મળી ગયો કબજિયાત દુર કરવાનો ઈલાજ અપનાવો આ 5 રામબાણ ઉપાય

કબજિયાત ગેસ અપચો એ હવે સામાન્ય થઈ ગયું છે. આ સમસ્યામાં કેટલાક ઘરેલુ ઉપચાર ફાયદાકારક નીવડે છે. કબજિયાતની સમસ્યા નિવારણ કરવું ખૂબ જરૂરી છે કારણ કે એ આપણા શરીર પર સીધી અસર કરે છે માટે આ સમસ્યાને અવગણવી જોઈએ નહીં અને એનો ઉપયોગ કરવો જોઈએ.

આ સમસ્યાનું નિવારણ મેળવવા માટે સૌથી વધુ ઘરેલુ ઉપચારનો ઉપયોગ કરવો જોઈએ. જો પેટ સાફ રહે છે તો આખો દિવસ સારો અને ઉર્જા થી ભરેલો રહે છે.  બિન આરોગ્યપ્રદ આહાર અનિયમિતતા અને સેકન્ડ પડતા આહારને સેવન અને આહારનું સેવન કર્યા બાદ તરત જ સૂઈ જવું. જીવ ઘણા કારણોથી આપણે પાચનક્રિયા પર પણ ખરાબ અસર કરે છે.

કબજીયાતથી છુટકારો મેળવવા માટે આજે અમે તમને જે 5 વસ્તુઓ વિશે જણાવીશું.

કબજિયાત ના લક્ષણો :

પેટની સમસ્યાઓ ની સારવાર મહત્વપૂર્ણ છે કારણ કે આપણા શરીરનો વધુ ભાગ પેટના કામ સાથે સંબંધિત છે. કબજિયાત ની  સમસ્યા સાથે તમને પેટ ફૂલવું, એસીડીટી જેવી સમસ્યાઓ થઈ શકે છે.

અમે તમને એવી પદ્ધતિઓ વિશે જણાવીશું જે આ સમસ્યામાં સરળ અને અસરકારક છે .

કેટલાક લોકો કબજિયાતની સમસ્યા માટે ઘરેલુ ઉપચાર અજમાવે છે. જ્યાં અસરકારક પણ હોય છે પરંતુ કેટલીક અન્ય ચીજો ની કાળજી લેવી પણ જરૂરી છે.

કબજિયાત દૂર કરવાના ઉપાયો :

હરડે:

ઠંડી પણ કબજિયાત પેટની સમસ્યામાં ખૂબ જ અસરકારક સાબિત થાય છે. કબજિયાત સમસ્યામાં માયરો બાલન પણ તમે લઇ શકો છો. જી ગોળી સ્વરૂપે અને પાઉડર સ્વરૂપે બંને રીતે મળે છે. એનું જમ્યા પછી સેવન કરવાથી કબજિયાત માંથી છુટકારો મેળવી શકાય છે.

ત્રિફળા:

ત્રિફળાનો ઉપયોગ આયુર્વેદમાં પણ બહોળા પ્રમાણમાં થાય છે. ત્રિફળાનો ઉપયોગ અનેક રોગોની સારવાર માટે થાય છે.  કબજિયાતની સમસ્યામાં પણ એ ખૂબ જ અસરકારક દવા સાબિત થાય છે.

આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે સુતા પહેલા ત્રિફળા પાઉડરને વાળા પાણીમાં મિક્સ કરીને તેનું સેવન કરવું.  તેનું નિયમિત સેવન કરવાથી થોડા જ દિવસોમાં તેની અસર જોઈ શકાય છે.

લીંબુનું શરબત:

કબજિયાતમાં સૌથી મોટું કારણ છે સવારે ઊઠીને સૌથી પહેલું કેફીનનું સેવન કરવું. તમે પણ સવારે ઊઠીને સૌથી પહેલા કોફી અને ચાય પીવો છો ન્યુ અને કબજિયાતની સમસ્યા થઈ રહી છે, તો એની જગ્યાએ ફાડા ગરમ પાણીમાં લીંબુ અને મધ મિક્સ કરીને આ પીણાંનું સેવન કરો.

તાંબા ના વાસણ:

એવું પહેલેથી જ કહેવામાં આવ્યું હતું કે તાંબાના વાસણમાં પાણી પીવાથી આરોગ્ય અને ખૂબ જ ફાયદો થાય છે. જો તમે તાંબાના વાસણમાં રાખેલું પાણી રાત્રે સુવાના 2 કે 3 કલાક પહેલા પીવો સમસ્યામાંથી છુટકારો મળે છે. એવું માનવામાં આવે છે કે તાંબાના વાસણમાં રાખેલું પાણી પાચનક્રિયાને સારી બનાવે છે, તેને સુધારે છે.

વજ્રાસન:

દરરોજ રાત્રે ભોજન બાદ વજ્રાસન કરવાથી કબજિયાતની સમસ્યામાંથી છુટકારો મળે છે. વજ્રાસનમાં બેસવાથી પાચનતંત્ર અને  પેટ હંમેશા સ્વસ્થ રહે છે.

આ આસન કરવાથી પાચનશક્તિ  મજબૂત બને છે. લાઈટ જો તમે સુતા પહેલા લગભગ એક કલાક સુધી વજ્રાસનની મુદ્રામાં બેસો તો કબજિયાત અને સમસ્યાથી છુટકારો મળે છે.

આ સિવાયના પણ અન્ય ઉપાયો તને નીચે મુજબના કરી શકો છો.

ખજૂર:

ખજૂરમાં વિટામીન અને ફાયબર વધુ પ્રમાણમાં હોય છે. તમને સો ગ્રામ ખજૂર માં આઠ ગ્રામ ફાઈબર મળે છે. ખજૂરનું સેવન કરવાથી કબજિયાત મટે છે. એના માટે રોજ ૩ પેશી ખજૂરનું સેવન કરવું. ખજૂર દ્વારા નાના બાળકોની કબજિયાતની સમસ્યા પણ દૂર થાય છે. જેથી નિશ્ચિંત રીતે તમે બાળકને પણ એનું સેવન કરાવી શકો છો.

ઓટ્સ:

ઓટ્સ ખાવાથી પણ કબજિયાતની તકલીફ દૂર થાય છે. ઓટ્સમાં ડાયટરી ફાઇબર નું મોટા પ્રમાણમાં  હોય છે. જે પાચન માટે ખૂબ જ ગુણકારી છે. હૂંફાળા પાણીમાં ઓટ્સ નાખીને રોજ ખાવાથી પણ કબજિયાતથી છુટકારો મળે છે.

દુધી:

દુધી, કાકડી અને ફુદીનાને મિક્સ કરીને જ્યૂસ બનાવીને પીવાથી પણ કબજિયાતની તકલીફ દૂર થાય છે અને આ જ્યુસ પાચનશક્તિ માટે ખૂબ જ ગુણકારી છે, અને ત્વચા માટે પણ ફાયદાકારક છે.

અજમો:

અજમો જીરૂં અને મેથીનો પાવડર બનાવીને માં રાખો રોજ રાત્રે સૂતા પહેલાં ૧ ગ્લાસ પાણીમાં આ પાઉડર નાખીને પીવાથી કબજિયાતની સમસ્યામાંથી છુટકારો મળે છે. એટલું જ નહીં પરંતુ એનાથી ઘેરથી સમસ્યામાંથી પણ છુટકારો મળે છે.

અમને આશા છે કે આજનો આર્ટીકલ તમને પસંદ આવશે અને ઉપયોગી સાબિત થશે.

દેશી ઓસડીયા ઘરેલુ ઉપચાર” આ અમારું ફેસબુક પેજ છે જ્યાં અમે સતત પ્રયત્ન કરીએ છીએ કે અમે અનુભવેલું અને અજમાવેલ જ તમને જણાવીએ.

અમારા પેજ પર જો તમે નવા છો તો અમારું પેજ હમણાં જ લાઈક કરી લો જેથી અમારા દરેક આર્ટિકલ તમે નિયમિત વાંચી શકો. તમને અમારી આ માહિતી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમારા બીજા મિત્રો સુધી આ માહિતી જરૂર શેર કરજો જેથી વધુ ને વધુ લોકોને આનો ફાયદો મળે.

ખાસ નોધ: અહીંયા અમે જે પણ ઘરેલુ અને સટીક ઉપાય તમને જણાવીએ છીએ એ લગભગ અસરકારક છે જ પણ તમે પણ જાણતા જ હશો કે વ્યક્તિ વ્યક્તિએ તાસીર અલગ હોય છે. આમ કોઈપણ ઉપાય તમે અપનાવો અને જો ફર્ક પડતા થોડો સમય લાગે તો એ તમારી તાસીરના કારણે બની શકે છે. વધુ વિગતો માટે હંમેશા તમારા ડૉક્ટરનો સંપર્ક કરો.

1 thought on “મળી ગયો કબજિયાત દુર કરવાનો ઈલાજ અપનાવો આ 5 રામબાણ ઉપાય”

Leave a Comment