવારે અવશ્ય કરવો જોઇએ.

આ કારણે તમારા અને તમારા પતિ વચ્ચે સૌહાર્દપૂર્ણ સંબંધ રહેશે.

બીજું કાર્ય :-

પાણી દંપતી માટે ગુરુવારે સંપૂર્ણ ભોજન કરાવવું પણ હિતકારી નીવડે છે. આ માટે બ્રાહ્મણ દંપતી અથવા કોઇ ગરીબ દંપતીને પણ ભોજન કરાવી શકો છો.

તેમને ભોજન કરાવ્યા પછી દક્ષિણામાં થોડો ઘણો સામાન પણ આપવો જોઈએ બને ત્યાં સુધી આ ચેરિટી તમારા પતિ સાથે કરો.

ત્રીજું જરૂરી :-

લક્ષ્મી અને વિષ્ણુને ની જોડી ખૂબ જ લોકપ્રિય છે. ગુરુવારની વિષ્ણુ નો દિવસ માનવામાં આવે છે અને વિષ્ણુજીને સત્યનારાયણ અને લક્ષ્મીનારાયણ પણ કહેવામાં આવે છે.

તેથી જો તમે ગુરુવારે સત્યનારાયણની કથા ઘરે રાખો તો એ વિવાહિત જીવન માટે ખૂબ જ ફળદાયી નીવડે છે અને સમગ્ર પરિવાર ની શાંતિ માટે પણ ફાયદાકારક નીવડે છે. ઘરમાં સત્યનારાયણની કથા કરવાથી ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને ઘરના સદસ્યોમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે.

તેનાથી નકારાત્મક વિચારો દૂર થાય છે અને મન સાફ થાય છે અને મનમાં સારા વિચારો રચાય છે. એ રીતે ઘરમાં શાંતિ સ્થાપિત થાય છે અને ઘરના સદસ્યો વચ્ચે તાલમેલ જળવાઈ રહે છે. તમારી વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે જ્યારે સાથે નિકટતા ઘરમાં હોય ત્યારે તમારા પતિ પણ ત્યાં ઉપસ્થિત ત્યાં ઉપસ્થિત હોવા જોઈએ.

અમને આશા છે કે તમારા લગ્ન જીવનમાં મધુરતા જાળવવા કે મધુરતા લાવવા આ ઉપાયો ઉપયોગી થશે અને જો તમને ઉપાયો ગમે તો અન્ય સાથે પણ અવશ્ય સેર કરજો.

હવે અમે જણાવીશું લગ્નજીવનને ટકાવી રાખવા માટેની અને મધુર બનાવવા માટેની કેટલીક ટિપ્સ.

એકબીજા પર હમેંશા ભરોસો રાખો :

વિશ્વાસ એક એવી વસ્તુ છે જે તમારા સંબંધને ટકાવી રાખે છે, માટે જ પાર્ટી નો વિશ્વાસ તૂટે એવું કરવું જોઈએ નહીં. પાર્ટનર અનિતા મેં ક્યારેય જૂઠું બોલવું જોઈએ નહીં કોઈ વાત તમે જાણવા માંગતા ન હોય તો એની સીધી રીતે ના પાડી દેવી પરંતુ ક્યારેય ખોટું બોલવાની ભૂલ ન કરવી જોઈએ.

પરસ્પર ભૂલોને માફ કરો : 

કોઈપણ વ્યક્તિ સો ટકા સર્વગુણસંપન્ન હોતો નથી. કોઈપણ વ્યક્તિ માં કોઈ ને કોઈ ખામી તો હોય જ છે, અને તેની ખામી ને એક ભૂલ સમજીને માફ કરવાની ભાવના રાખજો તો લગ્નજીવન હંમેશા ટકી રહેશે. જો મનમાં ગાંઠ બાંધીને ઝઘડો કરતો તો વાતનો ઉકેલ ક્યારે આવશે નહીં.  વિડિયો જગ્યાએ માફ કરવાની ભાવના રાખો.

એકબીજાને માન આપો :

એકબીજાને માન આપવાથી સંબંધ હંમેશા મધુર બની રહે છે. તમારા પાર્ટનરની ક્યારેય અવગણના કરવી જોઈએ નહીં.  તમે તમારા પાર્ટનરને જેટલી તો એટલો સંબંધ વધુ મજબૂત બની રહેશે.

મિત્રોની જેમ રહેવું :

તમે તમારા પાર્ટનરની સાથે ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ તરીકે પણ રહી શકો છો જરૂરી નથી કે પતિ-પત્નીની જેમ જ વર્તન કરવું. કારણકે તમે જેટલું મિત્રો રીતે રહેશો એટલો સંબંધ વધુ મજબૂત અને મધુર બનશે અને પરસ્પર એકબીજા માટેનો વિશ્વાસ પણ ટકી રહેશે.

તો આ હતી લગ્ન જીવને મધુર બનાવવાની, ટકાવવાની કેટલીક ટિપ્સ. અમને આશા છે કે તમને આ આર્ટિકલ જરુરથી પસંદ આવશે.

જો પસંદ આવ્યો હોય તો શેર જરૂર કરજો.

1 thought on “દરેક મહિલાઓ માટે ઉપયોગી માહિતી મહિલાઓ ખાસ વાંચે”

Leave a Comment