કફને દુર કરવાનો રામબાણ ઘરેલું ઉપચાર કફ માટે કરો આ અસરકાર ઉપાય
કફ દૂર કરવાના ઉપાયો ઋતુ બદલાવને કારણે મોટાભાગે ઘણા બધા વાઇરલ ઇન્ફેક્શન થતા હોય છે. ઘણા બધા ને શરદી ખાંસી સામાન્ય તાવ અને ગળામાં કફ જામી જવાની સમસ્યા થતી હોય છે. સામાન્ય રીતે શિયાળામાં આ બધી સમસ્યાઓ વધુ રહેતી હોય છે. આજે અમે એના માટે અમુક ઘરેલુ દેશી ઉપચાર જણાવીશું જેના દ્વારા ગળામાં અને ફેફસામાં જામી … Read more