આ 8 ઘરેલુ ઉપાયો કરીને તમે પણ મેળવી શકો છો સુંદર અને ગ્લોઇંગ ત્વચા જાણી લો
ગોરી ત્વચા માટે અત્યારની દોડધામ ભરી જીવનશૈલીને કારણે આપણે યોગ્ય રીતે કાળજી રાખી શકતા નથી. અત્યારના સમયમાં પ્રદૂષણ પણ ખૂબ જ વધી રહ્યું છે. સાથે જ વધતી ઉંમર પ્રમાણે ત્વચામાં પણ અમુક સમસ્યાઓ અને ફેરફાર થવા લાગે છે. જેમ કે ખીલ, કાળા વર્તૂળ, કરચલીઓ પડવી, ચહેરાની ચમક ઉતરી જવી વગેરે જેવી ઉંમરની નિશાનીઓ દેખાવા લાગે … Read more