dry skin શિયાળામાં તમારી સ્કિન ડ્રાય થઈ જાય છે તો કરો આ ઉપાય
dry skin – સ્કિન ડ્રાય ઉપાય સિઝન બદલાતા જ એની અસર આપણા શરીરની સાથે સાથે સ્કિન પર પણ જોવા મળે છે. જેના કારણે ઘણીવાર સ્કીન ડલ અને ડેમેજ દેખાય છે. શિયાળો આવતા જ આપણી સ્કિન એકદમ ડ્રાય થઈ જાય છે અને ખંજવાળ પણ આવે છે. ઘણીવાર તો સ્કિન પર ફોલ્લીઓ પણ થઈ જાય છે. રાત્રે … Read more