ચહેરાને ગોરો બનાવી દેશે આ ઘરગથ્થું ઉપચાર
વૈજ્ઞાનિક મત પ્રમાણે લીંબુમાં સાઇટ્રિક એસિડ રહેલું છે. તેમાં સાઇટ્રીક એસિડ નું પ્રમાણ 7.5 % જેટલું હોય છે. લીંબુમાં ફોસ્ફરસ, આયર્ન, પ્રોટીન, ચરબી, કુદરતી મીઠું પોટાશ, ફોસ્ફરસ પણ સામેલ હોય છે. આપણે જાણીએ છીએ કે લીંબુ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે પરંતુ લીંબુનો ઉપયોગ કરવાથી આપણા ચહેરાની રંગત પણ નિખારી શકાય છે અને … Read more