એલચી ના ફાયદા એલચી ખાવાથી થાય છે અનેક બિમારી દુર જાણો
એલચી ના ફાયદા પ્રાચીનકાળથી વપરાતી એવી સુગંધીદાર એલચીના અનેક ગુણ છે. તેનો ઉપયોગ પ્રાચીન કાળથી મુખવાસ તરીકે થતો આવ્યો છે. મસાલાઓમાં ઔષધ તરીકે તેનો ઉપયોગ થાય છે. કોઈ પણ વાનગી કે મીઠાઈમાં સુગંધ લાવવા માટે એલચીનો ઉપયોગ કરવામાં આવે છે. મીઠા પાનમાં પણ એલચી નાખવામાં આવે છે. એલચીમાં વિટામીન બી, આયર્ન, વિટામિન સી, નિયાસિન જેવા … Read more