nariyal ki chatni ખજુરની, ફુદીનાની ચટણી બનાવવાની સરળ રીત
nariyal ki chatni nariyal ki chatni રસોઈમાં ફુલ થાળી બનાવેલી હોય, લીલુ શાક, કઠોળ, દાળ, ભાત, મીઠાઈ, રોટલી, ફરસાણ પછી તેને પીરસવામાં આવે. આ થાળી આમ જુઓ તો સંપૂર્ણ ગણાય તેમ છતાં તેને જોતા જ લાગે કે કંઈક ખુટે છે. આ ખુટતી વસ્તુ એટલે ચટણી. જે અનેક ફરસાણ અને વાનગીઓનો સ્વાદ વધારી દે છે. માટે … Read more