દાંતનો દુખાવો અને પીળા થઇ ગયેલા દાંતને સફેદ કરવાના સરળ ઉપાય
દાંતનો દુખાવા આજના સમયમાં નાની ઉંમરમાં જ લોકોના દાંત ખરાબ થવા લાગે છે. ઘણી વખત એનો દુખાવો પણ એટલો વધી જતો હોય છે કે, તે અસહ્ય થઈ જાય છે. દાંતમાં દુખાવાના કારણો ઘણા બધા હોઈ શકે છે. ઉપરાંત દાંતમાં દુખાવો થવાના કારણે લોકો યોગ્ય રીતે બ્રશ પણ કરી શકતા નથી. જેને કારણે મોઢામાંથી દુર્ગંધ આવવા … Read more