સ્વાસ્થ્ય ને લગતી ઉપયોગી ટીપ્સ જાણો તમાલપત્ર ના આયુર્વેદિક ઉપાય

tamal patra

તમાલ પત્ર રસોડામાં મસાલા તરીકે ઉપયોગમાં લેવાતી એ વસ્તુ છે જે અનેક ગંભીર રોગોમાં ઉપચાર તરીકે અસરકારક સાબિત થાય છે. રસોડાના મસાલામાં ઘણા બધા મસાલા સામેલ છે. આ બધા ભારતીય રસોડામાં ઉપયોગમાં લેવામાં આવતા મસાલા વાનગીઓનો સ્વાદ વધારવાની સાથે અનેક રોગોના ઉપચારમાં પણ કામ લાગે છે. આ બધા મસાલા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. … Read more

દ્રાક્ષ ખાવાના છે અઢળક ફાયદાઓ જાણો તમે પણ

દ્રાક્ષ ખાવાના ફાયદા..

આજના આર્ટિકલમાં અમે તમને દ્રાક્ષના જ્યુસ થી થતા ફાયદા વિશે જણાવીશું. દ્રાક્ષ એ હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. દ્રાક્ષના રસનું સેવન કરીને રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરી શકાય છે. આ સિવાય હાઈ બ્લડપ્રેશર અને હાર્ટના પેશન્ટ માટે પણ ખૂબ જ અસરકારક નીવડે છે. પરંતુ એના માટે એનું સેવન યોગ્ય સમયે પણ કરવું જરૂરી છે … Read more

પીળા થઇ ગયેલા દાંતને સફેદ કરવા માટેના સરળ ઉપાય

દાંત સફેદ કરવાના ઉપાય.

આંખ, નાક, કાન ની જેમ જ દાંત પણ આપણાં શરીરનું મહત્વનું અંગ છે. જેવી રીતે જીભ દ્વારા આપણને વિવિધ સ્વાદ ચાખવા મળે છે. તો દાંત દ્વારા એ પદાર્થોને ચાવીએ છે. માટે જ દાંતની કાળજી આપણાં માટે આવશ્યક છે. એની સફેદી અને મુસ્કુરાહટ જાળવી રાખવા માટે તમારે બે ટાઈમ બ્રશ કરવું આવશ્યક છે. મોટાભાગ ના લોકો … Read more

મહિલાઓ માટે સ્વાસ્થ્ય ને લગતી ખુબ જ કામની ટીપ્સ મહિલાઓ જરૂર વાંચે

woman health tips

આજના સમયમાં મહિલાઓ ઘરની સાથે બહાર કામ કરવા પણ સક્ષમ છે. પરંતુ રોજ ની ભાગદોડ ભરી જીવનશૈલીના કારણે તે પોતાના શરીર અને દિમાગનો સારી રીતે ધ્યાન રાખી શકતી નથી. એવી ઘણી બધી સમસ્યાઓ હોય છે જેના પર મહિલાઓ ક્યારેય ધ્યાન આપતી નથી. અને આ જ નાની-નાની સમસ્યાઓ આવનારા સમયમાં ભયંકર રૂપ ધારણ કરી લેતી હોય … Read more

99% લોકો નથી જાણતા આ ગોળ ખાવાના ફાયદા વિશે

Gol khavana Fayda

ગોળ ના ફાયદા Gol khavana Fayda આપણાં ભારત દેશમાં ગોળનું સેવન ખાસા સારા પ્રમાણમાં જરુર કરવામાં આવે છે. એમાં પણ મોટાભાગના લોકો શેરડીના ગોળનું વધુ સેવન કરે છે. એ સિવાય મોટા ભાગની અને મીઠાઈઓમાં પણ આ જ ગોળનો ઉપયોગ થાય છે. ગોળ માત્ર શેરડીમાંથી જ નહીં પરંતુ નાળિયેર અને ખજૂર માંથી પણ બનાવવામાં આવે છે. … Read more

ઉપયોગમાં આવે તેવી 100+ હેલ્થ ટિપ્સ

હેલ્થ ટિપ્સ

હેલ્ધી રહેલું જેટલું ચેલેન્જિંગ લાગે છે એટલું છે નહીં કારણ કે હેલ્ધી અને ફિટ રહેવા માટે આપણે કંઈક વધારે પડતું જ વિચારીએ છીએ પણ કઈ કરી નથી શકતા. પણ ફિટનેસ અને હેલ્થ માટે કંઈક મોટું કરવાનું નહિ, પણ નાના નાના સ્ટેપ્સ લેવાની જરૂર છે, જેનાથી તમને મોટો ફાયદો થશે. – સૌથી પહેલા તમારા દિવસની સારી … Read more

રોજ લો ઉંડા શ્વાસ શરીરને થશે 48 કલાકમાં આટલા બધા ફાયદા

Deep breathing

શ્વાસોશ્વાસની ક્રિયા એ નિરંતર ચાલતી ક્રિયા છે, અને એની આપણને અમૂકવાર જાણ પણ નથી હોતી પણ તમે તમારા શ્વાસ પર કાબુ મેળવી શકો છો. તમે તમારા શ્વાસને ઘટાડી કે વધારી પણ શકો છો. તમે જાણો છો કે આપણા શ્વાસોશ્વાસની આપના શરીર અને મન પર અસર થાય છે, આ અસર સારી અને ખરાબ બંને પ્રકારની હોય … Read more

રોગપ્રતિકારક શક્તિ વધારવા આયુર્વેદિક અસરકારક ઇલાજ

immunity vadharvani.

આજના જમાનામાં દરેકે દરેક વ્યક્તિ એકદમ ફિટ એન્ડ ફાઇન રહેવા માંગે છે. અને એ જ કારણે આજનો માણસ પોતાની લાઇફસ્ટાઇલ અને ડાયટ પર ખૂબ જ ધ્યાન આપે છે. શરીરને સ્વસ્થ રાખવા માટે યોગ્ય ભોજનની સાથે ફળો પણ ખાવા જોઈએ એ વાત પણ આજનો માણસ ચૂકતો નથી. હેલ્થ એક્સપર્ટના કહેવા પ્રમાણે કોઈપણ જાતની દવા વગર એકદમ … Read more

ફાટી ગયેલી ડ્રાય અને ત્વચાને સોફ્ટ અને ચમકદાર બનાવવા માટે

skin care in gujarati

શિયાળાની શરૂઆત થતાં જ એની અસર આપણી ત્વચા પર જોવા મળે  છે. ઠંડી હવાના કારણે હાથ, પગની ત્વચાની સ્કિન બરછટ થવા લાગે છે, અને ફાટવા લાગે છે. આને કારણે તમારો દેખાવ ખૂબ જ ખરાબ થઈ જાય છે. પરંતુ એના ઇલાજ માટે ગણિત અપનાવીને તમે એને ચમકદાર અને સોફ્ટ બનાવી શકો છો. વળી, હિટર્સ, બ્લોવર્સ, ગરમ … Read more

રાત્રે સૂતી વખતે દૂધ સાથે કરી જુઓ આ વસ્તુઓનું સેવન

benefits of milk

દૂધ એક સંપૂર્ણ આહાર છે. ફક્ત બાળકો માટે જ નહીં પરંતુ દૂધ દરેક ઉંમરના લોકો માટે  ખૂબ જ ફાયદાકારક છે. દૂધમાં કેલ્શિયમ , આયોડીન , પોટેશિયમ , ફોસ્ફરસ,  વિટામિન ડી ના ગુણ હોય છે. સામાન્ય રીતે ઘણા લોકો રાત્રે ગરમ દૂધનું સેવન કર્યા બાદ સુતા હોય છે, અને ખરેખર રાત્રે સૂતા પહેલા ગરમ દૂધ પીવું … Read more