હરસ મસા, ખીલ, હૃદયરોગ અને ટીબી સહિતના ઘણા રોગોનો ઈલાજ છે આ એક વસ્તુ

મસાની દવા આપણા દેશમાં એવી ઘણી બધી ઔષધિઓ વિશે જણાવવામાં આવ્યુ છે. જેનો ઉપયોગ કરીને આપણે ઘણા બધા રોગોમાંથી છુટકારો મેળવી શકીએ છે. આવી જ ઔષધિનું નામ છે અર્જુન નું ઝાડ. જે મોટે ભાગે ઉત્તર ગુજરાત અને કોનાર્ક ના જંગલોમાં જોવા મળે છે. જેને ઘણા લોકો સ્ટાર ગ્રુપ તરીકે પણ ઓળખે છે. જેનો ઉપયોગ મોટાભાગે દવાઓ બનાવવા માટે થતો હોય છે.

અર્જુન ના ઝાડની છાલ તમારા માટે દવાની જેમ જ કામ કરે છે. જો તમને સાંધાના દુખાવા થયા હોય, તેની સમસ્યા હદય રોગની બીમારી, ખરાબ કોલેસ્ટ્રોલ જમા થઈ ગયું હોય, શરીરમાં ચરબી એકઠી થઇ વગેરે જેવી સમસ્યાઓ માટે અર્જુન ની છાલ નો ઉપયોગ કરવામાં આવે છે.

આજે અમે તમને અર્જુન ની છાલ નો ઉપયોગ કરવાની રીત વિશે જણાવીશું તેનાથી થતા ફાયદાઓ વિશે માહિતી આપી હોય જો તમે આ ઉપાયોને યોગ્ય રીતે અપનાવશો તો આસાનીથી ઘણા બધા રોગોમાંથી છુટકારો મેળવી શકશો.

દરેક વ્યક્તિને જીવંત રહેવા માટે હૃદય યોગ્ય રીતે કામ કરે તે ખૂબ જ જરૂરી છે. હૃદયમાં સહેજ પણ સમસ્યા કે બીમારી આવે તો જીવલેણ સાબિત થઇ શકે છે આવામાં જો તમે મજબૂત બનાવવા માંગતા હોવ અને સ્વસ્થ રાખવા માંગતા હો તો અર્જુનની છાલ નો પાવડર બનાવીને અડધી ચમચી મધ ઉમેરીને ખાલી પેટે તેનું સેવન કરવું જોઈએ જેનાથી શરીરમાં તંદુરસ્તી આપે છે અને હૃદય રોગનો ભય રહેતો નથી.

જો બરફ હામી સમસ્યાનો સામનો કરવો પડતો હોય તો પણ અર્જુનની છાલ નો ઉપયોગ કરી શકાય છે હકીકતમાં અર્જુન ની છાલ માં ઉપયોગ પુષ્કળ પ્રમાણમાં એન્ટીઓક્સીડેન્ટ રહેલાં છે જે રક્ત થવાની સમસ્યામાંથી છુટકારો આપે છે તેનો ઉપયોગ કરવા માટે તમારી અર્જુનની છાલમાં એક ચમચી જેઠી મધ ઉમેરીને ગોળ સાથે તેનું શરબત બનાવીને પીવું જોઈએ. તેનું સેવન કરવાથી તમને રાહત મળે છે.

ખીલ

આજના સમય દરેક વ્યક્તિ પોતાની સુંદર બનાવવા માંગે છે કે પ્રદૂષણ મુક્ત જીવન શૈલીના કારણે ચહેરા પર ખીલ અને ડાઘ થતા હોય છે પરંતુ જો અર્જુનની છાલમાં દૂધની મલાઈ મિક્સ કરીને ચહેરા પર માલિશ કરવામાં આવે તો એનાથી ખીલ અને ડાઘ દૂર થાય છે અને પ્રાકૃતિક સુંદરતા પ્રાપ્ત થાય છે.

હરસ મસા

જો હરસ મસા જેવી લોહી સંબંધી સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય અને મળ સાથે લોહી વહી રહ્યું હોય તો અર્જુનની છાલ નો પાવડર, ગુલાબ ના પાનનો પાવડર, સોનેગરૂ, સાકર મિક્ષ કરીને સવાર-સાંજ ફાકી  લેવી જોઈએ.  જેનાથી હરસ-મસાની સમસ્યામાં થી છુટકારો મળે છે.

વાળની સમસ્યા

જો તમને વાળની સમસ્યા નો સામનો કરવો પડતો હોય તો અર્જુનની છાલ નો પાવડર બનાવીને પાણીમાં મિક્સ કરીને રાખવો જોઈએ ત્યારબાદ તેનાથી વાળમાં માલિશ કરવી જોઈએ થોડીવાર પછી વાળને શુદ્ધ પાણીથી ધોઇ લેવા જોઈએ આ ઉપાય કરવાથી વાળ સફેદ થવાની સમસ્યામાંથી છુટકારો મળી શકે છે.

ટીબી

ટીબી ની સમસ્યા હોય તો પણ અર્જુનની છાલ નો ઉપયોગ કરવાથી ફાયદો મળે છે તેની સમસ્યા માં વધુ પડતી ઉધરસ આવી રહી હોય તો અર્જુનની છાલ નો પાવડર બનાવીને અરડૂસીનાં પાનનો રસ મિક્ષ કરીને તેનાથી ચાર ગ્રામ લઈને તેને સાકર અને ઘી સાથે મિક્સ કરીને એક ચમચી લેવાથી ઉધરસ ની સમસ્યામાંથી છુટકારો મળે છે. એનાથી તમે ટીબી માં પણ રાહત મેળવી શકો છો.

મોઢામાં ચાંદા

જો તમને મોઢામાં વારંવાર ચાંદા પડવાની સમસ્યા થતી હોય તો તમારી અર્જુન ની છાલ નો પાવડર બનાવીને તેને ગરમ પાણીમાં મિક્સ કરીને, જ્યારે પાણી બરાબર ઉકળવા દો અને ત્યારબાદ તેને ઉતારીને નવશેકું થાય એટલે તેનાથી કોગળા કરવાથી વાળની સમસ્યામાં રાહત થાય છે.

અર્જુન ની છાલ નો ઉકાળો અથવા અર્જુનની છાલ ની ચા બનાવીને પીવાથી સોજા ઉતરે છે. અર્જુન ની છાલ અને ગંગેટી ના ચૂર્ણને સરખી માત્રામાં લઈને પીસી લેવું જોઈએ. તેમાંથી બે ગ્રામ ચૂર્ણ અને નિયમિત સવાર – સાંજ લેવાથી પણ સોજો ઊતરે છે.

રક્તપિત્તની સમસ્યામાંથી નાક અને કાનમાંથી લોહી નીકળતું હોય તો અર્જુન ની છાલ નો ઉપયોગ કરવાથી ફાયદો થાય છે.

ફેફસાના રોગમાં પણ અર્જુનની છાલ ખૂબ જ ફાયદાકારક છે. અર્જુનની છાલનું ચૂર્ણ, યસ્ટીમૂળ અને તેનું લાકડું બંનેને સરખી માત્રામાં લઈને, ઝીણું ચૂર્ણ બનાવીને દિવસમાં બે વાર દૂધ સાથે લેવાથી ફેફસામાં પાણી ભરાઇ જવાની સમસ્યા માંથી છુટકારો મળે છે.

આજના લેખમાં અમે તમને અર્જુનની છાલના વિશેષ ઉપયોગ વિશે જણાવ્યુ, અમને આશા છે કે, આજની આ માહિતી તમને જરૂર થી પસંદ આવશે.

Leave a Comment