પનીર ભુરજી બનાવવાની રીત

paneer bhurji

પનીર ભુરજી બનાવવાની રીત | paneer bhurji -પનીર મસાલા બનાવવાની રીત પનીર ભુરજી ની રેસિપી પનીર ભુરજી સ્વાદિષ્ટ, બનાવવામાં સરળ અને જલ્દી બની જતું પનીરનું શાક છે. પનીર ભુરજી ઈંડા ભુરજીથી પ્રેરિત શાક છે જે સ્વાદ અને બનાવટમાં સરળ છે પણ આ એક શાકાહારી વ્યંજન છે અને તેને પનીરનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. છીણેલા … Read more

જાણો રોટલી એકદમ સોફ્ટ અને ફૂલેલી બનાવવા માટે લોટ બાંધવાની પરફેક્ટ રીત

how to make soft and fluffy chapati

રોટલી આપણા આહાર નો મુખ્ય ભાગ છે. રોટી વગરનું ભોજન અધૂરું છે. આપણે હંમેશા મમ્મીના હાથે નરમ અને ફૂલેલી રોટલી બનતા જોઈ છે. તેથી આપણે ઇચ્છતા હોઈએ છીએ કે, આ પોતાના પરિવારને પણ નરમ ફૂલેલી રોટલી ખવડાવીએ. પરંતુ આપણને એવી ફરિયાદ રહે છે કે, ગમે એટલો સરસ લોટ બાંધીએ છતાં પણ રોટલી નરમ થતી નથી. … Read more

મસાલા ખીચડી બનાવવાની રીત

masala khichdi recipe

વાનગીની સુગંધથી જ આપણને ભૂખ લાગી જાય છે ખાવાની ઈચ્છા થઈ જાય છે. પરંતુ આજે અમે એવી રેસિપી વિશે જણાવીશું, જેને અત્યારના યુવાનો ખાવા જ નથી ઈચ્છતા, જેને જોતાં જ તેઓ મોઢું ફેરવી લેતા હોય છે. તો આજે અમે તમને સ્વાદિષ્ટ અને હેલ્ધી મસાલા ખીચડી બનાવવાની રીત જણાવીશું. પહેલાના જમાનામાં લોકો નિયમિત રીતે રોજ ખીચડી … Read more

ટેસ્ટી આલુ પરાઠા બનાવવાની રીત

aloo paratha

આલુ પરોઠા બનાવવાની રીત આલુ પરાઠા સ્વાદિષ્ટ વ્યંજન છે અને મોટેભાગે લોકો નાસ્તામાં અથવા રાત્રે જમવામાં ખાવામાં આવે છે. આમ તો આ ઉત્તર ભારત અને પંજાબી વાનગી છે પણ ભારતભરમાંથી બાળકોથી લઈને વૃદ્ધ સુધી બધાને જ પસંદ છે. સામાન્ય માન્યતાથી વિરુદ્ધ પંજાબી આલુ પરોઠા સહેલાઈથી ઘરે બનાવી શકાય છે. કારણ કે તેને બનાવવા માટે જે … Read more

દાળ અને ભાતનું પાણી બહાર નીકળશે નહીં કુકરના ઢાંકણના કિનારા પર લગાવી દો આ એક વસ્તુ

cooking tips

દાળને બાફવા માટે કુકરનો ઉપયોગ થાય છે. ત્યારે ઘણી વખત પાણી વધુ પડતું હોવાથી દાળ કુકરમાંથી બહાર આવવા લાગે છે અને ઉભરાઇ જાય છે, જેના કારણે બધી દાળ ખરાબ થઈ જાય છે. ઉપરાંત રસોડાનું પ્લેટફોર્મ પણ ગંદુ થાય છે પરંતુ, જો તમે ઈચ્છો તો તમારી દાળ ખરાબ ન થાય તો કૂકરના ઢાંકણામાં આ એક વસ્તુ … Read more

રસોઈની મહારાણી બનવું હોય તો આજે જ જાણી લો આ મહત્વની કિચન ટીપ્સ

Rasoi tips

કિચન ટીપ્સ – રસોઈ બનાવો ત્યારે એને સ્વાદિષ્ટ અને સુગંધીદાર બનાવવા માટે, વાનગીમાં સૂકા મસાલાનો ઉપયોગ જરૂરથી કરવો જોઈએ. એના માટે તેને પહેલા ક્રશ કરી લેવા તેનાથી વાનગીમાં સુગંધ સારી આવે છે. – ચટણી ને સ્વાદિષ્ટ બનાવવા માટે કાકડી, સફરજન અને પિચ ની છાલને સુકવીને ગ્રાઈન્ડ કરીને કોથમીરની ચટણી સાથે મિક્સ કરવું. એનાથી ચટણી સ્વાદિષ્ટ … Read more

મહિલાઓ માટે 10 ઉપયોગી કિચન ટીપ્સ દરેક મહિલાઓ જરૂર વાંચે અને શેર કરે

food cooking

કિચન ટીપ્સ આપણે જોતા આવ્યા છે કે બહારની કોઈ વસ્તુ ખાતા હોઈએ તો તેનો સ્વાદ કંઈક અલગ જ આવતો હોય છે. પરંતુ જો તેને ઘરે બનાવવામાં આવે તો આપણાથી સ્વાદિષ્ટ ખાવાનું બનતું નથી. આવું ઘણીવાર થતું હોય છે. ગૃહિણીઓ લગભગ ઘરમાં ઘણી નવી વસ્તુઓ ટ્રાય કરતી હોય છે. પરંતુ બજારમાં મળતી વસ્તુઓ જેવો સ્વાદ આવતો … Read more

ગરમી નું સ્પેશિયલ ફુદીનાનું લીંબુ શરબત જાણો બનાવવાની રીત અને ફાયદા

fsc

ફુદીના ના ફાયદા ફુદીનો ઔષધિય ગુણોનો ભંડાર છે. તેના અનેક ફાયદા છે. તે આપણા ઘરોમાં સામાન્ય રીતે વપરાય છે, અને આના ફાયદા લગભગ બધા જાણે છે કે આ ફુદીનો કેટલો ફાયદાકારક છે. ફૂદીનામાંથી ચટણી બનાવવામાં આવે છે અથવા તો જલજીરા બનાવવામાં ઉપયોગ કરાય છે. ફૂદીનામાં ઘણા પ્રકારના ઔષધિય ગુણો હોય છે માટે આનાથી મોટી-મોટી તકલીફોનો … Read more

વજન ઓછુ કરવા માટે કરો આ ઉપાય જાણો રોજ નિયમિત ચાલવાથી થતાં ફાયદા

ચાલવાથી થતાં ફાયદા,

ચાલવાથી થતાં ફાયદા : તમે સાંભળી હોય અથવા વાંચ્યું હશે કે વજનને નિયંત્રણમાં કરવા માટે અથવા નિયંત્રણમાં રાખવા માટે ચાલવુ ખૂબ જ જરૂરી છે વોકિંગ ને એટલા બધા ફાયદા છે કે જાણીને તમને પણ આશ્ચર્ય થશે. કારણ કે ઘણી બધી શારીરિક સમસ્યાઓ ફક્ત ચાલવાથી દૂર થઈ શકે છે. માટે આજે અમે આ લેખમાં તમને જણાવીશું … Read more

શિવરાત્રી સ્પેશિયલ: રાત્રે ફરાળ માટે બનાવો સાબુદાણાની મસાલેદાર ખીચડી

સાબુદાણાની ખીચડી

સાબુદાણાની ખીચડી કેમ છો? આજે ઘણો પવિત્ર દિવસ છે. શિવરાત્રી એટલે ભગવાન ભોળાનાથને ભજવાનો દિવસ, ભગવાન ભોળાનાથ પાસેથી મનગમતું ફળ મેળવવા માટેનો ખાસ દિવસ. આજના દિવસે મોટા ભાગના લોકો વ્રત ઉપવાસ કરતાં હોય છે. આ દિવસે સવારમાં તો આપણે બટેકા કે શક્કરીયાં ખાઈને ચલાવતા હોઈએ છે. તો આજે હું લાવી છું સાંજે ખાઈ શકાય એવી … Read more