મળી ગયો વગર ઓપરેશને મફતમાં આંખના મોતિયોનો આયુર્વેદિક ઈલાજ

મોતિયો આજના વિજ્ઞાન અને ટેકનોલોજીના યુગમાં દરેક લોકો મોબાઈલ અને કોમ્પ્યુટરને ખૂબ જ ઉપયોગ કરતા થઈ ગયા છે. મોબાઇલ અને કોમ્પ્યુટર ના અલ્ટ્રાવાયોલેટ કિરણોને કારણે ઘણી વખત આપણને ખૂબ જ નુકસાન પહોંચે છે. ઉપરાંત નંબર આવવાની શક્યતાઓ પણ વધી જાય છે. આંખ આપણા શરીરનું ખૂબ જ મહત્વનું અને નાજુક અંગ છે. આંખમાં ઘણી વખત નંબર આવે છે ને ચશ્મા પહેરવા પડે છે. આ ઉપરાંત મોતિયો પણ આંખ ની બીમારી છે. જે ઓપરેશન કરાવીને દૂર કરી શકાય છે. પરંતુ આજે અમે તમને એક એવા ઘરેલુ ઉપચાર વિશે જણાવીશુ. જેનાથી તમારે ક્યારેય મોતિયાનું ઓપરેશન કરાવવું પડશે નહીં અને આ બીમારીથી તમને જડમૂળથી છુટકારો મળશે. તો ચાલો જાણીએ તેના વિશે.

આપણી આંખમાં એક એવો લેન્સ હોય છે. જેમાંથી પ્રકાશ સરળતાથી પસાર થાય છે અને આપણે ચોખ્ખું જોઈ શકે છે. પરંતુ ઘણી વખત આ લેન્સ પર ઝાંખપ આવી જતી હોય છે અને આપણે એકદમ ચોખ્ખું જોઈ શકતા નથી. જેને આપણે સાદી ભાષામાં મોતિયો તરીકે ઓળખીએ છે. લેન્સ પર છારી વળી જાય છે. ને આપણી આંખોની દ્રષ્ટિ ધીમે-ધીમે ઓછી થતી જાય છે.

મોતિયો

મોતિયો હંમેશાં બંને આંખમાં એકસાથે આવતો નથી. તે પહેલાં એક આંખમાં આવે છે અને એ આંખના લેન્સને અસર કરે છે. આંખમાં મોતિયો ધીરે-ધીરે વિકાસ પામતો હોય છે. મોતિયો આવી રહ્યો હોય ત્યારે આંખમાં ખૂંચે કે બળતરા થાય કે કોઇ પણ પ્રકારનો દુખાવો થવો, દ્રષ્ટિ નબળી પડવા લાગે છે.

વધતી ઉંમર, આંખમાં ઇજા, અમુક દવાઓનું સેવન, અલ્ટ્રાવાયોલેટ કિરણો સામે ખુલ્લી આંખે જોવું, ધૂમ્રપાનનું વધુ પડતું સેવન, ડાયાબિટીસનું વધુ પ્રમાણને કારણે આ સમસ્યા થઇ શકે છે.

મોટાભાગે લોકોની વધતી ઉંમર પછી મોતીયો આવી જાય છે અને મોતીયો હોવાને કારણે ધૂંધળું દેખાવા લાગે છે. આ ઉપરાંત રાત્રે વાંચવામાં તકલીફ થાય છેે. રંગ ઓળખવામાં પણ તકલીફ પડે છે. તડકામાં જવાથી તકલીફ થતી હોય છે. એવામાં ગૌમૂત્રનાં બે ટીપાં આંખમાં નાખવામાં આવે તો રાહત મળે છે.

ગૌમૂત્રનો ઉપયોગ કરવાથી મોતિયો જડમૂળથી ગાયબ થાય છે. જો આપણે વિટામિન સી ભરપૂર માત્રામાં લઈએ તો મોતિયા થી બચી શકીએ છે. વિટામીન સી મેળવવા માટે લીલા પાંદડાવાળા શાકભાજી, ખાટા ફળોનો ઉપયોગ કરવો જોઈએ.

વિટામિન-ઇ  બદામ, અખરોટ, મગફળી, સૂર્યમુખીના બીજ,અળસીનું તેલ,પાલક,બ્રોકોલી અને ઓલિવ તેલને આહાર તરીકે લેવું જોઈએ.વિટામિન-એ થી ભરપૂર ખોરાકનું સેવન કરવાથી અસ્પષ્ટ આંખો,અંધત્વ અથવા મોતિયા જેવી સમસ્યાઓ દૂર થાય છે.

અંધત્વનું સૌથી સામાન્ય અને મુખ્ય કારણ વિટામિન-એની ઉણપ છે.વિટામિન-એ ચરબીયુક્ત દ્રાવ્ય વિટામિન છે,તે કેટલાક ખોરાકમાં કુદરતી સ્વરૂપમાં જોવા મળે છે. તે આંખના સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે.

વિટામિન-એ ને રેટિનોલ તરીકે પણ ઓળખવામાં આવે છે.કારણ કે તે આંખોમાં રેટિના રંગદ્રવ્યો બનાવવામાં મદદ કરે છે.વિટામિન-એમાં ગાજર,શક્કરીયા,વટાણા,બીટ,સલગમ,લીલા પાંદડાવાળા શાકભાજી,ટમેટા,કેરી,તરબૂચ,પપૈયા,પનીર,કઠોળનો સમાવેશ થાય છે.આ દરેક વસ્તુ આપણને આંખો સામે રક્ષણ આપે છે.

મોતિયા થી છુટકારો મેળવવા માટે સૌપ્રથમ 10 ગ્રામ જેટલો કાચી સફેદ ડુંગળીનો રસ લેવો 10 ગ્રામ જેટલું શુદ્ધ મધ, બે ગ્રામ જેટલું કપૂર સરખી માત્રામાં મિક્સ કરવું. કાચની બોટલમાં આ મિશ્રણને ભરી લેવું. ત્યાર પછી સૂતી વખતે આંખમાં એક – એક ટીપું નાખવાથી ધીમે ધીમે મોતિયાની સમસ્યા માટે છુટકારો મળે છે. આ ઉપાય કરવાથી ઓપરેશન કરાવવાની જરૂર પડતી નથી. જો મોતિયાની શરૂઆત જ હોય તો રોજ સવારના સમયે શુદ્ધ મધ આંખમાં એક ટીપું નાખવાથી ત્રણ ચાર અઠવાડિયામાં મોતિયો ગાયબ થઈ જાય છે.

આ સિવાય મધ આંખમાં આંજવાથી આંખ ની દ્રષ્ટિ તેજ બને છે. ઉપરાંત રોજ રાત્રે 4 બદામ પાણીમાં પલાળીને સવારમાં બદામને કાળા મરીનો પાવડર સાથે અને સાકર સાથે ખાવાથી આંખોને ખૂબ જ ફાયદો મળે છે. પાલકનો રસ આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. જો તમે દરરોજ પાલકનો રસ પીવો છો, તમે ક્યારે મોતિયો નહીં આવે, અને જો મોતિયો આવ્યો હશે તો ઓપરેશન કરાવવાની જરૂર પડશે નહીં. આ ઉપરાંત ત્રિફળા પાઉડરને પણ પાણી સાથે પલાળીને ગાળીને તેના વડે આંખો આંખો સાફ કરવી જોઈએ. આ ઉપાય કરવાથી પણ મોતિયાની સમસ્યામાં રાહત મળે છે.

દેશી ઓસડીયા ઘરેલુ ઉપચાર” આ અમારું ફેસબુક પેજ છે જ્યાં અમે સતત પ્રયત્ન કરીએ છીએ કે અમે અનુભવેલું અને અજમાવેલ જ તમને જણાવીએ.

અમારા પેજ પર જો તમે નવા છો તો અમારું પેજ હમણાં જ લાઈક કરી લો જેથી અમારા દરેક આર્ટિકલ તમે નિયમિત વાંચી શકો. તમને અમારી આ માહિતી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમારા બીજા મિત્રો સુધી આ માહિતી જરૂર શેર કરજો જેથી વધુ ને વધુ લોકોને આનો ફાયદો મળે.

ખાસ નોધ : અહીંયા અમે જે પણ ઘરેલુ અને સટીક ઉપાય તમને જણાવીએ છીએ એ લગભગ અસરકારક છે જ પણ તમે પણ જાણતા જ હશો કે વ્યક્તિ વ્યક્તિએ તાસીર અલગ હોય છે. આમ કોઈપણ ઉપાય તમે અપનાવો અને જો ફર્ક પડતા થોડો સમય લાગે તો એ તમારી તાસીરના કારણે બની શકે છે. વધુ વિગતો માટે હંમેશા તમારા ડૉક્ટરનો સંપર્ક કરો.

આજના લેખમાં અમે આંખોની સમસ્યા ને લગતા ઉપાય વિશે તમને જણાવ્યું. અમને આશા છે કે, આ ઉપાય તમને જરૂર થી પસંદ આવશે અને ઉપયોગી થશે.

Leave a Comment