કમરનો દુખાવો પગની એડી એટલે સાયટીકા અને ખેંચાતી નસનો આયુર્વેદિક ઉપચાર

સાયટીકા નો ઉપચાર.

સાયટીકા નો ઉપચાર :- આપણા શરીરમાં અનેક પ્રકારના સ્નાયુઓ છે. આ તમામ સ્નાયુઓમાં સાયટીકા નામનો સ્નાયુ મંડળ સૌથી લાંબો છે. આ સ્નાયુ મંડળ કમરથી લઈને નિતંબ, સાથળની પાછળ બંને બાજુ અને પિંડીથી લઈને છેક એડી સુધી જાય છે. આ નર્વ મુખ્યરૂપે સાથળના કમર તરફના મૂળથી લઈને પગની પાની સુધી પગની પાછળ નો ભાગ આચ્છાદિત કરે … Read more

ઝાડા નો ઉપચાર ઝાડા ની દવા ઝાડા નો આયુર્વેદિક ઉપચાર જાણો

ઝાડા નો ઉપચાર

ઝાડા નો ઉપચાર મિત્રો ઝાડા એ પાચન તંત્ર સંબંધિત સમસ્યા છે. જે આંતરડામાં બેકટેરિયા થવાને કારણે અથવા વાઇરસનો ચેપ લાગવાને કારણે થાય છે. એ સમયે મોટું આંતરડું પાણીને શોષવામાં નિષ્ફળ જાય છે. માટે આંતરડાની ગતિ વિધિ દ્વારા ઝાડા સ્વરૂપે એ પાણી બહાર આવે છે. આયુર્વેદ પ્રમાણે શરીરમાં વાત, પિત્ત, કફ ત્રણ દોષોના અસંતુલનને કારણે શરીરનું … Read more

સ્વાસ્થ્ય ને લગતી ઉપયોગી ટીપ્સ જાણો તમાલપત્ર ના આયુર્વેદિક ઉપાય

tamal patra

તમાલ પત્ર રસોડામાં મસાલા તરીકે ઉપયોગમાં લેવાતી એ વસ્તુ છે જે અનેક ગંભીર રોગોમાં ઉપચાર તરીકે અસરકારક સાબિત થાય છે. રસોડાના મસાલામાં ઘણા બધા મસાલા સામેલ છે. આ બધા ભારતીય રસોડામાં ઉપયોગમાં લેવામાં આવતા મસાલા વાનગીઓનો સ્વાદ વધારવાની સાથે અનેક રોગોના ઉપચારમાં પણ કામ લાગે છે. આ બધા મસાલા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. … Read more