આ પાઉડર લેવાથી કોલેસ્ટ્રોલ અને ડાયાબિટીસ માંથી મળશે છુટકારો જાણો

આજે આ લેખમાં અમે તમને એવા પાવડર વિશે જણાવીશું જે પાવડરનો ઉપયોગ કોલેસ્ટ્રોલ, ડાયાબીટીસ અને બ્લોક નસો ખોલવા માટે ફાયદાકારક છે. આ પાઉડર ત્રણ વસ્તુઓ માંથી બનાવવાનો હોય છે અને તેને પાણી સાથે લેવાનો હોય છે.આ પાવડર બનાવવા માટે તમારે સૌ પ્રથમ ત્રણ વસ્તુ ના બીજ લેવાના છે.

આ પાવડરનો ઉપયોગ કરવાથી કોલેસ્ટ્રોલની સમસ્યા ઠીક થઈ જાય છે. ખરાબ કોલેસ્ટ્રોલ વધી ગયું હોય અને તેના કારણે હૃદયની નળી બ્લોક થઈ ગઈ હોય તેમાં કોઈ સમસ્યા થઈ ગઈ હોય, ડાયાબિટીસની સમસ્યા હોય તો એનાથી પણ છુટકારો મળે છે.

આ પાવડર બનાવવા માટે કઈ ત્રણ વસ્તુ નો ઉપયોગ થાય છે તેના વિશે હવે જાણીએ. સૌથી પહેલાં એક વસ્તુ છે એ જાંબુના ઠળિયા લેવાના છે. જાંબુ તો બધાએ ખાધા જ હશે. એના ઠળિયા પણ જોયા જ હશે. બીજી વસ્તુ છે, કારેલા ના બીજ, કારેલાને સમારીને તેની અંદરના બીજને અલગ કાઢી લેવા. એ બીજનો ઉપયોગ પાવડર બનાવવા માટે કરવાનો છે.

ડાયાબિટીસ

ત્યાર બાદ ત્રીજી વસ્તુ માં લીમડાની લીંબોળી લેવાની છે. લીમડો કડવો હોય છે તેની જે લીંબોડી આવે છે તેનો ઉપયોગ પાવડર બનાવવા માટે કરવાનો છે. આ ત્રણેય વસ્તુઓ નો ઉપયોગ પાવડર બનાવવા માટે કરવાનો છે આ ત્રણેયના બીજ લઈને સૌ પ્રથમ તેને સુકવી દેવાના છે. ત્યાર પછી આ ત્રણે બીજ ને જાંબુના ઠળિયા, કારેલાના બીજ અને લીંબડી ને સરખા પ્રમાણમાં લઇને મીક્ષરમાં નાખીને તેનો પાઉડર બનાવીને તૈયાર કરવો આ પાવડરને એક ડબ્બામાં પેક કરી શકો છો. આ પાવડરને તમારે જમ્યાના એક કલાક પહેલા એક ચમચી જેટલો લેવાનો છે. આ પાઉડર બપોરે અથવા રાત્રે જમ્યાના એક કલાક પહેલા લઈ શકો છો. આ પાવડરને જમ્યાના એક કલાક પહેલા 1 ચમચી ગરમ પાણીમાં નાખીને લેવો જોઈએ અથવા તો, પહેલા પાવડર ખાઈને ત્યાર બાદ હૂંફાળું પાણી પી શકો છો.

આ પાવડરના ઉપયોગથી કોલેસ્ટ્રોલ 100% દસથી પંદર દિવસમાં ઠીક થઈ જાય છે અને બ્લોક થયેલી નશો પણ ખુલી જશે. જો તમને વધુ કોઈ તકલીફ છે, જેવી કે,  ડાયાબિટીસની તો તમારે 30 દિવસ સુધીનો સમય પણ લાગી શકે છે.

કોળાનાં બીજ કોળાનાં બીજ કરતા અનેકગણા ફાયદાઓ ધરાવે છે. આમાં ફાઈબર, કેલ્શિયમ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, ઝીંક જેવા તત્વોથી ભરપુર છે, જે શરીરને શક્તિ આપે છે. જો તેનું રોજ સેવન કરવામાં આવે છે, તો પછી શરીરમાં એવો કોઈ રોગ નથી જે તેના ઉપયોગથી મટાડતો નથી. દરેક મોટા રોગ અને દરેક નાના રોગ કોળાના દાણાના ઉપયોગથી મટાડી શકાય છે. તે સ્વાસ્થ્યનો ખજાનો છે. ચાલો આપણે તેમના વપરાશની પદ્ધતિ વિશે જાણીએ.

આ સિવાય બીજા ઉપાય તરીકે તમે મેથીદાણા અને કોળાના બીજનો ઉપયોગ કરી શકો છો.

કોળાના બીજ 

કોળાનાં બીજ નો ઉકાળો બનાવીને ખાઈ શકાય છે. ઉકાળો બનાવવા માટે એક મુઠ્ઠીભર તાજા કોળાના દાણા લો. તેને મેશ કરવા, તેને સારી રીતે સાફ કરો હવે એને રાંધવા અને તેમાં બે ગ્લાસ પાણી નાંખો.

જ્યાં સુધી પાણી અડધું ન રહે ત્યાં સુધી એને પકાવો. તે પછી તેને નીચે ઉતારો તેને ગાળી લો. તમારે આ ઉકાળો દરરોજ સવારે ખાલી પેટ લેવો જોઈએ. જો તમે આ કરો છો, તો પછી શરીરને ચમત્કારિક ફાયદા મળે છે. આખું શરીર એડીથી ઉપર સુધી સ્વસ્થ થઈ જશે. આ ઉપાય ડાયાબિટીઝ માટે ફાયદાકારક પણ ખૂબ જ ફાયદાકારક છે.

ડાયાબિટીસ

જેવા ગંભીર રોગની સારવાર માટે તમે કોળાના દાણા લઈ શકો છો. તેઓ આ રોગમાં રામબાણની જેમ કામ કરે છે. અને વર્ષો જુના સુગર રોગને મૂળમાંથી દૂર કરે છે. જો તમને ડાયાબિટીઝ છે, તો પછી દરરોજ કોળાના દાણામાંથી તૈયાર કરેલો આ ઉકાળો લેવો. બ્લડ શુગર નિયંત્રણમાં આવશે અને તમે આ રોગથી છૂટકારો મેળવશો.

મેથીદાણા 

મેથીદાણા માં રહેલ એમિનો એસિડ શરીરમાં ઈન્સુલિન નાં લેવલ ને જાળવી રાખે છે. ડાયાબિટીસના દર્દીએ બે ચમચી મેથી રોજ રાત્રે પાણીમાં પલાળી રાખી, સવારે ખૂબ મસળીને, ગાળીને પીવું. એકાદ મહિના સુધી આ ઉપાય કરવો. આ ઉપચારથી મૂત્રમાં જતી સાકરનું પ્રમાણ ઓછું થાય છે.

દેશી ઓસડીયા ઘરેલુ ઉપચાર” આ અમારું ફેસબુક પેજ છે જ્યાં અમે સતત પ્રયત્ન કરીએ છીએ કે અમે અનુભવેલું અને અજમાવેલ જ તમને જણાવીએ.

અમારા પેજ પર જો તમે નવા છો તો અમારું પેજ હમણાં જ લાઈક કરી લો જેથી અમારા દરેક આર્ટિકલ તમે નિયમિત વાંચી શકો. તમને અમારી આ માહિતી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમારા બીજા મિત્રો સુધી આ માહિતી જરૂર શેર કરજો જેથી વધુ ને વધુ લોકોને આનો ફાયદો મળે.

ખાસ નોધ: અહીંયા અમે જે પણ ઘરેલુ અને સટીક ઉપાય તમને જણાવીએ છીએ એ લગભગ અસરકારક છે જ પણ તમે પણ જાણતા જ હશો કે વ્યક્તિની તાસીર અલગ હોય છે. આમ કોઈપણ ઉપાય તમે અપનાવો અને જો ફર્ક પડતા થોડો સમય લાગે તો એ તમારી તાસીરના કારણે બની શકે છે. વધુ વિગતો માટે હંમેશા તમારા ડૉક્ટરનો સંપર્ક કરો.

અમને આશા છે આજના લેખની મહત્વપૂર્ણ માહિતી તમને જરૂર થી પસંદ આવશે અને ઉપયોગી થશે.

Leave a Comment