ગાજર ખાવાના ફાયદા ડાયાબિટીસ બ્લડ પ્રેશર 10 થી વધુ રોગો માટે છે ગુણકારી જાણો

ગાજર ખાવાના ફાયદા

ગાજર ખાવાના ફાયદા શિયાળાની ઋતુમાં ગાજર એકદમ તાજા મળે છે ગાજર હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. શિયાળાની ઠંડી ઋતુમાં ગરમા ગરમ ગાજરનો હલવો ખાવાની ઇચ્છા થતી હોય છે. ખરેખર જોઈએ તો ગાજરનો ફક્ત હલવો જ નહીં પરંતુ વિવિધ અન્ય વાનગીઓ બનાવી શકાય છે. ગાજર માં રહેલા બીટા-કેરોટીન, વિટામિન એ, વિટામીન સી ખનીજ કેરોટીન, વિટામિન … Read more