જયા પાર્વતી ગોરી વ્રતની બહેનો માટે ફરાળી નાસ્તો બનાવવાની રીત
જયા પાર્વતી ગોરી વ્રત જયા પાર્વતી વ્રત એ શિવ-પાર્વતીજીની પૂજા-અર્ચનાનું વ્રત છે. આ વ્રત અષાઢ સુદ તેરસથી શરૂ થાય છે અને અષાઢ વદ ત્રીજ સુધી પાંચ દિવસ ચાલે છે. કુંવારીકાઓ અને સૌભાગ્યવતી સ્ત્રીઓ આ વ્રત ઓછામાં ઓછા પાંચ વર્ષ અને વધુમાં વધુ વીસ વર્ષ સુધી કરે છે. એક સમયે શ્રીમંત શેઠ ની પુત્રી લીલાવતી હતી. … Read more