આલું નાન બનાવવાની રીત
જરૂરી સામગ્રી
- લીંબુનો રસ 1 ચમચી
- લીલા ધાણા સુધારેલા 3-4 ચમચી
- સફેદ તલ જરૂર મુજબ
- કલોંજિ જરૂર મુજબ
- મીઠું સ્વાદ મુજબ
- પાણી જરૂર મુજબ
- ઘી / તેલ / માખણ જરૂર મુજબ
- બેકિંગ સોડા 2-3 ચપટી
- પીસેલી ખાંડ 1 ચમચી
- છીણેલું પનીર 200 ગ્રામ
- બાફેલા બટાકા 2-3
- ઝીણી સુધારેલી ડુંગળી 1
- ઝીણા સુધારેલ લીલા મરચા 2-3
- આદુ પેસ્ટ ½ ચમચી
- ધાણા જીરું પાઉડર 1 ચમચી
- લાલ મરચાનો પાઉડર 1 ચમચી
- ઘઉંનો લોટ 3 કપ
- ઘી 3-4 ચમચી
- દહીં 3-4 ચમચી
આલું નાન બનાવવાની રીત
- એક મોટા બાઉલમાં મેંદો, દહીં, ખાંડ, મીઠું, બેકિંગ સોડા અને બેકિંગ પાવડર મિક્સ કરો.
- થોડું થોડું પાણી ઉમેરતા લોટ બાંધો. લોટ નરમ અને ચોખ્ખો થવો જોઈએ.
- લોટને તેલથી ચીકણો કરો અને એક બાઉલમાં ઢાંકીને ગરમ સ્થાને ૧ કલાક માટે મૂકો.
- લોટ બમણો થઈ જાય પછી તેને બે ભાગમાં વહેંચો.
- એક ભાગમાં ઝીણા સમારેલા બટાકા, ડુંગળી, મરચાં અને કોથમીર ઉમેરી બરાબર મિક્સ કરો.
- બીજા ભાગમાંથી નાના નાના લુઆ બનાવી તેને ગોળ વાણીને પતળા વાણો.
- તવા પર થોડું તેલ ગરમ કરો અને તેના પર નાન શેકો.
- નાન બંને બાજુથી ગુલાબી થાય ત્યાં સુધી શેકો.
- ગરમાગરમ નાન ચટણી અથ઼વા દહીં સાથે પીરસો.
સૌ પ્રથમ ઘઉંના લોટ ને ચાળી ને એક વાસણમાં લ્યો ત્યાર. બાદ એમાં સ્વાદ મુજબ મીઠું, પીસેલી ખાંડ નાખી બરોબર મિક્સ કરી લ્યો. હવે એમાં બે ચમચી ઘી, દહી અને બેકિંગ સોડાના હાથ થી બરોબર મિક્સ કરી લ્યો,પાણી નાખી ને નરમ લોટ બાંધી લ્યો. બાંધેલા લોટ પર બે ચમચી ઘી નાખી લોટ ને મસળી લ્યો ત્યાર બાદ ઢાંકી ને એક બાજુ મૂકો.
સૌપ્રથમ બાફેલા બટાકા ને મેસ કરી લ્યો ત્યાર બાદ એમાં છીણેલું પનીર, ઝીણી સુધારેલી ડુંગળી, લીલા મરચા સુધારેલા, આદુ પેસ્ટ, ઝીણા સુધારેલ લીલા ધાણા, લીંબુનો રસ, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, મરી પાઉડર, દાડમ દાણા નો પાઉડર અને સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો.
બાંધેલા લોટ ને ફરીથી બરોબર મસળી લ્યો ત્યાર બાદ કોરા લોટ થી વણી લ્યો ને ત્યાર બાદ એના પર ઘી લગાવી લ્યો અને ઉપર એક બે ચમચી કોરો લોટ છાંટી લ્યો હવે ગેસ પર તવી ગરમ કરી એમાં વણી ને તૈયાર કે નાન ને બને બાજુ થોડા થોડા ચડાવી લ્યો. (તવી પર જ ગોલ્ડન શેકી શકો છો.
“દેશી ઓસડીયા ઘરેલુ ઉપચાર” આ અમારું ફેસબુક પેજ છે જ્યાં અમે સતત પ્રયત્ન કરીએ છીએ કે અમે અનુભવેલું અને અજમાવેલ જ તમને જણાવીએ.
અમારા પેજ પર જો તમે નવા છો તો અમારું પેજ હમણાં જ લાઈક કરી લો જેથી અમારા દરેક આર્ટિકલ તમે નિયમિત વાંચી શકો. તમને અમારી આ માહિતી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમારા બીજા મિત્રો સુધી આ માહિતી જરૂર શેર કરજો જેથી વધુ ને વધુ લોકોને આનો ફાયદો મળે.
આલું નાન બનાવવાની રીત
Notes
આલું નાન બનાવવાની રીત
જરૂરી સામગ્રી- લીંબુનો રસ 1 ચમચી