ખરતા વાળ, ટાલ, બરછટ વાળ અને સફેદ વાળ જેવી અનેક સમસ્યાનું એક જ સમાધાન
સવાર સવારમાં આરોહી ચીસ પાડી ઉઠી તેનો અવાજ સાંભળીને મમ્મી અને દાદી બંને ગભરાઈ ગયા અને તેઓ એના રૂમમાં દોડી ગયા. ત્યાં જઈને જોયું તો આરોહી હાથમાં વાળની મોટી બે લટો લઈને ઉભી હતી. તેને જોઈને તેની મમ્મી પણ ગભરાઈ ગઈ કે અચાનક આરોહી આમ કેમ વાળની લટો હાથમાં લઈને ઉભી છે. વાતની જાણ કરતા … Read more