કોઈ એવો રોગ નથી જે આ અમૃત થી ઠીક ન થાય બસ કરો આ ઉપાય

ગોમૂત્ર ના ફાયદા શાસ્ત્રોમાં ઋષિ-મુનિઓએ ગાયોનો અનંત મહિના મહિમા વર્ણવ્યો છે. ગાયના દૂધ, દહીં, માખણ, ઘી છાશ અને ગૌમુત્રને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. એનાથી ઘણા રોગો પણ દૂર થાય છે. જે માટે ગૌમૂત્ર અને એક મહાન ઔષધી કહીએ તો પણ ખોટું નથી. તેમાં પોટેશિયમ, મેગ્નેશિયમ, ક્લોરાઇડ, કેરોટીન, અમોનિયા અને સ્વળ ક્ષાર  વગેરે જેવા પોષક તત્વો રહેલા છે. તેથી તેને ઔષધી માનવામાં આવે છે.

હિન્દુ ધર્મગ્રંથોમાં માતાની ગાયનો દરજ્જો આપવામાં આવ્યો છે. તેના છાણ અને મૂત્ર અને પવિત્રતાની નજરથી જોવામાં આવે છે. આયુર્વેદમાં નો ઉપયોગ દવાઓ બનાવવા માટે કરવામાં આવે છે. ગાયના ગૌમુત્રનો સ્વાદ  ગરમ, કડક અને ખારો હોય છે.

ગોમૂત્ર ના ફાયદા

તે શક્તિથી ભરેલ અને ઝડપી થી પચવા વાળો પ્રવાહી છે. ગૌમૂત્રથી લગભગ એકસો આઠ પ્રકારના રોગ દૂર થાય છે. આટલું જ નહીં, પરંતુ ગૌમૂત્રના પ્રયોગથી મોટી-મોટી બીમારીઓનું પણ નિવારણ કરી શકાય છે. જેમ કે હૃદયની બીમારી, કેન્સર, એઇડ્સ, ડાયાબિટીસ, ટીબી, માઈગ્રેન જેવી બીમારીઓમાં ખૂબ જ ફાયદાકારક છે.

લોહીની ઉણપ માટે પણ ગૌમુત્ર ખૂબ જ સારો ઉપાય છે.  એના માટે ગૌમૂત્ર માં ત્રિફળા અને ગાયનું દૂધ મિક્સ કરીને તેનું સેવન કરવામાં આવે તો, શરીરમાં રહેલી લોહીની ઊણપ દૂર થાય છે. આ સાથે જ લોહી શુદ્ધ પણ થાય છે.

ગાયો

શરીરમાં કીટાણુઓનો નાશ કરે છે આયુર્વેદમાં જણાવ્યા પ્રમાણે, ગૌમૂત્રમાંથી કીટાણું જન્ય બીમારીઓ દૂર થાય છે.

ગૌમુત્ર એ હૃદય રોગ માટે ફાયદાકારક છે. એના માટે એક ચમચી ગૌમુત્ર સવાર-સાંજ પીવું જોઈએ. એનાથી હૃદયરોગમાં રક્ષણ મળે છે. ગૌમૂત્ર પીવાથી રક્ત શુદ્ધ બને છે. જેનાથી લોહી શરીરમાં વ્યવસ્થિત રીતે પહોંચે છે. તેના કારણે હૃદયરોગની બીમારી માં સુધારો આવે છે.

સાંધાના દુખાવામાં પણ ફાયદાકારક છે. જો દુખાવાની જગ્યાએ ગૌમૂત્રનો શેક કરવામાં આવે તો આરામ મળે છે. આ ઉપરાંત શરદીની સમસ્યામાં પણ તમે ગૌમૂત્રનો ઉપયોગ કરી શકો છો.

પેટની સમસ્યાઓ માટે પણ ગૌમુત્ર ફાયદાકારક છે. ગેસની સમસ્યા થતી હોય તો વહેલી સવારે અડધો કપ ગૌમુત્ર થોડુંક મીઠું અને લીંબુનો રસ મિક્સ કરીને પીવું જોઈએ. એનાથી જૂનામાં જૂનો ગેસ નો રોગ દૂર થાય છે. આ ઉપરાંત ગૌમૂત્રનું સેવન કરવાથી ફૂલી ગયેલું પેટ પણ ઘટે છે.

સાંધાના દુખાવા

ગોમૂત્ર સેવન કરવાથી શરીરની ચરબીમાં ઘટાડો થાય છે. અડધો ગ્લાસ પાણીમાં એક ચમચી ગૌમુત્ર, બે ચમચી મધ અને એક ચમચી લીંબૂનો રસ મિક્ષ કરીને તેનું રોજ નિયમિત સેવન કરવાથી, શરીરની વધારાની ચરબી દૂર થાય છે. અને વજન પણ નિયંત્રણમાં રહે છે.

દાંત ના રોગો માટે પણ ગૌમુત્ર ખૂબ જ ફાયદાકારક છે. દાંત નો દુખાવો તેમજ પાયોરિયા થયું હોય ત્યારે ગૌમૂત્રના કોગળા કરવાથી ફાયદો થાય છે.

ગળાના કેન્સર માટે પણ ગૌમુત્ર ખૂબ જ ફાયદાકારક છે.  તેના માટે 100 મિલી ગૌમુત્ર તથા સોપારી જેટલું ગાયનું છાણ બંને મિક્સ કરીને સ્વચ્છ વાસણમાં કાઢી લેવું. રોજ સવારે નિયમિત નિત્યક્રમથી નિવૃત્ત થઈને પછી ખાલી પેટે તેનું સેવન કરવાથી ખૂબ જ ફાયદો થાય છે. આ પ્રયોગ સતત છ મહિના સુધી કરવો જોઈએ.

ગૌમૂત્રથી ચામડીના રોગો પણ દૂર થાય છે. એના માટે જીરાને પીસીને ગૌમૂત્ર સાથે મિક્સ કરીને ચામડી પર તેનો લેપ કરવો જોઈએ. એનાથી ફાયદો થાય છે. આ ઉપરાંત નિયમિત ગૌમૂત્રનો સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિમાં પણ વધારો થાય છે.

ધ્યાનમાં રાખવાની મુખ્ય બાબતો-
– વૃદ્ધ અવસ્થા તેમજ ગર્ભ હોય ત્યારે ગૌમુત્ર સેવન કરવું જોઇએ નહીં.

– ગૌમુત્ર હંમેશા કાચ કે માટીના વાસણમાં રાખવો જોઈએ. અને સાપ ચોખ્ખા કપડાથી ગાળી લેવું. ત્યારબાદ જ એને પીવું જોઈએ.

– આઠ વર્ષથી નીચેના બાળક તેમજ ગર્ભવતી મહિલાઓએ એનું સેવન કરતા પહેલાં ડોક્ટરની સલાહ લેવી જોઈએ.

– હંમેશા દેશી ગાયના ગૌમુત્રના જ સેવન કરવું જોઈએ. રોગી તેમજ ગર્ભવતી મહિલાઓએ ગાયના દૂધનું સેવન કરવું જોઇએ નહીં.

– જંગલમાં ચરતી ગાયો નું સૂત્ર સૌથી ઉત્તમ ગણાય છે.

– માલિશ માટે બેથી સાત દિવસ જૂનો ગૌમુત્ર વધારે સારું રહે છે.

– ગૌમુત્ર ની માત્રા ઋતુ પર આધારિત છે તેની પ્રકૃતિ ગરમ હોય છે માટે ગરમીની ઋતુમાં તેનું પ્રમાણ ઓછું રાખવું જોઈએ.

– ગોમૂત્ર કાચ કે માટીના અથવા સ્ટીલના વાસણમાં જ રાખવું.

દેશી ઓસડીયા ઘરેલુ ઉપચાર” આ અમારું ફેસબુક પેજ છે જ્યાં અમે સતત પ્રયત્ન કરીએ છીએ કે અમે અનુભવેલું અને અજમાવેલ જ તમને જણાવીએ.

અમારા પેજ પર જો તમે નવા છો તો અમારું પેજ હમણાં જ લાઈક કરી લો જેથી અમારા દરેક આર્ટિકલ તમે નિયમિત વાંચી શકો. તમને અમારી આ માહિતી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમારા બીજા મિત્રો સુધી આ માહિતી જરૂર શેર કરજો જેથી વધુ ને વધુ લોકોને આનો ફાયદો મળે.

ખાસ નોધ : અહીંયા અમે જે પણ ઘરેલુ અને સટીક ઉપાય તમને જણાવીએ છીએ એ લગભગ અસરકારક છે જ પણ તમે પણ જાણતા જ હશો કે વ્યક્તિ વ્યક્તિએ તાસીર અલગ હોય છે. આમ કોઈપણ ઉપાય તમે અપનાવો અને જો ફર્ક પડતા થોડો સમય લાગે તો એ તમારી તાસીરના કારણે બની શકે છે. વધુ વિગતો માટે હંમેશા તમારા ડૉક્ટરનો સંપર્ક કરો.

ગૌમૂત્રને સંબધિત ગોમૂત્ર ના ફાયદા  મહત્વપૂર્ણ માહિતી અમે તમારા સુધી પહોંચાડી અમને આશા છે કે, આ માહિતી તમને જરૂર પસંદ આવશે.

Leave a Comment