ખરતા વાળ અટકાવવા છે તો દરરોજ ખાવાનું શરૂ કરી દો આ વસ્તુ
ખરતા વાળ આજે દરેક વ્યક્તિ ખરાબ લાઇફસ્ટાઇલ, ધૂળ, પ્રદુષણ અને કેમિકલ પ્રોડક્ટ્સના આડેધડ ઉપયોગન કારણે વાળની ઘણી બધી સમસ્યાઓનો સામનો કરી રહ્યો છે. આમ તો વાળ ખરવાના ઘણા કારણો છે, નાનાથી માંડીને મોટા સુધી બધા જ ન વાળ ખરતા આપણે સૌએ જોયા જ છે. વાળ ખરવાનું એક ખાસ કારણ પોષકતત્વોની ઉણપ પણ હોઈ શકે છે. … Read more