કેન્સરથી લઈને બ્લડપ્રેશર અનેક બિમારીઓ માં રામબાણ ઈલાજ છે આ વસ્તુ

નારિયેળ પાણીના ફાયદા

નિયમિત રીતે નારિયેળ પાણી પીવાના અનેક ફાયદા થાય છે. જો તમે તમારી સવારની શરૂઆત નારિયેળ પાણીથી કરો તો, આખો દિવસ ઉર્જાનો અહેસાસ થાય છે અને ડિહાઇડ્રેશનથી બચી શકાય છે. કેટલાક લોકો નારિયેળ પાણીનો ઉપયોગ સૌદર્યને નિખારવા માટે કરી શકે છે. નારિયેળ પાણીમાં શરીર માટે ફાયદાકારક હોય એવા અનેક તત્વો છે. દરેક નારિયેળમાં 200 મિલીલિટર કે એનાથી થોડું વધારે પાણી હોય છે. આ એક લો કેલરી ડ્રિન્ક પણ છે. નારિયેળ પાણીમાં એન્ટિઓક્સિડન્ટ, એમિનો એસિડ, એન્ઝાઇમ્સ, બી કોમ્પ્લેક્સ વિટામીન તેમજ વિટામીન સીના ફાયદા મળે છે. નારિયેળ પાણી કાર્બોહાઇડ્રેટનો સારો સ્ત્રોત છે, પરંતુ આજે આપણે ગરમ નારિયેળપાણીના ફાયદા વિશે જાણીશું.

ગરમ નારિયેળ પાણી પીવાથી થતા આયુર્વેદિક ફાયદા વિશે જણાવીશું. ડોક્ટર રાજેન્દ્ર એ ભદવે ટાટા મેમોરિયલ હોસ્પિટલએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, જો આ માહિતી બીજા લોકોને મોકલી શકે છે. તો ચોક્કસપણે ઓછામાં ઓછું એક જીવન બચી શકે છે.

નારિયેળ પાણીના ફાયદા

ગરમ નાળિયેરનું પાણી તમને આજીવન બચાવી શકે છે. ગરમ નારિયેળ કેન્સર કોશિકાઓને જ મારી નાખે છે. એક કપ પાણીમાં બેથી ત્રણ પાતળી બે થી ત્રણ પાતળા નારિયેળ ટુકડા કાપવા, ગરમ પાણી ઉમેરવું તે ક્ષારીયુક્ત પાણી બનશે. તે દરરોજ પીવું જોઈએ. તે દરેક વ્યક્તિ માટે ફાયદાકારક છે. ગરમ નાળિયેરનું પાણી એન્ટી કેન્સર પદાર્થની મુક્ત કરે છે. જે તબિબ ક્ષેત્ર કેન્સરની અસરકારક સારવાર નવનીતમ એડવાન્સ છે. ગરમ નારિયેળ નો રસ તાવ અને ગાંઠ પર અસર કરે છે. બધા પ્રકારના કેન્સર ના ઉપચાર માટે તે અસરકારક સાબિત થાય છે.

આ પ્રકારના ઉપચાર સાથે નારીયેળ ના અર્ક થી મેલીગન્ટ કોશિકાઓનો નાશ થાય છે. તે તંદુરસ્ત કોષોને અસર કરતું નથી. નિયમન કરી શકે છે. ઊંડો નસો થ્રોમ્બોસીસને અસરકારક રીતે અટકાવે છે. રક્ત પરિભ્રમણને સમાયોજિત કરે છે, અને લોહીના ગઠ્ઠા ને ઘટાડે છે.

નારિયેળ પાણીના ફાયદા

ઓછી કેલેરી અને પચવામાં સરળ હોવાના કારણે, નારિયેળ પાણી વજન ઘટાડવા માટે આદર્શ અને કામ કરનારું પીણું છે. તેમાં બાયોએક્ટિવ એન્જાઇમ્સ હોય છે. જે પાચનશક્તિ માટે ફાયદાકારક છે. ખાસ કરીને મેગ્નેશિયમની અછત હોવાના કારણે માઈગ્રેન થાય છે. એક્સપર્ટ્સની અનુસાર, નારિયેળ પાણી માઇગ્રેનના દુખાવાને ઓછો કરીને મટાડી દે છે.

એક અભ્યાસ મુજબ, નારિયેળ પાણીમાં એમિનો એસિડ અને ડાયટરી ફાઈબર હોય છે. જેનાથી બ્લડ સુગરને નિયત્રિંત કરવામાં મદદ મળે છે. તેનાથી ઇન્સ્યૂલિયની સંવેદનશીલતા પણ સુધરે છે. તમને જાણીને હેરાની થશે કે, નારિયેળ પાણીમાં સૈાઈટોકાઈનિંગ હોય છે. જેમાં શરીરને સ્ફૂર્તિભર્યુ રાખવાનો ગુણ છે. આ ઉપરાંત આયુષ્ય સંબંધિત સમસ્યાઓને દૂર કરવામાં પણ તે મદદરૂપ થાય છે.

એક રિસર્ચમાં જાણવા મળ્યું કે, નારિયેળનું પાણી તમારા એનર્જી ડ્રિંક્સની જગ્યા લઇ શકે છે. વર્કઆઉટ પછી શરીરમાં પાણીની ઉણપને દૂર કરવામાં મદદરૂપ થાય છે. નારિયેળ પાણીમાં લીંબુનો રસ મેળવીને પીવાથી શરીરમાં પાણી ઓછું નથી થતું. સવારે કસરત કર્યા પછી નારિયેળ પાણી પીવાથી લાભ થાય છે. ઉપરાંત એમાં બહુ ઓછી કેલરી હોય છે. જે વજન ઘટાડવામાં મદદરૂપ થાય છે. નારિયેળ પાણીમાં અનેક પ્રકારના બાયોએક્ટિવ એન્ઝાઇમ હોય છે. જે કોલેસ્ટ્રેરોલના પાચનમાં પણ મદદ કરે છે. નારિયેળ પાણીથી પેટ ભરાઈ જાય છે અને ભુખ ઓછી લાગે છે.

નારિયેળ પાણીનો ઉપયોગ હાઇ બ્લડપ્રેશર ને નિયંત્રણમાં રાખવામાં મદદરૂપ થાય છે અને માઇગ્રેનથી પણ રાહત મળે છે. સામાન્ય રીતે માઇગ્રેન સાથે સંકળાયેલી સમસ્યા ડિહાઇડ્રેશને કારણે થાય છે. નારિયેળ પાણીમાં મેગ્નેશિયમનું પુરતું પ્રમાણ હોય છે. જેના કારણે માઇગ્રેનની સમસ્યામાં રાહત મળે છે.

નારિયેળ પાણી મોટાભાગના લોકો માટે સલામત છે પરંતુ કેટલાક લોકોને તેની સાથે સમસ્યા હોઈ શકે છે. જે લોકોને શરદી હોય એટલે કે ઠંડી વસ્તુઓ ખાવાથી શરદી થતી હોય તો, તેમણે વધુ નારિયેળ પાણી પીવાનું ટાળવું જોઈએ. નાળિયેર પાણી લોહીમાં પોટેશિયમના ઉચ્ચ સ્તરનું કારણ બની શકે છે.

તેનાથી કિડની હાર્ટ સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે. યોગ્ય માત્રા વિશે વાત કરીએ તો શરીરને દરરોજ 2,600 Mg થી 3,400 Mg પોટેશિયમની જરૂર હોય છે. એક નાળિયેરમાં લગભગ 600 Mg પોટેશિયમ હોય છે. આવી સ્થિતિમાં દરરોજ 2 થી 3 નારિયેળ પાણી પી શકાય છે.

દેશી ઓસડીયા ઘરેલુ ઉપચાર” આ અમારું ફેસબુક પેજ છે જ્યાં અમે સતત પ્રયત્ન કરીએ છીએ કે અમે અનુભવેલું અને અજમાવેલ જ તમને જણાવીએ.

અમારા પેજ પર જો તમે નવા છો તો અમારું પેજ હમણાં જ લાઈક કરી લો જેથી અમારા દરેક આર્ટિકલ તમે નિયમિત વાંચી શકો. તમને અમારી આ માહિતી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમારા બીજા મિત્રો સુધી આ માહિતી જરૂર શેર કરજો જેથી વધુ ને વધુ લોકોને આનો ફાયદો મળે.

ખાસ નોધ : અહીંયા અમે જે પણ ઘરેલુ અને સટીક ઉપાય તમને જણાવીએ છીએ એ લગભગ અસરકારક છે જ પણ તમે પણ જાણતા જ હશો કે વ્યક્તિની તાસીર અલગ હોય છે. આમ કોઈપણ ઉપાય તમે અપનાવો અને જો ફર્ક પડતા થોડો સમય લાગે તો એ તમારી તાસીરના કારણે બની શકે છે. વધુ વિગતો માટે હંમેશા તમારા ડૉક્ટરનો સંપર્ક કરો.

અમને આશા છે કે, આજના લેખની મહત્વની માહિતી તમને જરૂરથી પસંદ આવશે અને ઉપયોગી થશે.

Leave a Comment