ડાયાબિટીસ ના દર્દીઓ માટે અમૃત સમાન આ ઔષધિ જાણો મીઠા લીમડાના ફાયદા

મીઠા લીમડાના ફાયદા,

મીઠા લીમડાના ફાયદા : મીઠા લીમડાનો ઉપયોગ દરેક ઘરમાં રસોઈ બનાવવામાં થતો હોય છે રસોઈમાં વાનગીનો સ્વાદ અને સુગંધ વધારવા માટે મીઠા લીમડાના પાનનો ઉપયોગ કરવામાં આવે છે. આ મીઠા લીમડામાં વિટામીન બી-6,  કેલ્શિયમ, ફોસ્ફરસ, વિટામીન બી 2, આયર્ન જેવા તત્વો રહેલા છે. આયુર્વેદમાં જણાવ્યા પ્રમાણે મીઠા લીમડાના પાન રહેલા પોષક તત્વો વિવિધ બીમારીઓથી દુર … Read more