શેરબજાર રોકાણ કરવા માટે લોકો એવી કંપનીઓ શોધતા હોય છે જેનાથી ટૂંકાગાળામાં સારું વળતર મેળવી શકાય. જોકે ટૂંકા ગાળામાં વળતર મેળવવાની આશામાં જોખમ ખેડી લે છે અને ઘણીવાર રૂપિયા ગુમાવવાનો વારો આવતો હોય છે. પણ કહેવામાં આવે છે કે જે લોકો ધીરજથી કામ લે છે એ લોકો શેરમાર્કેટમાં કમાણી પણ કરી જાય છે. એના માટે જરૂરી છે કોઇપણ કંપનીના ગ્રોથ ને તેના બેલેન્સ શીટના યોગ્ય અભ્યાસની અને ત્યાર પછી એક કંપનીમાં ઓછામાં ઓછા એક વર્ષ સુધી રોકાણ કરવાની. જો તમે પણ સરકાર માર્કેટમાં રૂપિયા રોકવાનો પ્રયાસ કર્યો છે તો તમને પણ ફાયદો થઈ શકે છે. આજે એવી જ શેરની તેજી વિશે વાત કરવા જઈ રહ્યા છે.
વિશ્વના પ્રખ્યાત રોકાણકાર વોરેન બફેટે જણાવ્યું હતું કે શેર માર્કેટમાં પરફેક્ટ રોકાણ માટેનો સમય જાણવા માટે તમારે જ્યારે બીજા લોકો લોભ કરે ત્યારે તમારે ડરવું જોઈએ. ને જ્યારે અન્ય લોકો ડરતા હોય ત્યારે તમારે લોભી બનવું જોઈએ. શેર માર્કેટમાં રોકાણ કરનારા સફળ રોકાણકારો આ સૂત્ર અને ખૂબ જ ગંભીરતાથી અનુસરે છે. કોરોના મહામારી ના પ્રથમ તબક્કા પછી જમણે શેરમાર્કેટમાં રોકાણ કર્યું હતું. અને રોકાણ મોટું વળતર મળી રહ્યું છે.
હાલમાં શેર માર્કેટના ( શેરબજાર )સ્ટોકમાં ખૂબ જ તેજી જોવા મળી રહી છે. અનેક શહેર દ્વારા લોકો લાખોપતિ બની રહ્યા છે. માટે જેમણે આગળથી શેર માર્કેટમાં રોકાણ કરેલું હતું તેમને અત્યારે ઘણો ફાયદો થઈ રહ્યો છે. એમને અત્યારે 100 ટકાથી પણ વધુ રિટર્ન મળી રહ્યું છે. આજે અમે આવા જ એક શેર વિશે વાત કરવા જઈ રહ્યા છે જેને 5,734 % જેટલું રિટર્ન મળ્યું છે.
multibagger stocks
આ વર્ષમાં બીએસઈના ઘણા એવા સ્ટોક છે જેણે પોતાના શેરધારકોને મોટુ બમ્પર રિટર્ન આપ્યું. ભક્તિ એક વર્ષમાં જ સ્ટોકની કિંમત બમણી થઇ ગઇ. તેમાંનું એક છે ઈકે આઈ એનર્જી સ્ટોક સર્વિસીઝ. આ સ્ટોકે રોકાણકારોને પાછલાં નવ મહિનામાં 5,734 રિટર્ન આપ્યું. આ multibagger stock 7 એપ્રિલ 2021 ના રોજ 140 રૂપિયાનો હતો. જે બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં વધીને 27 ડિસેમ્બર 2021 ના રોજ 8,168.20 રૂપિયા થયો હતો. એ જ કારણથી શેરધારકોને આજે લાખો નું રિટર્ન મળી રહ્યું છે. જેણે પણ આ શેરમાં રોકાણ કર્યું હતું એને સારું રિટર્ન મળ્યું.
ખાસ કરીને સત્રમાં પાંચ ટકાથી ઉપર ના સર્કિટમાં ફસાયા પછી શેર, બીએસઇ ઉપર 7,749.25 રૂપિયાના બંધ ની સરખામણી એ 5 ટકા વધીને 8,168.20 રૂપિયા પર બન્ધ થયો. આ વર્ષના એપ્રિલમાં બીએસઇ પર શેર 102 રૂપિયા પર લિસ્ટ થયો હતો.
રોકાણકારોના 1 લાખ 9 મહિનામાં બની ગયા 58 લાખ –
આ શેરે 9 મહિનાના રોકાણમાં 58 લાખનું જંગી રિટર્ન આપ્યું છે. 9 મહિના પહેલા ઈકેઆઈ એનર્જી સર્વિસીઝના શેરમાં રોકાણ કરેલા એક લાખ રૂપિયા હાલના સમયમાં 58.34 લાખ થઈ ગયા. એ સાથે સેન્સેક્સ 2,614 અંક કે પછી 5.26 % ચઢ્યું છે. કાલે બીએસઆઈ શેર 5% અપર સર્કિટ થી 8,168 રૂપિયે પહોંચ્યું. જ્યારે ફર્મનું માર્કેટ કૈપ 5.614.82 કરોડ રૂપિયા રહ્યું હતું. જ્યારે 6 મહિનામાં ઈકેઆઈ એનર્જી સર્વિસ ની ભાગીદારી1,134 % વધી. શેર 4.12 ટકાની ઝડપથી 8,100 રૂપિયે ખુલ્યા હતા.
આ સિવાય ભારતીય બજારોમાં સેકટોરલ ઈન્ડેક્સની વાત કરીએ તો બેંક ઓટો મેટલ શેરમાં સારી ખરીદી જોવા મળી છે. નિફટી 1 % થી વધુ ચઢીને 2900 ની ઉપર કારોબાર કરી રહ્યો છે. ઉપરાંત ઓટો ઇન્ડેક્ષમાં પણ અડધા ટકાની મજબુતી જોવા મળી છે. હાલ નિફટીમાં 34 શેર વધીને બાકીના 16 શેર લાલ નિશાની ની સાથે કારોબારી કરી રહ્યા છે. સેન્સેક્સના 30 શેરોમાં 20 શેરમાં તેજી છે.
અમને આશા છે કે આજની શેરબજાર મહત્વપૂર્ણ માહિતી આપને જરૂરથી પસંદ આવશે અને ઉપયોગી થશે.