મગફળી ના ફાયદા શિયાળામાં કરી લો માત્ર આ એક વસ્તુનું સેવન ઘણી બિમારી થશે દુર
મગફળી ના ફાયદા મગફળી અજીનો મોટો સ્ત્રોત માનવામાં આવે છે માટે ઉપવાસમાં નું સૌથી વધારે સેવન કરવામાં આવે છે. મગફળી ખાવાથી શરીરમાં સુગરની માત્રા નિયંત્રણમાં રહે છે. નિષ્ણાંતોનું કહેવું છે કે વધુ કાર્બોહાઈડ્રેટ ખોરાક પછી થોડા દાણા મગફળીના ખાવામાં આવે તો સુગર નિયંત્રણમાં રહે છે. પલાળેલી મગફળી ના 20 કે 25 દાણા નિયમિત ખાવાથી ખૂબ … Read more