55 વર્ષની ઉંમર પછી પણ ફિટ અને ફાઇન દેખાવું હોય તો કરો આ ઉપાય

વિટામિન c.

વિટામિન c ઘણી વખત એવું થતું હોય છે કે વસ્તુ આપણને સ્વસ્થ લાગે છે. પરંતુ ખરેખર ખાંડ ચરબી અને કાર્બોહાઈડ્રેટથી ભરપૂર હોય છે. આથી આપણે હંમેશા હેલ્ધી ફૂડ પસંદ કરવા જોઈએ અને હેલ્દી સુપર પોષક તત્વોથી ભરપૂર હોય છે. જે સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક હોય છે માટે તમારે યોગ્ય આહાર આયોજન ને વળગી રહેવું જોઈએ. … Read more

છાતીમાં બળતરા અને એસીડીટીથી છૂટકારો મેળવવા અપનાવો આ ઉપાય

એસીડીટી નો ઉપચાર,

એસીડીટી નો ઉપચાર આપણી ભાગદોડવાળી જીવનશૈલી અને અનિયમિત ખાણીપીણી ના કારણે આપણા સ્વાસ્થ્ય પર વિપરિત અસર પડે છે. આપણા શરીરની એવી ઘણી બધી બીમારી છે જે આપણે જાતે કરીને ઊભી કરીએ છે. એવી જ બીમારી એટલે કે એસિડિટી. જે અત્યારના સમયમાં મોટાભાગે દરેક વ્યક્તિને થતી હોય છે. એસીડીટી આપણી ખરાબ ખાણીપીણીને કારણે થાય છે. વધારે … Read more