છ મહિનામાં 25 કિલો વજન ઘટાડવું હોય તો જાણી લો આ ડાયટ પ્લાન

વજન ઘટાડવા માટે

પ્રખ્યાત ટીવી અને ફિલ્મ અભિનેતા રામ કપૂર એમનો 48 મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. હાલના સમયમાં એ નાના પડદા થી દુર રહેતા હોવા છતાં પણ એમના ફ્રેન્ડ ફોલોઈંગ માં કોઈ પણ ઘટાડો થયો નથી. ગયા વર્ષે જ રામ કપૂરે અભિષેક બચ્ચન સાથે the big bull અને તાપસી પન્નુ સાથે થપ્પડ અને સુટેબલ જેવી ફિલ્મમાં દેખાયા હતા.  અને એમાં એમણે યાદગાર ભૂમિકાઓ ભજવી હતી.

નાના અને મોટા પડદા પર કામ કરવા સાથે વજન ઘટાડવા અને બોડી ચેન્જ માટે પણ રામ કપૂર ખૂબ ચર્ચામાં રહ્યા હતા. 2019 માં રામ કપૂરે જ્યારે સોશિયલ મીડિયા પર પોતાના બોડી ટ્રાન્સ ફોરેશન માટેના ફોટો શેર કર્યા જ્યારે દરેક જગ્યાએ તેની ચર્ચા થઈ હતી. તેમણે પહેલા અને પછીની એમ બંને તસવીરો જાહેર કરીને પોતે ફીટ બનવા માટે અને વજન ઘટાડવા માટે કેટલી મહેનત કરી છે તેના વિશે લોકોને જણાવ્યું હતું.

તેમણે ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે તેમણે સામાન્ય ખોરાક ખાવાનું સંપૂર્ણપણે છોડી દીધું છે. જે તેમનો રોજનો આહાર હતો. વચ્ચે ઉપવાસ કરતી વખતે તેમણે કેલેરીની માત્રાને નિયંત્રિત કરી અને વજન ઘટાડવા માટે કસરત પણ કરી.

પોતાના ઈન્ટરવ્યુમાં આપેલી એમની માહિતી અનુસાર.

ખાલી પેટે કસરત કરવી :

રામ કપૂરે પોતાના ઈન્ટર્વ્યુમાં જણાવ્યું હતું કે તેઓ પોતે સવારે ખાલી પેટે વર્કઆઉટ કરતા હતા. રામ કપૂરે જણાવ્યું કે તેઓ રાત્રે સૂતા પહેલાં પણ કાર્ડિયો એક્સરસાઈઝ કરતી વખતે ઓછામાં ઓછી ત્રીસ મિનિટ સુધી વેઇટલિફ્ટિંગ કરતા હતા.

તેમના જણાવ્યા અનુસાર 2019 પહેલા તેમનું વજન કિલો હતો. જ્યારે તેમણે વેઇટલૉસ પ્લાન્ટ શરૂ કર્યો ત્યારે છ મહિનામાં તેમણે 25 કિલો વજન ઉતાર્યુ.  એના માટે એમણે વજન ઘટાડવાના પ્રયાસ સતત ચાલુ રાખ્યા.

રામ કપૂર નો વજન ઘટાડવા માટેનો ડાયટ પ્લાન :

રામ કપૂર ના જણાવ્યા અનુસાર વજન ઘટાડવા માટે એમણે ખાવા પીવા પર વિશેષ ધ્યાન આપ્યું હતું. જ્યારે તેમને છૂટા પડાય નો આશરો લીધો ત્યારે એમણે પોતાના ખોરાકમાંથી એવી વસ્તુ અને સંપૂર્ણપણે દૂર કરી જેમાં કેલરી ખાંડ અને ચરબી વધુ હતી.

આ જ સમયે રામ કપૂરની પત્ની અને અભિનેત્રી ગૌતમી ગાડી લે પણ રામ કપૂર ના વજન ઉતારવા માટે કરેલી મહેનત વિશે મીડિયાને જણાવ્યું હતું.

ગૌતમે જણાવ્યું હતું કે રામ કપૂરને વજન ઘટાડવા માટે આનું પાલન કેટલું મુશ્કેલ હતું, પરંતુ રામ કપૂરે પોતાના હાલની નિયંત્રિત કર્યો અને કુદરતી રીતે ફિટ અને સ્વસ્થ રહેવા માટે તંદુરસ્ત રીત અપનાવી.

હવે અમે જણાવીશું ઝડપથી વજન ઉતારવા માટેના અસરકારક ઉપાયો :

ગ્રીન ટી :

આ એક પ્રકારનું હોમમેડ હેલ્થ ડ્રિંક છે. જે ઠંડુ અને ગરમ બંને રીતે પી શકાય છે જે આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. તે આપણા શરીરમાંથી ઝેરી પદાર્થોને બહાર કાઢીને ત્વચાને સાફ રાખી ને વાળ ઉતરતા પણ અટકાવે છે.

ગરમ પાણી અને મધ :

ખાલી પેટે ગરમ પાણીમાં મધ પીવામાં આવે તો પણ વજન જલ્દી ઉતરે છે. આપી હતી વજન તો ઉતરે છે પરંતુ આ દિવસભર સક્રિય પણ રાખે છે. એ તમારા શરીરના મેટાબોલિઝમને વધારે છે પરિણામે તમારું શરીર એક્ટિવ રહે છે

શાકભાજીનો રસ :

વજન ઉતારવા માટે કારેલાનો રસ ખૂબ જ ફાયદાકારક છે. ગેલેરીના લેવલને નીચું કરે છે અને સુગર લેવલ પણ કન્ટ્રોલ કરે છે. કારેલાનો રસ પીવાથી શરીરના તમામ ઝેરી તત્વો બહાર નીકળી જાય છે.

કારેલા ના રસ સિવાય તમે ઈચ્છો તો ગાજર, ટામેટા, પાલકનો રસ પણ કરી શકો છો.

આ હતી ઝડપથી વજન ઉતારવા માટેના ડાયટ સાથે કેટલીક જરૂરી ટિપ્સ. અમને આશા છે કે તમને આ આર્ટિકલ ચોકસ મદદરૂપ નીવડશે.

દેશી ઓસડીયા ઘરેલુ ઉપચાર” આ અમારું ફેસબુક પેજ છે જ્યાં અમે સતત પ્રયત્ન કરીએ છીએ કે અમે અનુભવેલું અને અજમાવેલ જ તમને જણાવીએ.

અમારા પેજ પર જો તમે નવા છો તો અમારું પેજ હમણાં જ લાઈક કરી લો જેથી અમારા દરેક આર્ટિકલ તમે નિયમિત વાંચી શકો. તમને અમારી આ માહિતી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમારા બીજા મિત્રો સુધી આ માહિતી જરૂર શેર કરજો જેથી વધુ ને વધુ લોકોને આનો ફાયદો મળે.

ખાસ નોધ: અહીંયા અમે જે પણ ઘરેલુ અને સટીક ઉપાય તમને જણાવીએ છીએ એ લગભગ અસરકારક છે જ પણ તમે પણ જાણતા જ હશો કે વ્યક્તિ વ્યક્તિએ તાસીર અલગ હોય છે. આમ કોઈપણ ઉપાય તમે અપનાવો અને જો ફર્ક પડતા થોડો સમય લાગે તો એ તમારી તાસીરના કારણે બની શકે છે. વધુ વિગતો માટે હંમેશા તમારા ડૉક્ટરનો સંપર્ક કરો.

Leave a Comment