જાણો રાજસ્થાની પ્રખ્યાત વાનગી દાળ, બાટી, ચૂરમા બનાવવાની રીત
દાળ, બાટી, ચુરમા રાજસ્થાની એક પ્રખ્યાત વાનગી છે. જે આજે લગભગ આખા ભારતના લોકો પસંદ કરે છે. તે રાજસ્થાની ભોજનમાં આવતી પરંપરાગત અને પ્રખ્યાત પ્રાચીન પ્રાદેશિક ભારતીય વાનગીઓમાં ની એક છે. રાજસ્થાનમાં મોટાભાગે દરેક ઢાબા, રેસ્ટોરન્ટમાં દાલ બાટી ચુરમા મળે છે, પરંતુ આજે અમે તમને ઘરે બેઠા દાલ બાટી ચુરમાની મજા માણી શકો, એના માટે … Read more