રાજસ્થાની લાપસી બનાવવાની રીત

રાજસ્થાની લાપસી બનાવવાની રીત

રાજસ્થાની લાપસી બનાવવા જરૂરી સામગ્રી

સામગ્રી

  • કિશમિશ 10-15
  • પાણી 2+1 કપ
  • ગોળ 1 કપ
  • એલચી પાવડર ½ ચમચી
  • જાયફળ
  • ઘઉં નો દલીયો 1 કપ
  • ઘી 2 ચમચી
  • નારિયલ ની સ્લાઈસ 2 ચમચી
  • કાજુ 2 ચમચી
  • બદામ 2 ચમચી
  • મખાના ½ કપ

રીત:

  • સૌથી પહેલાં ગેસ પર એક કુકર મૂકો. હવે તેમાં બે ચમચી જેટલું ઘી નાખો. હવે તેમાં નારિયલ ની સ્લાઈસ નાખો. હવે તેને સરસ થી હલાવી લ્યો.
  •  તેમાં કાજુ અને બદામ ના ટુકડા નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાં મખાના નાખો. હવે તેને એક થી બે મિનિટ સુધી સેકી લ્યો.ત્યાર બાદ તેમાં કિશમિશ નાખો.
  • બે ચમચી જેટલું ઘી નાખો. હવે તેમાં દલિયો નાખો. હવે તેને ગોલ્ડન કલર આવે ત્યાં સુધી ધીમા તાપે સેકી લ્યો. ત્યાર બાદ તેમાં બે કપ જેટલું પાણી નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
  • ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં એક કપ પાણી નાખો. હવે તેમાં ગોળ નાખો. હવ તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે ગોળ મેલ્ટ થાય ત્યાં સુધી તેને હલાવી લ્યો.
  •  હવે તેમાં એલચી નો પાવડર નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને ફરી થી એક થી બે મિનિટ સુધી સેકી લ્યો. ત્યાર બાદ ગેસ બંધ કરી દયો.
  1. લોટ શેકવો: એક કડાઈમાં ઘી ગરમ કરો. તેમાં ઘઉંનો લોટ નાખીને હળવા ગુલાબી રંગનો થાય ત્યાં સુધી શેકો.
  2. પાણી અને ગોળ ઉમેરો: શેકેલા લોટમાં પાણી ઉમેરીને બરાબર મિક્સ કરો. ગોળ ઉમેરીને ધીમે ધીમે હલાવો.
  3. લાપસી ઘટ્ટ થવા દો: લાપસી ઘટ્ટ થવા લાગે ત્યાં સુધી ચડવા દો, વચ્ચે વચ્ચે હલાવતા રહો.
  4. મસાલા ઉમેરો: ઈલાયચી પાવડર અને જાયફળ પાવડર ઉમેરીને મિક્સ કરો.
  5. ડ્રાયફ્રુટ્સ ઉમેરો: ડ્રાયફ્રુટ્સ (જો ઉપયોગ કરતા હોવ તો) ઉમેરીને મિક્સ કરો
  6. પીરસો: લાપસીને ગરમાગરમ પીરસો.

ટીપ્સ:

  • તમે લાપસીને વધુ સ્વાદિષ્ટ બનાવવા માટે કેસર, ચોખાના લોટ અથવા બેસન પણ ઉમેરી શકો છો.
  • તમે લાપસીને ગરમાગરમ અથવા ઠંડી પણ પીરસી શકો છો.
  • લાપસીને એરટાઈટ ડબ્બામાં 3-4 દિવસ સુધી સ્ટોર કરી શકાય છે.

નોંધ:

  • આ રેસીપીમાં 1 કપ ઘઉંના લોટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તમે તમારી પસંદગી મુજબ ઓછો કે વધુ લોટ પણ વાપરી શકો છો.
  • ગોળની માત્રા તમારા સ્વાદ અનુસાર ઓછી કે વધુ કરી શકો છો.
  • ડ્રાયફ્રુટ્સ ઉમેરવા બિનજરૂરી છે, પણ તે લાપસીનો સ્વાદ વધારે છે.

દેશી ઓસડીયા ઘરેલુ ઉપચાર” આ અમારું ફેસબુક પેજ છે જ્યાં અમે સતત પ્રયત્ન કરીએ છીએ કે અમે અનુભવેલું અને અજમાવેલ જ તમને જણાવીએ.

અમારા પેજ પર જો તમે નવા છો તો અમારું પેજ હમણાં જ લાઈક કરી લો જેથી અમારા દરેક આર્ટિકલ તમે નિયમિત વાંચી શકો. તમને અમારી આ માહિતી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમારા બીજા મિત્રો સુધી આ માહિતી જરૂર શેર કરજો જેથી વધુ ને વધુ લોકોને આનો ફાયદો મળે.

આશા છે કે આ માહિતી તમારા માટે ઉપયોગી થશે.

રાજસ્થાની લાપસી બનાવવાની રીત

Prep Time20 minutes
Active Time20 minutes
Total Time40 minutes
Course: Dessert
Cuisine: Indian
Yield: 5

Notes

Leave a Comment

Recipe Rating