કબજિયાત દૂર કરવાના ઉપાયો કબજીયાત ની આયુર્વેદિક દવા

આજના સમયમાં કબજિયાત નો ઈલાજ જેવા રોગની તકલીફ 100 માંથી 90 લોકોને હોય છે. તેના માટે જો કોઈ કારણ જવાબદાર છે તો એ બહારનું ભોજન અને આહારના ભોજનની પાચનક્રિયામાં થતી તકલીફ. જેના કારણે જે પણ ખોરાક આપણે ખાતો હોય તે પડતો નથી અને પેટમાં રહી જાય છે, અને જામી જતો હોય છે એના કારણે કબજીયાતની સમસ્યા થાય છે.

આ સમસ્યાથી ઘણા લોકો હેરાન થતાં હોય છે પરંતુ એનો કોઈ કબજિયાત નો ઈલાજ મળતો  નથી. પહેલા એવા ખોરાક વિશે જાણીએ જેનું પાચન થતું નથી અને પેટમાં જ રહે છે અને જામી જતા હોય છે.

આપણે જે ખોરાક લઈએ છીએ. એમાંથી ઘણી એવી વસ્તુઓ હોય છે જેનો પાચન થવામાં 10 કલાક જેટલો સમય થતો હોય છે પરંતુ આપણે એને પાચન માટે સમય આપતા નથી. જેના લીધે એ ખોરાક આપણા આંતરડાંમાં જામી જાય છે. માટે જ કબજિયાતની તકલીફ થાય છે. આ તકલીફ આખું જીવન પણ રહેતી હોય  છે.

એવા ખોરાકની વાત કરીએ તો એમાં સૌથી પહેલું મેંદા  માંથી બનેલ ઘી અને નુડલ્સ નો સમાવેશ થાય છે. મેંદાની પચવામાં 12 કલાક જેટલો સમય લાગે છે. ઘણા લોકો આ વાતથી અજાણ હોય છે અને વારંવાર મહિનાથી બનેલી વસ્તુઓનો ખોરાકમાં ઉપયોગ કરતા હોય છે આજકાલ ખાસ કરીને યુવાનોમાં મેગી ખાવાનું ખૂબ જ વધી ગયુ છે. પરંતુ એ લોકો એનાથી થતા નુકસાનથી અજાણ હોય છે. મોટી ઉંમરના વ્યક્તિઓ પણ એનાથી અજાણ હોય છે અને બાળકોને મેગી અને નૂડલ્સ અને મેંદાની બનેલી વસ્તુઓ ખાવા માટે આપી દે છે. જેનું પાચન યોગ્ય રીતે થતું નથી અથવા તેની પાચન માટે યોગ્ય સમય મળતો નથી અને તે આંતરડામાં જામી જાય છે.

આજે અમે તમને કબજિયાત નો ઈલાજ ઉપાય વિશે જણાવીશું જેનાથી આંતરડા માં જામેલો મળ પણ નીકળી જશે, અને શરીરની ગંદકી પણ થઈ જશે દૂર. એના માટેના સરળ ઉપાય આજે અમે જણાવીશું.

કબજિયાત ના લક્ષણો :

આપણે જે ખોરાક લઈએ છીએ. એમાંથી ઘણી એવી વસ્તુઓ હોય છે જેનો પાચન થવામાં 10 કલાક જેટલો સમય થતો હોય છે પરંતુ આપણે એને પાચન માટે સમય આપતા નથી. જેના લીધે એ ખોરાક આપણા આંતરડાંમાં જામી જાય છે. માટે જ કબજિયાતની તકલીફ થાય છે. આ તકલીફ આખું જીવન પણ રહેતી હોય  છે.

એવા ખોરાકની વાત કરીએ તો એમાં સૌથી પહેલું મેંદા માંથી બનેલ ઘી અને નુડલ્સ નો સમાવેશ થાય છે. મેંદાની પચવામાં 12 કલાક જેટલો સમય લાગે છે. ઘણા લોકો આ વાતથી અજાણ હોય છે અને વારંવાર મહિનાથી બનેલી વસ્તુઓનો ખોરાકમાં ઉપયોગ કરતા હોય છે આજકાલ ખાસ કરીને યુવાનોમાં મેગી ખાવાનું ખૂબ જ વધી ગયુ છે. પરંતુ એ લોકો એનાથી થતા નુકસાનથી અજાણ હોય છે. મોટી ઉંમરના વ્યક્તિઓ પણ એનાથી અજાણ હોય છે અને બાળકોને મેગી અને નૂડલ્સ અને મેંદાની બનેલી વસ્તુઓ ખાવા માટે આપી દે છે. જેનું પાચન યોગ્ય રીતે થતું નથી અથવા તેની પાચન માટે યોગ્ય સમય મળતો નથી અને તે આંતરડામાં જામી જાય છે.

આજે અમે તમને એવા જ ઉપાય વિશે જણાવીશું જેનાથી આંતરડા માં જામેલો મળ પણ નીકળી જશે, અને શરીરની ગંદકી પણ થઈ જશે દૂર. એના માટેના સરળ ઉપાય આજે અમે જણાવીશું.

કબજિયાત દૂર કરવાના ઉપાયો 

પેટની સમસ્યા દૂર કરવા :

સવારે ઉઠીને અથવા રાત્રે સૂતા પહેલાં એક ગ્લાસ હૂંફાળા પાણીમાં લીંબૂનો રસ મિક્ષ કરીને પીવું જોઈએ. આ ઉપાયથી થોડા દિવસોમાં જ કબજીયાતથી છુટકારો મળે છે. લીંબુવાળું પાણી તમારી રાત્રે ન પીવું હોય તો તમે સવારમાં ઉઠીને પી શકો છો.

આંતરડાની સફાઈ માટે :

આ તળાવની સફાઇ માટે એક ગ્લાસ હૂંફાળું ગરમ પાણી લેવું એમાં એક ચમચી સેંધા નમક નાખીને મિક્ષ કરીને પીવું.  આ ઉપાય અજમાવવાથી થોડા સમય બાદ જ બાથરૂમ જવું પડે છે.  ત્યાર પછી આવીને ફરી પાછો આ ઉપાય કરવાનો છે. એનાથી ફરી પાછું બાથરૂમ જવાનું થશે. આ રીતે આ ઉપચાર બેથી ત્રણ વાર કરવાનો રહેશે. એક વાતનું ધ્યાન રાખવી કે આ ઉપાય વારંવાર કરવો જોઈએ નહીં. અઠવાડિયામાં માત્ર એક જ વાર આ ઉપચાર અજમાવવો.

આ ઉપચાર અજમાવવાથી ડાયેરિયા થશે પરંતુ એનાથી ગભરાવાની જરૂર નથી. એનાથી પેટ સાફ થતું હોય છે માટે ડાયેરિયા થાય છે. એનાથી આંતરડામાં જામેલો ખોરાક અને ફસાયેલો ખોરાક બહાર નીકળી જાય છે. એના બાદ પેટ સાફ થઈ ગયું હોય એવું અનુભવાશે. પરંતુ આ ઉપચાર જો કોઈ આયુર્વેદના જાણકાર અથવા ડોક્ટરની સલાહ પછી અપનાવો તો એ વધુ સારું રહે છે.

જો કબજિયાતની સમસ્યાથી છુટકારો મેળવવો હોય તો આ ઉપાયને 15 દિવસમાં એક વાર જરૂર કરવો જોઈએ. એનાથી આંતરડામાં જામેલો ખોરાક બહાર નીકળી જાય છે અને પેટ સાફ થઈ જાય છે. વધુ ધ્યાન રાખવા માટે જમ્યા પછી વોકિંગ કરવું પણ જરૂરી છે. જેનાથી ખોરાકનું સરળતાથી પાચન થાય છે. રાત્રિના સમયે ખોરાક લેવામાં ખૂબ ધ્યાન રાખવું. રાત્રે એકદમ હળવો ખોરાક લેવો. જેનાથી પેટની સમસ્યા થતી નથી અને ખોરાક  સરળતાથી પચી જાય છે.

મહત્વની વાત એ છે કે, શરીરમાં 70  ટકાથી વધુ ભાગ પાણીનો છે. તો આપણે એવી વસ્તુ વધારે લેવી જોઈએ જેમાં પાણીનો ભાગ વધુ હોય. જેમ કે લીલા શાકભાજી જેમાં 70 % પાણીનો ભાગ રહેલો છે. એ ઉપરાંત ફળ જેમાં 90 % પાણીનો ભાગ રહેલો છે. આવી વસ્તુઓને આહારમાં વધુ સામેલ કરવી જોઈએ. જેનાથી તમારું પેટ હંમેશા સ્વસ્થ રહેશે. બને ત્યાં સુધી ફાસ્ટ ફૂડ ઓછા પ્રમાણમાં લેવું. ફાસ્ટ ફૂડમાં પાણીનું પ્રમાણ ખૂબ જ ઓછું રહેલું હોય છે. જે પેટમાં ભેગું થતું રહે છે અથવા જામી જાય છે. જેના કારણે પેટને લગતી ઘણી સમસ્યાઓ ઉદભવે છે.

દેશી ઓસડીયા ઘરેલુ ઉપચાર” આ અમારું ફેસબુક પેજ છે જ્યાં અમે સતત પ્રયત્ન કરીએ છીએ કે અમે અનુભવેલું અને અજમાવેલ જ તમને જણાવીએ.

અમારા પેજ પર જો તમે નવા છો તો અમારું પેજ હમણાં જ લાઈક કરી લો જેથી અમારા દરેક આર્ટિકલ તમે નિયમિત વાંચી શકો. તમને અમારી આ માહિતી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમારા બીજા મિત્રો સુધી આ માહિતી જરૂર શેર કરજો જેથી વધુ ને વધુ લોકોને આનો ફાયદો મળે.

ખાસ નોધ: અહીંયા અમે જે પણ ઘરેલુ અને સટીક ઉપાય તમને જણાવીએ છીએ એ લગભગ અસરકારક છે જ પણ તમે પણ જાણતા જ હશો કે વ્યક્તિ વ્યક્તિએ તાસીર અલગ હોય છે. આમ કોઈપણ ઉપાય તમે અપનાવો અને જો ફર્ક પડતા થોડો સમય લાગે તો એ તમારી તાસીરના કારણે બની શકે છે. વધુ વિગતો માટે હંમેશા તમારા ડૉક્ટરનો સંપર્ક કરો.

અમને આશા છે કે આજની મહત્વપૂર્ણ માહિતી આપને જરૂર થી પસંદ આવશે અને ઉપયોગી થશે.

Leave a Comment