શરીરમાં વિટામીન D ની ઉણપ હોય તો કરો આ દેશી ઉપાય
વિટામિન D ની ઉણપ અત્યારના સમયમાં મોટાભાગના લોકોને હાડકા ની સમસ્યા હોય છે. અત્યારના સમયની ખાવા-પીવાની ખોટી આદતો અને જીવનશૈલીને કારણે વિટામિન D ની ઉણપ સામે ઘણા લોકો ઝુમી રહ્યા છે. આપણા દેશમાં સૌથી વધુ તડકો પડવા છતાં, પણ દેશના લોકો વિટામિન ડી ની ઉણપ થી પીડાય છે. આપણા શરીરને સરળતાથી ચાલતા રહેવા માટે વિટામિન … Read more