ડાયાબિટિસ માટે રામબાણ ઈલાજ છે આ ફળ ડાયાબિટિસનાં દર્દીઓ જરૂર વાંચે

છેલ્લા ઘણા વર્ષોથી દેશ અને દુનિયામાં ડાયાબિટિસ દર્દીઓની સંખ્યા વધી રહી છે. એના લીધે દવાઓનો આશરો લેવો પડે છે. આપણા દેશના અમુક રાજ્યોમાં સમસ્યા ખૂબ જ વધી રહી છે.

ડાયાબીટિસની સમસ્યાથી ઘણા લોકો પીડાતા હોય છે. આ સમસ્યામાં ફક્ત મોટી ઉંમરના લોકો જ નહીં. પરંતુ બાળકોનો પણ સમાવેશ થાય છે. ડાયાબિટીસના કારણે ડાયાબિટીસના દર્દીઓને ગળ્યું ખાવાથી પરહેજ કરવી પડે છે. એ સિવાય ખાનપાન પર પણ સતત ધ્યાન આપવું પડતું હોય છે.

પરંતુ અમુક આયુર્વેદિક ઉપચાર કરવાથી આ સમસ્યામાં રાહત મળે છે. મેડીકલ રિપોર્ટ ના જણાવ્યા અનુસાર જે લોકો ડાયાબીટિસની સમસ્યાથી પીડાય છે એમના માટે ફણસ એ ખૂબ જ ફાયદાકારક છે. માણસ એ ડાયાબિટીસની રોકવામાં અસરકારક છે. ફણસ એ એક પ્રકારનું ફળ છે પરંતુ તેને પાકા ફળ રૂપે અને શાક બનાવીને પણ ખાઈ શકાય છે. ફણસ વિશ્વ માં થનાર આ ફળોમાંનું એક ફળ છે. એ કોળું કરતા પણ સાઈઝ માં મોટું હોય છે.

ડાયાબિટિસનો ઉપાય
specialtyproduce.com

ફણસ ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ અસરકારક છે. ફણસ ખાવાથી શરીરમાં ગ્લૂકોઝની માત્રા માં ઘટાડો થાય છે. ડાયાબિટીસને કંટ્રોલ કરે છે એટલું જ નહીં પરંતુ ફણસના રસના ઉપયોગ દ્વારા પણ ડાયાબીટિસની સમસ્યાથી રાહત મેળવી શકાય છે. ખાસ કરીને ભારતમાં ખાવા-પીવાની સમસ્યામાં આ

ડાયાબિટિસનો ઉપાય :

ફળ છે જે ખુબ જ ઉપયોગી છે. ડાયાબિટીસના દર્દીઓ માટે ઘઉંના લોટની જગ્યાએ ઘઉં, ફણસ અને ચોખાના લોટનો ઉપયોગ કરવો જોઈએ. એના માટે તમે ડાયાબિટીસના દર્દીના ડાયટમાં રોજ ૩૦ ગ્રામ નો ફણસ નો લોટ મિક્સ કરી શકો છો.

જો ડાયાબિટીસના દર્દીના ડાયેટમાં ફણસનો લોટ એક મહિના સુધી સામેલ કરવામાં આવશે તો ત્રણ મહિના બાદ fasting blood sugar, HBA1c ના સ્તર માં ઘટાડો થશે. એનાથી દર્દીના વજનમાં પણ ઘટાડો આવે છે. માણસને જો કોઇપણ રૂપે નિયમિત ખાવામાં આવે તો સુગર તો શું થાય છે પરંતુ ગ્લાયસેમીક પણ નિયંત્રણમાં રહે છે.

જે લોકો પણ આ આયુર્વેદિક ઉપયોગ વિશે જાણે છે તેઓ કાયમ એનો ઉપયોગ કરે છે. એમાં પણ જો ફણસનો લોટ બનાવીને ખાવામાં આવે તો ખૂબ જ ફાયદાકારક રહે છે. એના માટે ફણસના બીજને મિક્સર કે ઘંટી માં તળી લેવા. ફણસના લોટનો 30 ગ્રામ જેટલો ઉપયોગ કરી શકાય.

ડાયાબિટીસની સમસ્યા માં ફણસનો આ રીતે ઉપયોગ કરી શકાય છે. અને તેનો નિયમિત ઉપયોગ કરવામાં આવે તો ડાયાબિટીસ કંટ્રોલમાં આવી શકાય છે.

ફણસ એ ફક્ત ડાયાબિટીસ નહીં પરંતુ અન્ય સમસ્યાઓમાં પણ ઉપયોગી છે. જેમ કે, માથાના દુખાવા માટે પણ ફણસ અસરકારક છે. એના માટે ફણસના ડાળી અને થડ ને પીસીને તેના રસના એક બે ટીપા નાકમાં નાખવાથી માથાનો દુખાવો દૂર થાય છે.

માણસ ભૂખ વધારવામાં પણ ઉપયોગી છે ઘણીવાર કોઇ લાંબી બીમારીને કારણે શરીરમાં નબળાઈ આવી જતી હોય છે. ભૂખ ઓછી લાગતી હોય છે એવામાં જો ફળ ખાવામાં આવે તો વ્યક્તિની ભૂખ વધુ લાગે છે. એના માટે ફણસના 10 મિલિગ્રામ રસમાં 125 ગ્રામ કાળા મરીનો પાવડર, સાફર નાખીને મિક્સ કરીને પીવામાં આવે તો ભૂખ સારી લાગે છે.

ઘણાને કોલેરામાં પણ ફાયદાકારક છે. ઘણી વખત ફૂડ પોઈઝનીંગ ના કારણે કોલેરા થઇ જાય છે. એવામાં ફણસના એક બે ફૂલ ને પીસીને પીવાથી કોલેરામાં રાહત મળે છે.

અત્યારના સમયમાં પ્રદુષિત વાતાવરણને કારણે ત્વચાની પણ ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય છે. એવામાં સરસવના તેલમાં ફણસના પાંદડાં વાટી એનો લેપ બનાવીને ત્વચા પર લગાવવામાં આવે તો ત્વચા સંબંધી સમસ્યામાંથી છુટકારો મળે છે. એટલું જ નહીં પરંતુ ફણસના તેલ સાથે નારિયેળનું તેલ મિક્સ કરીને લગાવવામાં આવે તો સંધિવામાં પણ રાહત મળે છે.

ફણસમાં પિત નાશક ગુણ રહેલો છે. એમાં આયર્નની માત્રા પણ સારા પ્રમાણમાં રહેલી છે. માટે તે એનિમિયાની તકલીફમાં પણ ઉપયોગી છે.

ફણસમાં કોપર ની માત્રા પણ સારા પ્રમાણમાં રહેલી છે માટે તે શરીરમાં હોર્મોન્સ પણ ક્રિએટ કરે છે. કોપર ના કારણે તે થાઇરોઇડ સામેં રક્ષણ પૂરું પાડે છે. ફણસમાં રહેલા તત્વો રોગપ્રતિકારક શક્તિ વધારવામાં પણ મદદ કરે છે.

દેશી ઓસડીયા ઘરેલુ ઉપચાર” આ અમારું ફેસબુક પેજ છે જ્યાં અમે સતત પ્રયત્ન કરીએ છીએ કે અમે અનુભવેલું અને અજમાવેલ જ તમને જણાવીએ.

અમારા પેજ પર જો તમે નવા છો તો અમારું પેજ હમણાં જ લાઈક કરી લો જેથી અમારા દરેક આર્ટિકલ તમે નિયમિત વાંચી શકો. તમને અમારી આ માહિતી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમારા બીજા મિત્રો સુધી આ માહિતી જરૂર શેર કરજો જેથી વધુ ને વધુ લોકોને આનો ફાયદો મળે.

ખાસ નોધ: અહીંયા અમે જે પણ ઘરેલુ અને સટીક ઉપાય તમને જણાવીએ છીએ એ લગભગ અસરકારક છે જ પણ તમે પણ જાણતા જ હશો કે વ્યક્તિ વ્યક્તિએ તાસીર અલગ હોય છે. આમ કોઈપણ ઉપાય તમે અપનાવો અને જો ફર્ક પડતા થોડો સમય લાગે તો એ તમારી તાસીરના કારણે બની શકે છે. વધુ વિગતો માટે હંમેશા તમારા ડૉક્ટરનો સંપર્ક કરો.

અમને આશા છે કે આજની માહિતી આપને જરૂરથી પસંદ આવશે અને ઉપયોગી થશે.

Leave a Comment