તમારા રસોડામાં જ રહેલ છે શરદી, ઉધરસ અને કફ જેવી તકલીફનો રામબાણ ઈલાજ
આજે કોરોનાકાળમાં જયારે પણ આપણે કોઈની સાથે બેઠા હોઈએ કે કોઈ ગ્રુપમાં વાતો કરતા હોઈએ અને અચાનક આપણને ગળામાં થોડી ખીચખીચ થાય અને આપણે ગળું ખંખેરીયે કે તરત બધા આપણી સૌ એવી રીતે જુએ જાણે આપણે કોઈ ગુનો કર્યો હોય. કેમ જાણે આપણે સાચે કોરોના પોઝિટિવ હોઈશું અને સામેવાળાને પણ ચેપ લગાડીશું. પણ નથી આજે … Read more