ગમે તેવી બ્લોકે જ નસ ખુલી જશે માત્ર અજમાવો આ આયુર્વેદિક ઉપાય

બદલાતી જતી જીવનશૈલી અને ખાવાની આદતોને કારણે આજે 10 માંથી 9 લોકોને હાથ-પગના દુખાવાની સમસ્યા રહેતી હોય છે. ઘણા લોકો તો સામાન્ય રીતે આ દુખાવાને અવગણતા હોય છે, પરંતુ આ નસોમાં અવરોધની નિશાની હોઈ શકે છે. જેને વેરીસોજ નસો તરીકે પણ ઓળખવામાં આવે છે. બંધ નાસો હાથ-પગ સાંધામાં દુખાવો કરે છે, સાથે જ તે કોરોનરી ધમની રોગ અને બ્રેઈન સ્ટ્રોક ઉપરાંત હાર્ટ એટેકનું જોખમ પણ વધારે છે.

બ્લોકે નસ જ આવવું એક એવી સ્થિતિ છે. જેમા શરીરની નસોમાં લોહી ગંઠાઇ જાય છે. આપણે જાણીએ છીએ કે શરીરની નસોથી લોહી દરેક અંગ સુધી પહોંચે છે અને તે પછી આ લોહી હૃદય સુધી પહોંચે છે. જો નસ બ્લોક થવાની શરૂ થઇ જાય તો આ કામમાં વિધ્ન આવે છે. મોટા ભાગે નસમાં બ્લોકેજ પગનાં ભાગમાં આવે છે. બાદમાં તે હાથમાં પહોંચે છે. અને ધીરે ધીરે તે મગજ સુધી પણ જઇ શકે છે. તેમજ તે શરીરના અન્ય ભાગમાં પણ થઇ શકે છે. જેને સારુ થવામાં થોડોક સમય લાગે છે. પરંતુ અમુક ઘરેલું ઉપચારથી દ્વારા અને કેટલીક પરેજીની મદદથીતે ઠીક જાય છે.

block-vain

અવરોધિત નસો વિશેની જાણકારી 

શરીરમાં ખરાબ ખરાબ કોલેસ્ટ્રોલ વધવાથી બ્લડ સર્ક્યુલેશન ખરાબ થઈ જાય છે. માટે ધીમે ધીમે લોહી ઘટ્ટ થવા લાગે છે. જે બ્લોકેજ નું મૂળ કારણ બને છે. આ ઉપરાંત ઈજા થવી, એક જ પોઝિશનમાં બેસી રહેવું, એક્ટિવિટીની ઉણપ, જૂની કબજિયાત, જાડાપણુ, શરીરમાં વિટામિન સીની ઊણપ વગેરેને કારણે નસો અવરોધિત થઈ શકે છે. તો ચાલો હવે બ્લોકેજ નસોને ખોલવા ના ઉપચાર વિશે જાણીએ.

ગ્રીન ટી : –

હેલ્થ એક્સપર્ટના જણાવ્યા પ્રમાણે દિવસમાં ઓછામાં ઓછી બે વાર ગ્રીન ટી પીવાથી લોહી પાતળું થાય છે. ઉપરાંત બંધ નસો ખુલી જાય છે. આ ઉપરાંત ગ્રીન ટી પીવાથી બીજા અનેક ઘણા ફાયદા પણ મળે છે.

તુલસી : –

બંધ નસો ખોલવા માટે તમે તુલસીનો ઉકાળો પણ પી શકો છો.આ માટે તમારે તુલસીના પાંદડા, તજ અને કાળા મરીને એક ગ્લાસ પાણીમાં ઉકાળવા.પાણી જ્યારે અડધું થઈ જાય ત્યારે તેમાં મધ નાખીને સેવન કરવું જોઈએ.

લસણ :-

એક ગ્લાસ પાણીમાં અથવા દૂધમાં લસણની 3 કળી નાંખીને ઉકાળવું. ત્યારબાદ તેનું સેવન કરવું આ સિવાય લસણની ચા બનાવીને પી શકાય છે. જેનાથી બંધ નસો ખુલે છે.

હળદર : –

હળદર માં રહેલ સફર કમ્પાઉન્ડ અને સક્રિય સંયોજન કરક્યુમિન બંધ નસોને ખોલવામાં ખૂબ જ અસરકારક સાબિત થાય છે. માટે ખોરાકમાં હળદરનો વધુ ઉપયોગ કરવો અથવા તેનો ઉકાળો બનાવીને પીવો જોઈએ. આમ પણ હળદર અનેક રોગોને દૂર કરવા માટેનો રામબાણ ઈલાજ છે.

અળસી અને ચિયા બીજ : –

અળસી અને ચિયા બીજ આના બીજમાં ઓમેગા-3 ફેટી એસિડ ભરપૂર માત્રામાં હોય છે. જે લોહીની ગાંઠ રોકવામાં મદદરૂપ થાય છે. ઉપરાંત બ્લડ સર્ક્યુલેશનમાં પણ સુધારો કરે છે.

અર્જુન છાલ : –

અર્જુનની છાલ લોહીને પાતળુ કરવામાં મદદરૂપ થાય છે. આ માટે અર્જુનની છાલને ગરમ પાણીની અંદર આખી રાત પલાળીને રાખવી. ત્યારબાદ દરરોજ સવારે આ પાણી પીવું જોઈએ. જે હૃદયના સ્નાયુને સંકોચનને પણ પ્રોત્સાહન આપે છે.

ફુદીનાનું તેલ : –

ફુદીનાના તેલથી બ્લોકેજના સ્થાન પર મસાજ કરવાથી ખૂબ જ ફાયદો મળે છે. નિયમિત મસાજ કરવાથી બંધ નસો ખુલે છે અને સોજાની સાથે દુખાવો પણ દૂર થાય છે.

પરેજીની ધ્યાનમાં રાખવાની બાબતો :-

તમારા રોજિંદા ડાયટમાં ફ્રૂટ અને શાકભાજી નું વધુ સેવન કરવું. ઉપરાંત હેલ્ધી ભોજન જમવું. મીઠું અને ખાંડ, આઈસ્ક્રીમ, તળેલી વસ્તુઓ, પ્રોસેસ્ડ ફૂડ, સેચ્યુરેટેડ અથવા ટ્રાન્સફેટ નું સેવન ઓછી માત્રામાં કરવું.

રિફાઈન્ડ જંક અને નોનવેજથી જેટલું બને એટલું દૂર રહેવું. તણાવ રાખવો જોઈએ. નહીં દરરોજ ૭થી ૮ કલાકની ઉંઘ લેવી જોઈએ. દરરોજ ઓછામાં ઓછી ત્રીસ મિનિટ સુધી કસરત કરવી અને સવારે ખુલ્લા પગે ઘાસ ઉપર ચાલવું જોઈએ. આ રીતે તમે અહીં જણાવેલી થોડીક ટીપ્સ અને અનુસરશો તો બંધ થયેલ નસો ફરી ખુલશે અને બ્લડ સર્ક્યુલેશન પણ સારું થશે. હેલ્ધી રહેવા માટે ખાણીપીણીની અમુક પરેજી રાખવી પણ જરૂરી બને છે.

અન્ય આશા છે આ લેખની સ્વાસ્થ્ય સંબંધિત મહત્વપૂર્ણ માહિતી તમને જરૂર થી પસંદ આવશે અને ઉપયોગી થશે.

Leave a Comment