ગમે તેવો ઘૂંટણ નો દુઃખાવો દુર થઇ જશે આ એક આયુર્વેદિક ઉપાયની મદદથી જાણો શું છે ઉપાય

ઘુટણ ના દુખાવા ની દવા

ઘૂંટણમાં દુખાવો થવાના ઘણા બધા કારણ હોય છે. ઘૂંટણની માંસપેશીયો સુધી લોહી બરાબર ના પહોંચતું હોય અને ઘૂંટણની માંસપેશીઓમાં ખેંચ અનુભવાય કે પછી ત્યાં કોઈ મૂઢ માર વાગ્યો હોય તો દુખાવો થતો હોય છે. મોટાભાગના વડીલને ઘૂંટણમાં વધારે દુખાવો થતો હોય છે. આનું કારણ ઘૂંટણના સાંધામાંથી ચિકાસ ઓછી થવી પણ હોઈ શકે. ઘૂંટણમાં જયારે દુખાવો … Read more