મોંઘી દવાઓ ખાવા કરતા ઘરે જ બનાવી લો આ આયુર્વેદિક પાવડર જાણો

આમળા ના ફાયદા

આમળાં એક એવું ફળ છે જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. આમળા ને ક્રોનિક ફૂડ માનવામાં આવે છે. જે લોકો આમળાનું નિયમિત સેવન કરે છે તે લોકોને ઘણો ફાયદો થાય છે. આમળા વાળ ત્વચા પેટ અને શારીરિક રોગ પ્રતિકારક શક્તિની મજબૂત કરવા માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. પરંતુ જો તમે આમળાના પાવડરની મધમા મિક્સ કરીને તેનું સેવન કરો તો એ ખૂબ જ ફાયદાકારક બને છે.

મધમા આમળા પાવડર મિક્સ કરીને ખાવાથી આમળા સ્વાદમાં સારા લાગે છે, માટે તમે આમળાના પાવડર મિક્સ કરીને સેવન કરી શકો છો. રાત્રે ગરમ પાણી સાથે આમળામાં મધ લેવાથી પેટ સંબંધિત અનેક સમસ્યાઓ દૂર થાય છે. મધ અને આમળા બંને વસ્તુઓ એન્ટી ઓક્સિડન્ટનું પાવર હાઉસ માનવામાં આવે છે. માટે આજે આપણી મધ અને હમણાં સાથે લેવાતી તથા ફાયદા વિશે જાણશુ.

આમળા ના ફાયદા

પાટણ શક્તિ મજબૂત બને છે :-

આમળા અને મધ સાથે લેવાથી શારીરિક પાચન ક્રિયા સારી બને છે. પેટ સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે. પેટ સંબંધિત ઘણી સમસ્યાઓનો આ અકસીર ઉપાય છે. આમળા ખાવાથી પેટમાં ખોરાકનું યોગ્ય રીતે પાચન થાય છે. આમળાનું નિયમિત સેવન કરવાથી મેટાબોલિઝમ સક્રિય રહે છે. સાથે સાથે ભૂખ પણ ઉઘડે છે.

બ્લડ સુગર નિયંત્રણમાં રહે છે :-

જો આમળાને મધ સાથે ખાવામાં આવે તો બ્લડ સુગર લેવલ નિયંત્રણમાં રાખવામાં મદદ મળે છે. સાથે સાથે ઇન્સ્યુલિનનું સ્તર પણ શરીરમાં વધારે છે. મધ એમ કુદરતી સ્વીટનર છે. જ્યારે આમળાંમાં જરૂરી એવા આવશ્યક તત્વો રહેલા છે. જે ડાયાબિટીસને નિયંત્રણમાં રાખે છે, માટે સુગરને નિયંત્રણમાં રાખવા માટે આમળાં પાવડરને મધમા મિક્સ કરીને તેનું સેવન કરી શકો છો.

રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે :-

એ એવું ફળ છે જેમાં વિટામિન સી ભરપૂર માત્રામાં રહેલું છે. તેના પાવડરને મધમાં મિક્સ કરીને ખાવાથી શરીરમાં થતું ઇન્ફેક્શન દૂર રહે છે. આમળાના નિયમિત સેવનથી શરીર સ્વસ્થની નિરોગી રહે છે. મધ અને આમળા ખાવાથી અનેક રોગો દૂર રહે છે. સાથે સાથે રોગપ્રતિકારક શક્તિ પણ મજબૂત બને છે.

આમળાનું ચૂર્ણ અને મધ ખાવાના ઘણા બધા ફાયદા છે. માટે નિયમિત રીતે આમળાનું ચૂર્ણ અને મધ નું સેવન કરવું જોઈએ. એનું સેવન કરવાથી શરીરનું કોલેસ્ટ્રોલ લેવલ પણ યોગ્ય રહે છે. તથા મધ અને આમળામાં એમિનો એસિડ અને એન્ટી ઓક્સિડન્ટ સાથે એવા પ્રમાણમાં રહેલા હોય છે. જે તમારા હૃદયના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક બને છે.

અસ્થમામાં ફાયદા કારક :-

શરીરમાં જોવા મળતા અસ્થમા ના લક્ષણોના ઉપચારમાં આમળાનું ચૂર્ણ અને મધ ખૂબ જ ફાયદાકારક બને છે. આ ચમત્કારિક મિશ્રણનું સેવન કરવાથી ગળાની ખારાશ, કફ અને શ્વાસ ફુલવા જેવી સમસ્યાઓમાં રાહત મળે છે. તેનાથી શ્વાસ લેવામાં પણ સરળતા થાય છે.

લીવર તંદુરસ્ત રાખે છે :-

મધ અને આમળાં નું ચૂર્ણ આપણા શરીરમાં રહેલા ઝેરી તત્વો ને બહાર કાઢવામાં મદદરૂપ થાય છે. આ ચૂર્ણનું મિશ્રણ ઝેરી પદાર્થોને શરીરમાંથી બહાર કાઢવા માટે મદદરૂપ થઈ શકે છે માટે ખૂબ જ ફાયદાકારક છે. આમળા અને મધ માં એન્ટિઓક્સિડન્ટ ઉચ્ચ માત્રામાં લીવરને થતું નુકસાન થી બચાવે છે.

આમળાની મચ નો ઉપયોગ કરવાની રીત :-

એક ચમચી આમળાનો રસ અને એક ચમચી મધનું સેવન કરવાથી પાચનતંત્ર ખૂબ જ સારું બને છે. એક ચમચી આમળાના પાવડરમાં એક ચમચી મિક્સ કરીને દરરોજ સવારે તેનું સેવન કરવાથી લીવરનો કચરો બહાર કાઢવામાં મદદ મળે છે. કફ અને ઉધરસની દૂર કરવા માટે એક ચમચી હળદર અને એક ચમચી હળદર ઉમેરીને તેનું સેવન કરવું જોઈએ.

દરરોજ 20 ગ્રામ આમળાનું ચૂર્ણ અને એક ચમચી મધ લેવું. તે અસ્થમા અને આંખોની સમસ્યાઓથી છુટકારો અપાવે છે. એક ચમચી આમળાનો જ્યુસ અને એક ચમચી આદુનો રસ મિક્સ કરીને દરરોજ પીવાથી રોગ પ્રતિકારક શક્તિ મજબૂત બને છે.

દેશી ઓસડીયા ઘરેલુ ઉપચાર” આ અમારું ફેસબુક પેજ છે જ્યાં અમે સતત પ્રયત્ન કરીએ છીએ કે અમે અનુભવેલું અને અજમાવેલ જ તમને જણાવીએ.

અમારા પેજ પર જો તમે નવા છો તો અમારું પેજ હમણાં જ લાઈક કરી લો જેથી અમારા દરેક આર્ટિકલ તમે નિયમિત વાંચી શકો. તમને અમારી આ માહિતી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમારા બીજા મિત્રો સુધી આ માહિતી જરૂર શેર કરજો જેથી વધુ ને વધુ લોકોને આનો ફાયદો મળે.

ખાસ નોધ : અહીંયા અમે જે પણ ઘરેલુ અને સટીક ઉપાય તમને જણાવીએ છીએ એ લગભગ અસરકારક છે જ પણ તમે પણ જાણતા જ હશો કે વ્યક્તિની તાસીર અલગ હોય છે. આમ કોઈપણ ઉપાય તમે અપનાવો અને જો ફર્ક પડતા થોડો સમય લાગે તો એ તમારી તાસીરના કારણે બની શકે છે. વધુ વિગતો માટે હંમેશા તમારા ડૉક્ટરનો સંપર્ક કરો.

અમને આશા છે કે આજના લેખની માહિતી  આમળા ના ફાયદા તમને જરૂરથી પસંદ આવશે અને ઉપયોગી થશે.

Leave a Comment