દિવાળી પર બનાવો પાણીના ખુબ જ આકર્ષિત દીવડા જાણો..

દિવાળી

દિવાળી નો તહેવાર હવે થોડા જ દિવસમાં આવી રહ્યો છે, અને આપણે સૌ જાણીએ છીએ તેમ દિવાળી એટલે પ્રકાશનો તહેવાર, દિવાઓનો તહેવાર. દિવાળીના દિવસે દરેકેદરેક ઘરમાં લોકો માટીના કોડિયામાં દીવો કરી એને પોતાના આંગણે અને ઘરમાં મુક્ત હોય છે, કેટલાક રંગબેરંગી મીણબત્તીનો પણ ઉપયોગ કરતા હોય છે. હવે તો માર્કેટમાં જાત જાતના ને ભાત ભાતના … Read more