મહિલાઓ માટે ખુબ જ ઉપયોગી કિચન ટીપ્સ જાણો

કિચન ટીપ્સ મોટાભાગની મહિલાઓ દરરોજ રસોડામાં કામ કરે છે. પરંતુ નાની-નાની ઘણી એવી બાબતોથી અજાણ હોય છે. જેનાથી એમનું કામ સરળ થઈ જાય છે. જેના કારણે ઘણી વસ્તુઓનું નુકસાન પણ થાય છે, માટે અહીં અમે તમને કેટલીક એવી ઉપયોગી કિચન ટિપ્સ વિશે જણાવીશું. જેનાથી તમારું રોજિંદુ કામ સરળ થઈ જશે. – ડુંગળી કાપ્યા પછી હાથમાં … Read more

આંખો નીચેના ડાર્ક સર્કલને દૂર કરવા માટે અપનાવો આ અસરકારક ઉપાય

ડાર્ક સર્કલ

આંખો નીચેના ડાર્ક સર્કલ જોવામાં ખૂબ જ ખરાબ લાગે છે. આ ડાર્ક સર્કલ છુપાવવા માટે સ્ત્રીઓ ઘણી વખત મેકઅપ કરે છે. ફાઉન્ડેશન અને કન્સીલર નો ઉપયોગ કરે છે. આપણે જાણીએ છીએ કે, આંખોના ડાર્ક સર્કલ ખૂબ જ કદરૂપા લાગે છે. જે મહિલાઓની આંખોમાં સર્કલ વધવા લાગે છે. તે ઉંમર પહેલાં જ વૃદ્ધ દેખાવા લાગે છે. … Read more

વાળનો ગ્રોથ વધારવા જરૂર અપનાવો આ ઉપાય

hair grow tips

વાળનો ગ્રોથ દરેક યુવતી અને મહિલા માટે વાળ તેની સુંદરતામાં મહત્વનો ભાગ ભજવે છે. માટે વાળને સુંદર રાખવા માટે સ્ત્રીઓ અવનવી પ્રોડક્ટસ અને નુસખા અપનાવતી રહેતી હોય છે. અત્યારના સમયમાં તો ખરાબ લાઈફ સ્ટાઈલ અને બદલાતી ઋતુ, વધતા પ્રદૂષણના વાળને સ્વસ્થની સુંદર રાખવા એક પડકાર બની ગયો છે. વાળને સુંદર અને સ્વસ્થ રાખવા માટે બજારમાં … Read more

ડાયાબિટીસને દવા વગર દૂર કરવા કરો આ ઉપાય

diabetes home remedies in gujarati

ડાયાબિટીસ આપણે બધા જાણે છે કે, ડાયાબિટીસ એક એવો રોગ છે જેને નિયંત્રણમાં રાખવો ખૂબ જરૂરી છે. આ એક એવો રોગ છે જે લાંબા સમય સુધી તમારી સાથે રહે છે, પરંતુ તંદુરસ્ત જીવનશૈલી અને સ્વસ્થ આહાર, કસરત અને તણાવથી દૂર રહીને આ રોગને નિયંત્રણમાં રાખી શકાય છે. ડાયાબિટીસના આ રોગને નિયંત્રણમાં રાખવામાં ન આવે તો … Read more

આયુર્વેદ પ્રમાણે રાત્રે ભોજનમાં ક્યારેય આ વસ્તુઓ ખાવી જોઈએ નહીં

ભોજન

તમે ઘણી વખત એવું સાંભળ્યું કે દિવસ પૂરો થાય એની પહેલા ભોજન કરી લેવું જોઈએ. કારણકે આપણા આયુર્વેદમાં એવું માનવામાં આવ્યું છે. દિવસ પૂરો થાય તે પહેલાં રાતનું ભોજન કરી લેવું જોઈએ. જો તમે ક્યારેક વડીલો ને પૂછો કે પહેલાના સમયમાં ક્યારે ભોજન કરતા હતા ? તો તેનો જવાબ એમ જ હોય કે સાત વાગ્યે … Read more

એસીડીટી,મોઢામાં ચાંદા,સાંધાના દુખાવા માટેનો રામબાણ ઈલાજ

vanshlochan-na-fayda

વાંસલોચનના ફાયદા વિવિધ પ્રકારના વાંસના ઝાડ માંથી બનાવવામાં આવે છે. વાસ્તવમાં તે વાંસની દાંડી હોય છે. જે બહારથી સખત અને અંદરથી થોડા પાંદડાઓ સાથે નરમ હોય છે. વાંસ લોચન ને વંશલોચન અથવા તબશીર તરીકે પણ ઓળખવામાં આવે છે. જે મુખ્યત્વે સિલિકા અને પાણીથી બનેલો હોય છે. જેમાં ચૂનો અને પેટાશના નિશાન હોય છે. જે વાંસની … Read more

ગુજરાતનું આ ફળ મગજ અને હૃદય માટે છે વરદાનરૂપ જાણો

karmada-na-fayda

કરમદા ના ફાયદા કરમંદા જેના વિશે તમે ક્યારેક તો સાંભળ્યું જ હશે. તો, નાના નાના આ ફળ નું નામ કેટલાક લોકો માટે નવું પણ હશે. તે સ્વાદમાં સહેજ ખાટા હોય છે. કરમંદાના ઝાડ ઉપર સફેદ ફૂલ આવે છે અને તેના ઝાડની એક ખાસ વિશેષતા છે કે, તેના એક કરતાં વધારે થડ હોય છે. આ કાંટાળા ઝાડને … Read more

મસાલા ખીચડી બનાવવાની રીત

masala khichdi recipe

વાનગીની સુગંધથી જ આપણને ભૂખ લાગી જાય છે ખાવાની ઈચ્છા થઈ જાય છે. પરંતુ આજે અમે એવી રેસિપી વિશે જણાવીશું, જેને અત્યારના યુવાનો ખાવા જ નથી ઈચ્છતા, જેને જોતાં જ તેઓ મોઢું ફેરવી લેતા હોય છે. તો આજે અમે તમને સ્વાદિષ્ટ અને હેલ્ધી મસાલા ખીચડી બનાવવાની રીત જણાવીશું. પહેલાના જમાનામાં લોકો નિયમિત રીતે રોજ ખીચડી … Read more

દવા લીધા વિના ઘરે જ દેશી દવા બનાવીને દૂર કરો વિટામીન B12 ની ઉણપ

vitamin b12

આજના લેખમાં અમે વિટામીન B12 ની ઉણપની દૂર કરવાના ઘરેલુ ઉપાય વિશે જણાવીશું. વિટામીન B12 આપણા શરીર માટે ખૂબ જ આવશ્યક ઘટક છે. કારણ કે, ડીએનએ અને લાલ રક્ત કોષિકાઓ બનાવવા માટે તે મદદરૂપ થાય છે. B12 વિના લાલ રક્ત કણો બનાવવા ખૂબ જ મુશ્કેલ હોય છે. જો આ ન થાય તો શરીરમાં મેગાલો બ્લાસ્ટિક … Read more

જો તમારી સ્કીન પણ ડ્રાય થતી હોય તો કરો આ ઉપાય

સ્કીન પણ ડ્રાય

જો તમે પણ ઇચ્છતા હો કે, તમારી ત્વચા અભિનેત્રી કરીના કપૂર ખાન જેવી થાય તો, તમારે સ્કીન કે રૂટીન વિશે જાણવું પણ ખૂબ જ મહત્વનું છે. કરીના કપૂરે પોતે એક ઇન્ટરવ્યૂ સમયે પોતાની સુંદરતાનું રહસ્ય જણાવ્યું હતું. તેણે કહ્યું હતું કે, તે દરરોજ બદામનું તેલ ત્વચા પર લગાવે છે. બદામ તેલ ખાવામાં તો સ્વાસ્થ્યવર્ધક છે … Read more