શિયાળામાં રોગોથી દૂર રહેવા માટે પીવો ખજુરવાળું દૂધ જાણો ફાયદા
આયુર્વેદમાં દૂધને પંચરસ કહેવામાં આવ્યો છે પરંતુ ખજૂર નું મહત્વ તેના કરતાં ઓછું નથી. ખજૂરમાં 32 ટકા ખનિજ રહેલા છે. ઉનાળામાં ખજૂર ખાઈ શકાતા નથી કારણ કે તેની તાસીર ગરમ છે પણ ઠંડીની સીઝનમાં તેને દૂધ સાથે નિયમિત લેવામાં આવે તો તેના અનેક ફાયદા થાય છે. શિયાળામાં ગરમ દૂધ સાથે ખજૂર લેવામાં આવે તો ખૂબ … Read more