ચશ્મા હટાવવા ઓપરેશન કરાવવાનું વિચારતા પહેલા આ વાત જરૂર જાણી લેજો.

ચશ્મા હટાવવા ઓપરેશન કરાવવાનું વિચારતા પહેલા આ વાત જરૂર જાણી લેજો.

આજકાલ ઘણા લોકો મને કહેતા હોય છે કે તમે તો ઘણા સમયથી ચશ્મા પહેરો છો અને હવે તો નંબર દૂર કરવા માટેનું ઓપરેશન પહેલા કરતા બહુ સસ્તું અને સરળ બન્યું છે તો પછી ઓપરેશન કરાવી લો ને એટલે આ ચશ્મા પહેરવાથી મુક્તિ મળે. પણ તમને જણાવી દઉં મેં મારી સામે એવા ઘણા કિસ્સા જોયા છે … Read more