માત્ર 10 મિનિટ માં ગરદનની કાળાશ થઇ જશે દુર કરો આ ઉપાય

દાંત સાફ કરવા માટે આજ સુધી તમે કોલગેટ નો ઉપયોગ કર્યો હશે. પરંતુ શું તમે જાણો છો કે તે ફક્ત તમારા દાંતને ચમકતા રાખવા માટે જ નથી પરંતુ તેની મદદથી તમે તમારી ત્વચા પણ સુંદર બનાવી શકો છો. આજના લેખમાં અમે તમને કેટલાક એવા ઉપાય વિશે જણાવવાના છે, જેની મદદથી તમે ચહેરાને ચમકદાર બનાવી શકશો અને તમારા ચહેરાની કાળાશ ને પણ દૂર કરી શકો છો.

કોલગેટ ચહેરા ની બધી સમસ્યાઓને દૂર કરવામાં મદદરૂપ થાય છે. સાથે બીજી કેટલીક સમસ્યાઓ માટે ઉપયોગી બને છે તો ચાલો કોલગેટ ના ફાયદા વિશે જાણીએ કોલગેટ માં એવા ગુણો રહેલા છે. જે તમારી ત્વચાને સાફ કરવામાં અસરકારક સાબિત થાય છે.

કોલગેટ ઉપયોગ કરવાથી હોઠ લાલ અને મુલાયમ પણ બનાવે છે. એના માટે તમારે સૌથી પહેલા કુંવરપાઠું એટલે કે એલોવેરા જેલ લેવી. આ ઉપાય કરવા માટે એક વાટકીમાં એક ચમચી કોલગેટ, એક ચમચી એલોવેરા જેલ એક ચમચી વિટામિન ઈ કેપ્સુલ નાખીને સારી રીતે મિક્સ કરી લેવું. ત્યાર પછી એને હોંઠ પર લગાવવું આ ઉપાય કરવાથી હોઠ ગુલાબી થાય છે.

જો ત્વચા નો કોઈ ભાગ દાઝી ગયો હોય અને બળતરા ઓછી થતી ન હોય તો એના માટે કોલગેટ ખૂબ સારો વિકલ્પ છે. તે બળી ગયેલી જગ્યા પર લગાવવાથી ઝડપથી બળતરા ઘટાડે છે અને એનાથી ફોલ્લા પણ થતા નથી. જો કાપડ પર લિપસ્ટિક અથવા શાહીના ડાઘા પડી ગયા હોય તો ચિંતા કરવાની કોઈ જરૂર નથી. એ જગ્યા પર કોલગેટ નાખીને કપડાં ને ધોઈ લેવું. આ ઉપાય કરવાથી ડાઘ સંપૂર્ણ રીતે દૂર થઈ જાય છે.

ચહેરા પરના વધારાના વાળને દૂર કરવા માટે એક નાના બાઉલ માં એક ચમચી પિલ ઓફ માસ્ક લેવાનો છે. આ માત્ર બે ચમચી લેવાનું છે. ત્યાર પછી તેની અંદર કોલગેટ નાખવાનું છે, પરંતુ કોલગેટ માત્ર એક વટાણા નો દાણો હોય એટલું જ લેવાનું છે. તેને બરાબર મિક્સ કરી લેવું. મિક્સ થઈ ગયા પછી તેને પાંચ મિનિટ સુધી રહેવા દેવું. આપણે પિલ ઓફ માસ્ક નો ઉપયોગ કરીએ તો આપણા ચહેરા પર દાગ, ખીલ હોય કે દૂર થાય છે.

જો તમારા દાગીના ના કાળા પડી ગયા હોય તો તેને ચમકાવવા માટે કોલગેટ નો ઉપયોગ કરી શકાય છે. એનાથી તમારા ઘરેણાં સાફ થાય છે. ડાયમંડ જ્વેલરી પણ ચમકે છે. જો તમે દુધ ના વાસણ ની દુર્ગંધ દૂર કરવા માંગતા હોય અથવા બાળકની દૂધની બોટલ સાફ કરવા માંગતા હોય તો, એક વાસણમાં થોડી કોલગેટ ઓગાળેલું પાણી રેડવું. એના થી દુર્ગંધ અને દૂધ ની ગંધ દુર થાય છે.

ચહેરા પર ખીલ થયા હોય તો કોલગેટ નો ઉપયોગ કરવાથી તે દૂર થાય છે. રાત્રે કોલગેટ ખિલ પર લગાવીને વહેલી સવારે ઊઠીને તેને ધોઈ લેવું. એનાથી ખીલ દૂર થાય છે. ઉપરાંત ત્વચા નું વધારવાનું તેલ પણ દૂર થાય છે. કોલગેટ નો ઉપયોગ કરવાથી ત્વચાને ઘણા બધા ફાયદા મળે છે.

જો તમારા નખની ચમક ઓછી થઇ ગઇ હોય તો નેલ પોલીસ કાઢીને કોલગેટ થી થોડો સમય મસાજ કરવો. આ ઉપાય કરવાથી નખની ચમક વધે છે. જો ઘરનો અરીસો બંધ થઈ ગયો હોય કે ધુમ્મસ વાળો હોય તો તેને પણ કોલગેટ થી સાફ કરી શકાય છે. એનાથી અરીસો એકદમ ચોખ્ખો થઈ જાય છે અને ગંદકી પણ દૂર થઈ જાય છે.

ત્વચાની સુંદરતા માટે કોલગેટ સાથે વાપરવા માટેનુ મિશ્રણ એલોવેરા છે. કોલગેટમા અનેકવિધ ગુણધર્મો સમાવિષ્ટ છે, જે તમારી ત્વચાને સાફ કરવામા ખૂબ જ મદદરૂપ સાબિત થાય છે.

ઘણીવાર એવુ બને છે કે, જ્યારે પણ આપણે આપણા ચહેરા પર કોઈ વસ્તુ વાપરીએ ત્યારે એવો ડર રહે છે કે, તેનાથી આપણો ચહેરો ખરાબ ન થાય કે નુકશાન ન થાય, પરંતુ આ ઉપાયની કોઈપણ પ્રકારની આડઅસર નથી. તેમ છતા જો તમને કોઈપણ શંકા હોય તો તે ઉપાય પહેલા તમારા હાથ પર અજમાવવો અને પરિણામ મળ્યા પછી જ તેને તમારા ચહેરા પર લગાવવું.

એલોવેરા અને કોલગેટ નું આ મિશ્રણને વધુ જાડું બનાવવાનું નથી. જેથી તે સરળતાથી દૂર થઈ જશે. આ મિશ્રણને ધીમે-ધીમે તમારા ચહેરા પર લગાવવું. જ્યારે તમે આ મિશ્રણ લગાવશો ત્યારે થોડી ઠંડી અનુભવશો.

એલોવેરામાં અનેકવિધ ઔષધીય ગુણધર્મો સમાવિષ્ટ છે અને કોલગેટની અંદર એન્ટી-ઓક્સીડન્ટ રહેલા છે. તે તમારા ચહેરાની કાળાશની સમસ્યાને દૂર કરે છે. તમારે આ મિશ્રણને તમારી ત્વચા પર 15 મિનિટ સુધી રાખવું.

ત્યારબાદ તેને સામાન્ય પાણીથી ધોઇ લેવું. આ ઉપાય અઠવાડિયામાં ત્રણ વખત કરવો. એક મહિના સુધી આ ઉપાય કરવાથી તમારા ચહેરાની કાળાશ દૂર થાય છે. ત્વચા સુંદર અને આકર્ષક બને છે.

દેશી ઓસડીયા ઘરેલુ ઉપચાર” આ અમારું ફેસબુક પેજ છે જ્યાં અમે સતત પ્રયત્ન કરીએ છીએ કે અમે અનુભવેલું અને અજમાવેલ જ તમને જણાવીએ.

અમારા પેજ પર જો તમે નવા છો તો અમારું પેજ હમણાં જ લાઈક કરી લો જેથી અમારા દરેક આર્ટિકલ તમે નિયમિત વાંચી શકો. તમને અમારી આ માહિતી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમારા બીજા મિત્રો સુધી આ માહિતી જરૂર શેર કરજો જેથી વધુ ને વધુ લોકોને આનો ફાયદો મળે.

ખાસ નોધ : અહીંયા અમે જે પણ ઘરેલુ અને સટીક ઉપાય તમને જણાવીએ છીએ એ લગભગ અસરકારક છે જ પણ તમે પણ જાણતા જ હશો કે વ્યક્તિની તાસીર અલગ હોય છે. આમ કોઈપણ ઉપાય તમે અપનાવો અને જો ફર્ક પડતા થોડો સમય લાગે તો એ તમારી તાસીરના કારણે બની શકે છે. વધુ વિગતો માટે હંમેશા તમારા ડૉક્ટરનો સંપર્ક કરો.

અને આશા છે કે આ લેખની મહત્વની જાણકારી તમે જરૂરથી ઉપયોગી થશે.

Leave a Comment