રાત્રે સૂતી વખતે દૂધ સાથે કરી જુઓ આ વસ્તુઓનું સેવન
દૂધ એક સંપૂર્ણ આહાર છે. ફક્ત બાળકો માટે જ નહીં પરંતુ દૂધ દરેક ઉંમરના લોકો માટે ખૂબ જ ફાયદાકારક છે. દૂધમાં કેલ્શિયમ , આયોડીન , પોટેશિયમ , ફોસ્ફરસ, વિટામિન ડી ના ગુણ હોય છે. સામાન્ય રીતે ઘણા લોકો રાત્રે ગરમ દૂધનું સેવન કર્યા બાદ સુતા હોય છે, અને ખરેખર રાત્રે સૂતા પહેલા ગરમ દૂધ પીવું … Read more